અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ એ એવી જગ્યાએ બનાવડાવ્યું ટૈટુ, તસ્વીરો જોઈને નજર ફેવિકોલની જેમ ચોંટી જશે

આજકાલની યુવાપેઢીમાં ટેટુ બનાવવાનો ટ્રેન્ડ ખૂબ જ જોવા મળી રહ્યો છે. દરેક લોકો પોતાની બોડીમાં અલગ-અલગ ડિઝાઈનના ટેટુ બનાવતા રહે છે. અમુક લોકોમાં તો ટેટુ નો ક્રેઝ તો એવો હોય છે કે શરીરના એવા ભાગો પર પણ તેમને બનાવી લે છે જ્યાં બનાવવા વિશે કોઈ વિચારી પણ શકતું નથી. હવે ઈટાલિયન મોડલ અને એક્ટ્રેસ જોર્જિયા એન્ડ્રિયાનીની જ વાત કરી લઈએ.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે જ્યોર્જિયા એન્ડ્રિયાની સલમાન ખાનનાં ભાઈ અને એક્ટર, પ્રોડ્યુસર અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ છે. બંનેને ઘણીવાર એકબીજા સાથે જોવામાં આવ્યા છે. મલાઈકા અરોડાથી છુટાછેડા લીધા બાદ અરબાઝ ખાન ઈટાલિયન મોડલ જ્યોર્જિયા એન્ડ્રિયાની ને ડેટ કરી રહ્યા છે.

હાલના દિવસોમાં જ્યોર્જિયા એન્ડ્રિયાની પોતાના એક ખાસ ટેટુને લઈને ચર્ચામાં છે. હકીકતમાં તેમણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં તે પોતાની જાંઘ પર બનાવેલ ટેટુ ફલોન્ટ કરતી નજર આવી રહી છે.

જ્યોર્જિયાનું આ સુંદર ટેટુ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યું છે. આ ટેટુ ના લીધે તેમના પગની સુંદરતામાં ચાર ચાંદ લાગી ગયા છે. ફેન્સ તેમની આ અદાઓના દિવાના થઈ રહ્યા છે. ઘણા લોકોનું દિલ તેમના પગ પર બનાવવામાં આવેલ આ ટેટુ પર આવી ગયું છે.

જ્યોર્જિયાની આ પોસ્ટને અત્યાર સુધીમાં ૧૭ હજારથી વધારે લાઇક્સ મળી ચૂકી છે. તેમની આ તસ્વીરોને જોઇને ફેન્સ અલગ-અલગ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે. અમુકે લખ્યું છે કે, “ખૂબ જ સુંદર”, તો વળી અમુક લખે છે કે, “વાહ શું વાત છે મજા આવી ગઈ”.

જણાવી દઈએ કે જ્યોર્જીયા પોતાના પ્રોફેશનલ જીવનથી વધારે પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે. તેમણે અરબાઝ ખાનને ડેટ કરવા વાળી વાત ક્યારેય પણ મીડિયાથી છુપાવી નથી. જોકે અરબાઝ ખાન સાથે લગ્નની વાતને લઈને પણ તેમણે મૌન તોડ્યું નથી. હાલમાં તો બંને લગ્ન કરવાના મૂડમાં લાગી રહ્યા નથી. તે વર્તમાનમાં એકબીજાને ડેટ કરીને જ ખુશ છે.

અમુક લોકો તો જ્યોર્જિયાની ફિટનેશ અને સુંદરતાને લઈને અરબાઝ ખાનની પૂર્વ પત્ની મલાઇકા અરોડા સાથે પણ કમ્પેર કરી રહ્યા છે. મહત્વપૂર્ણ છે કે મલાઈકા અરબાઝથી છુટાછેડા લીધા બાદથી જ અર્જુન કપૂરને ડેટ કરી રહી છે.