૧૧ વર્ષની માસુમ બાળકી કારણ વગર થઈ ગઈ પ્રેગ્નેન્ટ, કારણ જાણીને ડોક્ટર પણ પડી ગયા આશ્ચર્યમાં

Posted by

એક ખૂબ જ વિચિત્ર મામલો સામે આવ્યો છે. ખબર મુજબ એક ૧૧ વર્ષની માસૂમ બાળકી અચાનક પ્રેગ્નેન્ટ થઈ ગઈ. જેનું કારણ કોઈને પણ સમજમાં આવી રહ્યું નથી. આ વાત ત્યારે સામે આવી જ્યારે તેમને પેટમાં દુખાવો થયા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. ડોક્ટરે તપાસ કર્યા બાદ જણાવ્યું કે તે પ્રેગ્નન્ટ છે.

આ ૧૧ વર્ષની યુવતીનું નામ ચેરીશ રોજ લાવેલે છે. આ મામલો ઓસ્ટ્રેલિયાના ક્વિન્સલેન્ડનો છે. ડોક્ટરો પણ તે વાત સમજી શકતા નથી કે આખરે તે પ્રેગ્નેન્ટ કઈ રીતે થઈ. આ ઘટના સામે આવ્યા બાદ ચેરીશના પરિવારના લોકો અને ડોક્ટરો પણ હેરાન છે. એક યુવતી કે જે અગિયાર વર્ષની ઉંમરમાં જ પ્રેગ્નેન્ટ થઈ હોવાની આ ખબરો હાલના દિવસોમાં હેડલાઇન્સ બની ચૂકી છે. કોઈપણ તે વાત સમજી શકતા નથી કે તેમની સાથે એવું શું થયું અને આટલી નાની ઉંમરમાં તે માં કઇ રીતે બની ગઈ.

ખબરોના અનુસાર ઓસ્ટ્રેલિયામાં રહેવાવાળી ચેરીશ રોજ લાવેલે નામની આ યુવતીને એક દિવસ અચાનક સ્કૂલમાં પેટમાં દુખાવો થવા લાગ્યો. પેટનો દુખાવો ખૂબ જ વધારે હતો તેથી તેને ડોક્ટરોને બતાવ્યું. પરંતુ ડોક્ટરે તપાસ કર્યા બાદ કહ્યું કે તે પ્રેગ્નન્સીનો દુખાવો છે અને તે પ્રેગ્નન્ટ છે. ઓસ્ટ્રેલિયામાં ક્વિન્સલેન્ડમાં રહેવા વાળી આ યુવતી માટે પણ તે વાત સમજની બહાર હતી કે અચાનક તેમની સાથે આવું કેવી રીતે બન્યું.

હકીકતમાં યુવતીના પેટના દુખાવાના તપાસની શરૂઆતમાં ડોક્ટરને એવું લાગ્યું કે તે પ્રેગ્નન્ટ છે. જે ડોક્ટરની ભૂલ હતી. ત્યારબાદ યુવતીની બીજીવાર તપાસ કરવામાં આવી તો સંપૂર્ણ મામલો સામે આવી ગયો. ડોક્ટરે બીજીવાર તપાસ કરી તો તેમને ઓવરીને જર્મ સેલ કેન્સર છે એ વાતની પુષ્ટી થઇ. તમને જણાવી દઈએ કે આ કેન્સરનું જ એક રૂપ છે જે આ ઉંમરની યુવતીઓમાં સામાન્ય રીતે જોવા મળતું નથી.

ડોક્ટરે શરૂઆતની તપાસમાં તેમને પ્રેગ્નન્સીની જે વાત કહી હતી તે સંપૂર્ણ રીતે ખોટી હતી અને તેને કેન્સર હતું. ડોક્ટરો હાલમાં તો ચેરીશની ૬ મહિના સુધી સારવાર કરી છે. સારવાર દરમિયાન તે અભ્યાસ પણ કરતી હતી. ચેરીશની સારવાર કિમોથેરાપી દ્વારા કરવામાં આવી રહી છે. આ સારવાર બાદ તેમના ટ્યુમરની સાઈઝ ઓછી થઈ ગઈ છે અને તેની કાપી નાખવામા આવેલ છે. ચેરીશની સારવાર હજુ પણ ચાલુ છે અને ડોક્ટરે પોતાની ભૂલ સુધારતા કેન્સરની યોગ્ય સારવાર કરીને તેમનો જીવ બચાવી લીધો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *