મારી કહાની : ૩૦ વર્ષની પરિણીત મહિલાએ પતિ ના ડ્રાઇવર સાથે બાંધ્યા સંબંધ પણ હવે વધી ગઈ ડિમાન્ડ, હવે હું શું કરું

Posted by

મારી ઉંમર ૩૦ વર્ષ છે. હું એક પરિણીત સ્ત્રી છું. મારા લગ્નને લાંબો સમય નથી થયો પરંતુ હવે હું મારા સંબંધોથી ખુબ જ પરેશાન થઈ રહી છું. ખરેખર હું અને મારા પતિ એક જ ઘરમાં રહેવા છતાં પણ રૂમમેટની જેમ રહીએ છીએ. અમે બંનેએ લવમેરેજ કર્યા હતાં પરંતુ હવે અમારી વચ્ચે પતિ-પત્નિ જેવું કશું જ રહ્યું નથી. અમને બંનેને પરણિત દંપતી જેવું બિલકુલ પણ લાગતું નથી. કદાચ એટલા માટે કે તેણે મારી સાથે સંબંધ બાંધવાનું જ બંધ કરી દીધું છે. આ બધાની વચ્ચે મારા પતિ ના ડ્રાઇવર સાથે મારે અફેર હતું.

સુરેશ છેલ્લા એક વર્ષથી મારા પતિ ની કાર ચલાવે છે. તાજેતરમાં મેં મારા પતિ ને મને કાર શીખવવાનું કહ્યું. તેણે ડ્રાઇવરને કાર શીખવવા માટે કહ્યું. ત્યારબાદ દરરોજ સાંજે તે મને કાર શીખવવા લઈ જતો હતો. જેમ-જેમ મેં તેની સાથે સમય પસાર કરવાનું શરૂ કર્યું, મને તે ખુબ જ ગમવા લાગ્યો. મને એ પણ ખબર નથી કે હું તેના તરફ કેવી રીતે આકર્ષિત થઈ ગઈ.

અમે દરરોજ બે થી ત્રણ કલાક એકબીજા સાથે સમય પસાર કરતાં. તેણે મારો નંબર પણ લઈ લીધો હતો અને અમે વોટ્સએપ પર પણ એકબીજા સાથે વાત કરવાનું શરૂ કર્યું હતું. તેણે મને રોમેન્ટિક મેસેજ મોકલવાનું શરૂ કર્યું. એક દિવસ તે મને સાંજે કાર શીખવવા લઈ ગયો અને મને એક ખાલી જગ્યાએ લઈ જઈને તેણે મને ડ્રાઇવરની સીટ પર બેસાડીને ગાડી ચલાવવાનું કહ્યું. મારો એક હાથ કાર ના ગિયર પર હતો અને તેણે મારા હાથની ઉપર હાથ મુક્યો. તેણે ધીરે ધીરે મારી સાથે રોમાન્સ કરવાનું શરૂ કર્યું અને મને પકડીને કિસ કરી.

અમારી બંને વચ્ચે એક લાંબી કિસ ચાલી. તેણે મને પોતાના બાહુમાં જકડી રાખી હતી અને હું તેનો ઉત્સાહ પસંદ આવી રહ્યો હતો. બાદમાં અમે બંનેએ કારની અંદર જ સંબંધ બાંધ્યા. ત્યારબાદ પણ અમે બે-ત્રણ વખત સંબંધ બાંધ્યા હતાં પરંતુ હવે તે પૈસાની માંગણી પણ કરી રહ્યો છે. હું આ બધું પુરું કરવા માંગુ છું પરંતુ મને ખબર નથી કે શું કરવું. હું મારા લગ્ન તોડીને મારા પતિ ના દિલ માં સ્થાન બનાવવા માંગુ છું. મહેરબાની કરીને મને કહો કે હું મારા પતિ ના દિલમાં ફરીથી કેવી રીતે સ્થાન બનાવી શકું છું.

નિષ્ણાતનો અભિપ્રાય

રિલેશનશિપ એક્સપર્ટનું કહેવું છે કે આપણા સમાજમાં લગ્નને ખુબ જ મહત્વ આપવામાં આવ્યું છે. હું એ વાત સાથે સહમત છું કે આ સંબંધ જાળવવો ખુબ જ મુશ્કેલ છે, જેમાં આવનારી અડચણો માટે કોઇ પહેલાથી તૈયાર નથી પરંતુ તેમ છતાં પણ હું કહીશ કે પરણિત કપલે પોતાના સંબંધોને મહત્વ આપવાનું ક્યારેય પણ ભુલવુ ના જોઈએ.

સાથે જ તમે કહ્યું હતું કે તમે ડ્રાઇવર સાથે પણ સંબંધ બાંધ્યો છે તેથી હું તમને કહીશ કે તમે તરત જ તેનાથી દુર થઈ જાઓ અને તેની સાથે કડક વ્યવહાર કરો. જો તે તેમ છતાં પણ સહમત ના થાય તો તમારે તમારા પતિ સાથે તેનાં વિશે વાત કરવી પડશે. તમે તમારા પતિ સામે તમારી ભુલ સ્વીકારો છો અને ભવિષ્યમાં આવું ના કરવાની ખાતરી આપશો તો ભલે શરૂઆતમાં બધું બરાબર ના હોય પરંતુ સમય જતાં બધું જ સારું થવા લાગશે.

તમારી બધી જ વાત સાંભળ્યા બાદ હું તમને એટલું જ કહેવા માગું છું કે તમારા સંબંધોને બચાવવા માટે તમારે આગળ આવવું એ ગુનો નથી. તમારે તમારા સંબંધોમાં જાતે જ રોમાન્સ બનાવવો પડશે. એટલું જ નહી આ સમય દરમિયાન વાતચીત પણ કરો કે તમને બંનેને લગ્ન પહેલા કેટલી મજા આવતી હતી પરંતુ ધીરે ધીરે આ બધું બદલાય રહ્યું છે. તમારા પતિ ને પણ કહો કે તમે તેમની પાસેથી શું ઇચ્છો છો. તેમને અહેસાસ કરાવો કે તમે હજુ પણ તેમને ખુબ જ પ્રેમ કરો છો.