આન્દ્રે રસેલની પત્નિ દુધ કરતાં પણ વધારે સફેદ છે, તેની સુંદરતા જોઈને લોકોને પણ પરસેવો છુટી જાય છે, તસ્વીરો જોઈને તમે પણ પાણી-પાણી થઈ જશો

ભારતીય ક્રિકેટ ટીમનાં ખેલાડીઓ દુનિયાભરમાં ખુબ જ લોકપ્રિય છે. આ ખેલાડીઓની પત્નિઓ અને ગર્લફ્રેન્ડ્સ પણ એટલી જ પ્રખ્યાત છે. તેનું સૌથી મોટું ઉદાહરણ વિરાટ કોહલીની પત્નિ અનુષ્કા શર્મા છે પરંતુ વેસ્ટ ઈન્ડિઝનાં સ્ટાર ઓલરાઉન્ડર આન્દ્રે રસેલની પત્નિ પણ ફેમસ થવાના મામલે કોઈનાથી પાછળ નથી. તેની સુંદરતાની ચર્ચા દુનિયાભરમાં થાય છે. તો ચાલો આપણે જોઇ લઈએ તેના કેટલાક શાનદાર ફોટાઓ.

Advertisement

વેસ્ટ ઈન્ડિઝનાં ઓલરાઉન્ડર આન્દ્રે રસેલનું બેટ આઈપીએલ ૨૦૨૨ માં મૌન રહ્યું હતું. પરંતુ સોશિયલ મીડિયા પર તેની પત્નિ જેસિમ લોરાની લોકપ્રિયતા ઘણું બધું કહી જાય છે. વેસ્ટ ઈન્ડિઝનાં ઓલરાઉન્ડર આન્દ્રે રસેલ પોતાની ઝંઝાવાતી બેટિંગ માટે જાણીતો છે પરંતુ તેની પત્નિ જેસિમ લોરા પણ ઓછી ફેમસ નથી.

ક્રિકેટનાં મેદાન પર ચોગ્ગા-છગ્ગાનો વરસાદ વરસાવનાર વિસ્ફોટક ઓલરાઉન્ડર આન્દ્રે રસેલની પત્નિ જેસિમ લોરા પોતાની સુંદરતા માટે ખુબ જ ફેમસ છે. જેસિમ લોરાનાં ઇન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સની સંખ્યા ૩ લાખ ૬૦ હજારથી પણ વધારે છે.

આન્દ્રે રસેલની પત્નિ જેસિમ લોરા વ્યવસાયે મોડેલ છે. આન્દ્રે રસેલ અને જેસિમ લોરા એ ૨૦૧૪ માં સગાઈ કરી હતી. ત્યારબાદ બંનેએ વર્ષ ૨૦૧૬ માં લગ્ન કરી લીધા હતાં. લગ્નનાં ૪ વર્ષ બાદ આન્દ્રે રસેલની પત્નિ જેસિમ લોરાએ દિકરીને જન્મ આપ્યો હતો. આ કપલે પોતાની દિકરીનું નામ આલિયા રસેલ રાખ્યું છે.

આન્દ્રે રસેલ લગભગ ૮ વર્ષથી કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર) તરફથી આઇપીએલમાં રમી રહ્યો છે. આન્દ્રે રસેલની પત્નિ જેસિમ લોરા કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર) ટીમનાં માલિક શાહરૂખ ખાનની મોટી ફેન છે. અમેરિકાનાં મિયામીમાં જન્મેલી જેસિમ લોરા પોતાના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે.

જેસિમ લોરા ઘણીવાર સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. આન્દ્રે રસેલ અને જેસિમ લોરા વચ્ચે શાનદાર કેમિસ્ટ્રી છે અને બંનેની જોડી ખુબ જ સારી લાગી રહી છે. જેસિમ લોરા તેના પતિ આન્દ્રે રસેલને સપોર્ટ કરવા માટે ઘણીવાર સ્ટેડિયમમાં નજર આવી ચુકી છે. પોતાની પત્નિની હાજરીને કારણે આન્દ્રે રસેલ ખુબ જ તોફાની બેટિંગ કરે છે.

જેસિમ લોરાને ઇન્સ્ટાગ્રામ પર લાખો લોકો ફોલ્લો કરે છે. દુનિયાભરમાં તેના જેટલા પણ ફેન્સ છે, એટલા જ તેમનાં ફેન્સ ભારતમાં પણ છે. લોકો તેની હોટનેસનાં દિવાના છે. આન્દ્રે રસેલે આઈપીએલને કારણે ભારતમાં ઘણી લોકપ્રિયતા મેળવી છે. આન્દ્રે રસેલ સાથે તેમની પત્નિ જેમીસ લૌરા પણ ખુબ જ ફેમસ છે. જેસિમ લૌરા એક મોડેલ છે અને તે પોતાનાં સોશિયલ મીડિયા એકાઉન્ટનાં કારણે વધારે ચર્ચામાં રહે છે. તે અવારનવાર બોલ્ડ તસ્વીરો પોસ્ટ કરે છે, જે તેનાં ફેન્સને ખુબ જ પસંદ આવે છે.

આન્દ્રે રસેલે આઈપીએલ દરમિયાન પોતાનો ૩૧ મો જન્મદિવસ સેલિબ્રેટ કરતા ખુલાસો કર્યો હતો કે તે પોતાની સુંદર પત્નિનાં કારણે જ આટલું સારુ રમી શકે છે. તેનાં પરથી એક વાત તો સ્પષ્ટ થાય જ છે કે તોફાની બેટ્સમેન બનવા પાછળ રસેલની ગ્લેમરસ પત્નિનો હાથ છે.

જેસિમ લોરા ઘણીવાર આન્દ્રે રસેલ સાથે મુસાફરી કરે છે. રસેલ જ્યાં પણ ક્રિકેટ રમવા જાય છે ત્યાં જેસિમ લોરા તેની સાથે જ હોય છે. આઇપીએલની ઘણી સિઝનમાં તે કેકેઆરને ચીયર કરતી જોવા મળી હતી.

Advertisement