વિમલ વાળા અજય દેવગણ ની પત્નિ કાજલે બનાવ્યું ચોંકાવનારૂ ફિગર, જોઈને તમે પણ પાણી-પાણી થઈ જશો

બોલીવુડ થી લઈને હોલિવુડ સુધી ઘણી એવી અભિનેત્રીઓ છે, જે અવારનવાર એવોર્ડ સેરેમની કે પછી લાઇવ ઇવેન્ટ દરમિયાન ઉપ્સ મોમેન્ટનો શિકાર થતી રહે છે. વળી અભિનેત્રીઓ આ ઇવેન્ટમાં પોતાના સુંદર આઉટફિટમાં આવે છે પરંતુ ઘણીવાર આવા આઉટફિટમાં અસહજતા મહેસુસ થવાનાં લીધે તેમની સાથે અજીબો-ગરીબ ચીજો પણ થતી રહે છે. કંઇક આવા જ મામલાઓ કેમેરામાં કેદ થઇ જાય છે અને વાયરલ પણ થઈ જાય છે. હાલનાં સમયમાં આવું જ કંઈક અભિનેત્રી કાજોલ સાથે પણ થઇ ગયું છે.

હકિકતમાં “તાનાજી” ફિલ્મનાં પ્રમોશન દરમિયાન ફિલ્મની સંપુર્ણ ટીમ હાજર રહી હતી અને આ વખતે કાજોલે સાડી પહેરીને સેરેમનીમાં એન્ટ્રી કરી હતી પરંતુ સાડીનાં છેડાને પીન થી યોગ્ય રીતે લગાવવામાં આવ્યો ના હતો અને બ્લાઉઝ ડીપ હોવાનાં લીધે તેમનાં ક્લીવેજ નજર આવી રહ્યા હતાં. દર વખતે કાજોલ પોતાની સાડીનાં છેડાને ખેંચીને છુપાવવાની કોશિશ કરી રહી હતી.

આ સંપુર્ણ સમય દરમિયાન તે પોતાની સાડીથી પરેશાન નજર આવી હતી. તેની અસર એ જોવા મળી હતી કે તેમનાં ચહેરા પર ડર નજર આવી રહ્યો હતો. પરંતુ તેનાથી અભિનેત્રીએ બચવાની ખુબ જ કોશિશ કરી હતી પરંતુ તે ઉપ્સ મોમેન્ટથી બચી શકી નહી અને કેમેરામાં કેદ થઈ ગઈ હતી. વળી આ વિડીયો હાલનાં સમયમાં સોશિયલ મીડિયા પર ખુબ જ વધારે વાયરલ થઇ રહ્યો છે.

“તાનાજી” ફિલ્મનાં પ્રમોશન દરમિયાન કાજોલે ઘણા બધા ઇન્ટરવ્યુ પણ આપ્યા હતાં, જેમાં કાજોલે પોતાનાં અને અજયનાં અંગત જીવન વિશે જણાવતા કહ્યું કે “મેં અને અજયે ૪ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા હતાં ત્યારબાદ જ અમે લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. અમારા આ નિર્ણયથી અજયનાં ઘરમાં પણ બધા જ ખુશ હતાં પરંતુ મારા ઘરમાં મારા પાપા મારાથી નારાજ હતાં કારણ કે તે ઇચ્છતા હતાં કે હું લગ્ન નહી પરંતુ પોતાનાં કરિયર પર વધારે ધ્યાન આપું પરંતુ મેં પોતાનો નિર્ણય લઈ લીધો હતો”.

કાજોલે અન્ય એક રહસ્યનો ખુલાસો કર્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે “ફિલ્મ કભી ખુશી કભી ગમ” ની યાદોને તે ક્યારેય ભુલી શકશે નહી કારણકે આ ફિલ્મ તો બોક્સ ઓફિસ પર હિટ રહી હતી પરંતુ તે દરમિયાન તેને ગર્ભપાત થઈ ગયું હતું. તેના થોડા સમય બાદ ફરીથી ગર્ભપાત થઈ ગયું હતું. તે ઘણી બધી પરેશાનિઓમાંથી પસાર થઇ રહી હતી પરંતુ થોડા વર્ષ બાદ દિકરી નીશા અને દિકરા યુગ નો જન્મ થયો અને ત્યારબાદ તેમનાં જીવનમાં ખુશીઓ આવી હતી.