જ્યોતિષ શાસ્ત્રમાં અનુસાર રાત્રે કેટલા વાગ્યે કરવો જોઈએ રો-માન્સ, આવી ભુલ ના કરવી નહિતર…

Posted by

રાત નો સમય સુવા માટે જ હોય છે. જેવી જ રાત થાય છે તો આપણે બધા સુઈ જઈએ છીએ પરંતુ શું તમે જાણો છો કે રાત્રે સુતા પહેલા કરવામાં આવેલા અમુક કામ કે ભુલ તમને ભારે પડી શકે છે?. વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે મહિલા અને પુરુષોએ રાત્રે સુતા પહેલા અમુક ખાસ કામ કરવા ના જોઈએ. જો તમે આ ભુલો કરો છો તો તમારી સાથે કંઈક ખરાબ ઘટના પણ ઘટિત થઈ શકે છે.

જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે તમારે રાત્રે પર્ફ્યુમ કે અત્તર લગાવીને ના સુવું જોઈએ. ઘણીવાર એવું થાય છે કે આપણે કોઈ પાર્ટીમાં જઈએ છીએ અને મોડી રાત્રે આવીને સીધા બેડ પર સુઈ જઈએ છીએ. જોકે આવું કરવું તમને ભારે પડી શકે છે. અત્તરની સુગંધ ભુતિયા શક્તિને પોતાની તરફ આકર્ષિત કરે છે. તેનાથી તમને રાત્રે ખરાબ અને ડરામણા સ્વપ્ન પણ આવી શકે છે એટલા માટે સારું એ જ હોય છે કે તમે સુતા પહેલા તમારા હાથ-પગ અને મોઢું સારી રીતે ધોઈ લો.

વાસ્તુશાસ્ત્ર અનુસાર તમારે સુવાનાં બેડની નીચે કોઈપણ ઇલેક્ટ્રિક સામાન ના રાખવો જોઈએ. આવું કરવાથી પેટ સંબંધિત સમસ્યાઓ ઉત્પન્ન થઇ શકે છે. લોકો હંમેશા પોતાના તકિયાની નીચે ઘડિયાળ કે મોબાઈલ રાખીને સુઈ જાય છે, તે પણ વાસ્તુનાં હિસાબે ખોટું છે. તેનાથી તમે હંમેશા તણાવમાં રહી શકો છો. સારું એ જ રહેશે કે તમે ઘડિયાળ કે મોબાઇલ જેવી વસ્તુ તમારા બેડથી થોડે દુર ડાબી કે જમણી તરફ રાખો.

મહિલાઓએ સુતા સમયે પોતાનાં માથાનાં વાળ બાંધી લેવા જોઈએ. ખુલ્લા વાળ રાખીને સુવાથી ખરાબ શક્તિઓ આકર્ષિત થાય છે. આ સિવાય ચોટલી રાખવા વાળા પુરુષો અને બાળકોએ પણ પોતાનાં વાળ બાંધી લેવા કે ઢાંકી લેવા જોઈએ.

સુતા પહેલા પતિ-પત્નિએ પરસ્પર લડાઈ-ઝઘડા ના કરવા જોઈએ. તેનાથી નકારાત્મક ઉર્જા વધવા લાગે છે અને આવનારા સમયમાં તમને તેના નેગેટીવ પરિણામ જોવા મળે છે.

રાત્રે મહિલા અને પુરુષ બંનેએ સ્મશાનઘાટ, કબ્રસ્તાન, અને ચાર રસ્તા પર ના જવું જોઈએ. વિષ્ણુપુરાણ અનુસાર રાત્રે ૧૨ થી ૨ વાગ્યા સુધી આ સ્થાન પર મૃત આત્માઓ ભ્રમણ કરે છે. આ સમય તેમનાં જાગવાનો સમય હોય છે એટલા માટે આ સ્થાન પર રાત્રે ફરવાથી દરેક પરિસ્થિતિમાં બચવું જોઈએ.

રાત્રે સુતા પહેલા બેડ અને તેની આસપાસની જગ્યાની સાફ સફાઈ કરી લેવી જોઈએ. તમારા બેડની આસપાસ રહેલી ગંદકી નેગેટિવ એનર્જી ઉત્પન્ન કરે છે, જેનાથી બેડરૂમમાં પતિ-પત્નિનાં લડાઈ-ઝઘડાઓ વધી શકે છે.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર સ્ત્રી અને પુરુષે રાત્રે ૧૨ વાગ્યા બાદ જ શા-રીરિક સંબંધ (યૌ-ન સંબંધ) બાંધવો જોઈએ. તેનું કારણ એ છે કે ૧૨ વાગ્યા બાદ બીજો દિવસ શરૂ થાય છે અને બ્રહ્મમુહુર્ત શરૂ થાય તે પહેલાનો સમય. આ તે સમય હોય છે જ્યારે મનુષ્યની અંદર માનસિક અને આધ્યાત્મિક શક્તિઓ ઉચ્ચ સ્તરે હોય છે. તમને જણાવી દઈએ કે આ અડધી રાતનાં એક સમય બાદ બ્રહ્મમુહુર્ત શરૂ થાય છે.