આ ૫ અવસર પર આલિયા ભટ્ટની આંખ શરમથી થઇ ગઇ હતી નીચી, ડ્રેસ એ આપ્યો હતો દગો

Posted by

બોલિવૂડની ચુલબુલી ગર્લ કહેવાતી આલિયા ભટ્ટ હંમેશા કોઇના કોઇ કારણથી ચર્ચામાં રહે છે. હાલના દિવસોમાં આલિયા ભટ્ટ પોતાની લવસ્ટોરીને લઈને ચર્ચામાં છે. જણાવી દઈએ કે આલિયા એ આજે ખૂબ જ ઓછી ઉંમરમાં બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં પોતાની એક ખાસ જગ્યા બનાવી લીધી છે. અભિનેત્રી આલિયા ભટ્ટએ અત્યાર સુધીના તેમના બોલિવૂડ કરિયરમાં ઘણી સુપરહિટ ફિલ્મો આપેલી છે, જેના લીધે તેમનું નામ જાણીતી અભિનેત્રીઓની લિસ્ટમાં જોડાઈ ચૂક્યું છે. જો કે અહીંયા અમે તમને આલિયા ભટ્ટનાં તે મોમેન્ટ્સનાં વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના લીધે તેમણે ઉપ્સ મોમેન્ટનો સામનો કરવો પડ્યો હતો.

આલિયા ભટ્ટનાં જીવનમાં ઘણા એવા અવસરો આવ્યા જ્યારે તેમણે પોતાના ડ્રેસનાં લીધે શરમાવવું પડ્યું હતું. જોકે તેમને હવે સ્ટાઈલના મામલામાં આઇકોન માનવામાં આવે છે પરંતુ ઘણીવાર તે એવા કપડાં પહેરી ચૂકી છે કે જેના લીધે તેમને શરમાવવું પડ્યું છે.

હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયાના પ્રમોશન પર શરમાવવું પડ્યું હતું

ફિલ્મ “હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા” આલિયાના જીવનની સૌથી શ્રેષ્ઠ ફિલ્મમાંથી એક છે. તેવામાં તેમના પ્રમોશનમાં આલિયા અને વરુણએ કોઈ કસર બાકી રાખી નહી. આ ફિલ્મના પ્રમોશન દરમિયાન વરુણએ આલિયાને પોતાની ગોદમાં ઉઠાવી લીધી હતી અને તે સમયે તેમને શરમનો સામનો કરવો પડ્યો હતો. હકીકતમાં આલિયા ભટ્ટએ તે દરમિયાન ખૂબ જ હળવા કપડાં પહેર્યા હતાં, જેમાં તેમના અંડર ગારમેન્ટ પણ વિઝીબલ હતાં. તેવામાં આ મુદ્દાને મીડિયામાં ખૂબ જ ઉછાળવામાં આવ્યો હતો.

ટૂંકા ડ્રેસમાં શરમનો સામનો કરવો પડ્યો હતો આલિયા ભટ્ટને

એક પ્રેસ કોન્ફરન્સમાં આલિયા ભટ્ટ સફેદ કલરનો શોર્ટ ડ્રેસ પહેરીને પહોંચી ગઈ હતી. તે ડ્રેસમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી પરંતુ તેમાં તે ખૂબ જ અસહજ મહેસુસ કરી રહી હતી. હકીકતમાં પોતાના ડ્રેસને આલિયા વારંવાર એડજેસ્ટ કરતી નજર આવતી હતી. જ્યારે આલિયા પોતાના ડ્રેસને એડજેસ્ટ કરી રહી હતી ત્યારે તેમની આ હરકતો કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ત્યારબાદ સોશિયલ મીડિયામાં તેમની ખૂબ જ મજાક ઉડાવવામાં આવી હતી એટલું જ નહી મેનસ્ટ્રીમ મીડિયામાં પણ આલિયાની આ હરકતો એ જોર પકડ્યું હતું.

જણાવી દઈએ કે આલિયા ભટ્ટ હંમેશા પોતાના ડ્રેસમાં અસહજ અનુભવે છે. આવું જ કંઈક ત્યારે પણ સામે આવ્યું હતું જ્યારે આલિયા એક બુકનાં પ્રમોશન માટે ઇવેન્ટમાં પહોંચી હતી. આ દરમિયાન આલિયા ભટ્ટનું સ્કર્ટ ઉપર થઈ જતું હતું, જેના લીધે તે ઉપ્સ મોમેન્ટની શિકાર થઇ હતી.

આલિયા ભટ્ટ એક ઇવેન્ટમાં બ્લેક ગાઉન પહેરીને પહોંચી હતી. જેને સંભાળવામાં તે અસમર્થ જોવા મળી હતી. જેના લીધે તેને શરમાવવું પડ્યું હતું. ત્યારબાદ તેમને ફેશનને લઈને સલાહ આપવામાં આવી હતી.

આ બધા સિવાય એકવાર આલિયા ભટ્ટને શર્ટનાં લીધે પણ શરમાવવું પડ્યું હતું. આલિયા એ બ્લુ કલરનો શર્ટ પહેર્યો હતો, જે ટ્રાન્સપેરન્ટ હતો. તેવામાં શર્ટની ઉપરથી તેમની બ્રા દેખાવા લાગી હતી.

રણબીર કપૂરને કરી રહી છે ડેટ

આલિયા ભટ્ટ હાલના દિવસોમાં રણબીર કપૂરને ડેટ કરી રહી છે. હાલમાં જ ખબરો મળી રહી છે કે બંને એકબીજા સાથે ટાઈમ પસાર કરવા માટે હોલિડે પર ગયા છે. જણાવી દઈએ કે રણબીર અને આલિયા એકબીજાને ઘણા વર્ષોથી ડેટ કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટસનું માનીએ તો આલિયા અને રણબીર કપૂરનાં લગ્ન આવતા વર્ષે થઈ શકે છે. આ બંનેના સંબંધોને પરિવારની મંજુરી પણ મળી ચૂકી છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આલિયાને ઘણીવાર રણબીર કપૂરની ફેમિલી સાથે જોવામાં આવી છે. યાદ અપાવી દઇએ કે રણબીર કપૂર અને આલીયા ભટ્ટનાં સંબંધને ઋષિ કપૂરના પણ આશીર્વાદ મળી ચૂક્યા છે. ઋષિ કપૂર રણબીરના લગ્ન જોવા માંગતા હતાં પરંતુ આ વર્ષે કેન્સરના લીધે તેમનું નિધન થઈ ગયું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *