૫૦૦ રૂપિયાથી પણ ઓછી કિંમતવાળા આ AC નું ધડાધડ થઈ રહ્યું છે વેચાણ, અત્યારે જ ઉઠાવો આ ડીલ નો ફાયદો, જો જો હો ચુકી ના જતાં

ગરમીની શરૂઆત થતાં જ લોકો એસી અને કુલર ખરીદવા લાગે છે પરંતુ જો તમારી પાસે મોંઘા એસી અને કુલરનું બજેટ નથી તો આજે અમે તમને ગરમીમાંથી રાહત મેળવવા માટે સારા ડિવાઇસ વિશે જાણકારી આપવા જઈ રહ્યા છીએ. આ AC ખુબ જ કોમ્પેક્ટ અને નાના સાઈજ વાળા પોર્ટેબલ મીની એસી કુલર ફેન છે, જેને તમે સિંગલ ટચમાં જ ઓન કરીને ઠંડી હવાનો આનંદ લઈ શકો છો. અહિયા પર તમને એવા જ ૫ ટોપ સેલીંગ મીની AC નું લિસ્ટ મળી જશે, જેને તમે ૫૦૦ રુપિયાથી પણ ઓછી કિંમતમાં ખરીદી શકશો.

આ ખુબ જ પોર્ટેબલ અને નાની સાઈઝ વાળું મીની એર કન્ડીશનર ડિવાઇસ છે. આ ડિવાઇસને તમે તમારી સાથે કોઈપણ પણ જગ્યાએ પોતાની સાથે લઇ જઇ શકો છો. તે ઓછી જગ્યામાં જ ફિટ થઈ જાય છે. આ એસી ડિવાઇસ હાઈસ્પીડ ફેન સાથે આવે છે, જે ખુબ જ ઓછા સમયમાં ઠંડી હવા આપે છે. આ ડિવાઇસનો તમે કુલરની જેમ પણ ઉપયોગ કરી શકો છો.

આ ખુબ જ સ્ટાઇલિશ અને આકર્ષક ડિઝાઇન વાળા એર કન્ડિશનર છે, આ ડિવાઇસને તમે ઓફિસ, કાર, રૂમની સાથે જ કોઈપણ જગ્યાએ ઉપયોગ કરી શકો છો. જો તમે સ્ટુડન્ટ છો તો આ તમારા માટે પરફેક્ટ મીની એર કન્ડીશનર ડિવાઇસ હોય શકે છે. આ લેટેસ્ટ ડિવાઇસ ઘણા બધા શાનદાર કલરમાં પણ મળી જાય છે.

આ બેસ્ટ કવોલેટી વાળું એસી છે. આ ડિવાઇસનો તમે મિની કુલરની જેમ પણ ઉપયોગ કરી શકો છો. આ ડ્યુઅલ બ્લેડ લેસ મીની ડિવાઇસ છે. જો તમે ઘર, કાર અને ઓફિસ માટે મીની કુલર લેવા માંગો છો તો આ તમારા માટે સારો વિકલ્પ હોય શકે છે. આ મજબુત ક્વોલિટી વાળા ડ્યુરેબલ પ્લાસ્ટિકથી બનેલું છે. તે મલ્ટી કલર વાળું ડિવાઇસ છે.

આ ટોપ સ્પીડ વાળું શાનદાર AC છે. આ ડિવાઈસ ડ્યુઅલ બ્લેડ સાથે આવે છે, જેને તમે તમારા હિસાબથી એડજસ્ટ પણ કરી શકો છો. આ ડિવાઇસને ૪.૫ સ્ટારનાં યુઝર રેટિંગ  પણ મળ્યાં છે. જો તમે કિચનની ગરમીમાં કામ કરો છો તો આ ડિવાઇસની ઠંડી હવાથી તમને રાહત મળી શકે છે.

આ ખુબ જ સસ્તા એર કન્ડીશનર કુલર ફેન છે. તે ખુબ જ લાઈટ વેટ અને પોર્ટેબલ છે, જેને સરળતાથી કોઈપણ જગ્યાએ લઈ જઈ શકાય છે. આ એસી ડીવાઈસને તમે USB દ્વારા પણ કનેક્ટ કરીને ઉપયોગ કરી શકો છો. આ ડિવાઇસને તમે સિંગલ બટનથી પણ ઉપયોગ કરી શકો છો. તેની બોડી પણ મજબુત ક્વોલિટીની છે.