પુતિન અને બેયર ગ્રીલ્સ જેવી હસ્તીઓની સાથે વિદ્યુત જામવાલે પણ આ લિસ્ટમાં જગ્યા બનાવી

બોલિવૂડ અભિનેતા વિદ્યુત જામવાલને ઇન્ડસ્ટ્રીમાં તેમની ખૂબ જ સારી અદાકારી સિવાય જબરદસ્ત એક્શન સીન માટે ઓળખવામાં આવે છે. તેઓ ભારતના પહેલા એવા અભિનેતા છે જે જેકી ચેન એવોર્ડથી સન્માનિત કરવામાં આવી ચુક્યા છે. હવે વિદ્યુતનાં હાથે વધુ એક ઉપલબ્ધિ લાગી ગઈ છે. પૂરી દુનિયામાં પોતાના રીયલ અને ખતરનાક સ્ટંટ માટે ઓળખવામાં આવતા વિદ્યુતનું નામ હવે … Read more

કોરોનાનો ડર, હવે વાંદરાએ પણ લગાવ્યું માસ્ક, જુઓ વિડીયો

ભારતમાં કોરોના દર્દીઓની સંખ્યા ૭ લાખ ૬૭ હજારની ઉપર પહોચી ગઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં જ ૨૪,૮૭૯ કેસ નોંધાયા છે. તેવામાં આપણે હવે વધારે સાવધાની રાખવી જરૂરી બની ગઈ છે. કોરોના વાયરસ સાધારણ રોગ કરતાં ત્રણ ગણો ઝડપથી ફેલાય છે. હાલમાં તો તેની વેક્સિન લોકો માટે ઉપલભ્ધ નથી. તેવામાં આ ખતરનાક વાયરસથી બચવા માટે સૌથી … Read more

ત્રણ હજાર વર્ષ જૂની મમ્મીનો અવાજ વૈજ્ઞાનિકોએ કર્યો રેકોર્ડ, નજીકથી પસાર થવા પર સંભળાય છે ગીતો

મમ્મીને મિસ્ર સભ્યતાનો એક મહત્વનો ભાગ માનવામાં આવે છે. હજારો વર્ષ પહેલા જ્યારે મિસ્ત્રમાં કોઈનું મૃત્યુ થતું હતું તો તેમના શવને સફેદ રંગની પટ્ટીમાં બાંધી દેવામાં આવતો હતો અને કબરની અંદર તેને બંધ કરી દેવામાં આવતો હતો. કારણકે તેમનું શરીર સુરક્ષિત રહે. મિસ્ત્ર માથી વૈજ્ઞાનિકોને ઘણી મમ્મી મળી આવી છે. જેમને મ્યુઝિયમમાં રાખવામા આવી છે. … Read more

પાણીની ટાંકી વેચવા પર કરીના અને સૈફ ની ઊડી રહી છે મજાક, ફેન્સે વિડીયો શેર કરીને કરી રમૂજી કોમેંટ્સ

સૈફ અલી ખાન અને કરિના કપૂર ખાન બોલિવૂડના હોટ કપલમાંથી એક માનવામાં આવે છે. બંનેની ઓફસ્ક્રિન જોડીની સાથે ઓન-સ્ક્રીન જોડી પણ ફેન્સને ખૂબ જ પસંદ આવે છે. કરિના અને સૈફ હંમેશા પોતાની રોમેન્ટિક ફોટાઓને લઈને ચર્ચામાં રહે છે. પરંતુ હાલના દિવસોમાં સૈફ અને કરીના પોતાની એક જૂની જાહેરાતને લઈને સોશિયલ મીડિયામાં છવાયેલા છે. ફેન્સ તેમના … Read more

નવેમ્બર સુધીમાં ભારતમાં આવી જશે ઓક્સફોર્ડની કોરોના વાયરસ વેક્સિન, એક હજાર રૂપિયા હશે કિમત

ઓક્સફોર્ડ યુનિવર્સિટીના જેનર ઈન્સ્ટિટયુટ દ્વારા બનાવવામાં આવી રહેલી કોરોના વાયરસની વેક્સિન નવેમ્બર સુધીમાં ભારતમાં આવી જશે. ભારતમાં તે વેક્સિનનું નામ કોવિશીલ્ડ હશે અને તેની કિમત એક હજાર રૂપિયા હશે. વેક્સિન બનાવવામાં સામેલ ભારતીય કંપની સિરમ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયાના પ્રમુખ અદર પુનાવાલાએ મંગળવારે આ જાણકારી આપી હતી. તેમણે જણાવ્યુ હતું કે કંપની પોતાના જોખમ પર હવે … Read more

આ ચીજોને રાંધીને ખાવી જોઈએ નહીં, કાચી ખાવી વધારે ફાયદાકારક રહે છે

જો તમે પોતાના ખાનપાન પર ધ્યાન આપો છો અને પૌષ્ટિક ખાદ્ય પદાર્થોનું સેવન કરો છો, તો તે ખૂબ જ સારી બાબત છે. પરંતુ ફક્ત પૌષ્ટિક ખાદ્ય પદાર્થોનું સેવન કરવું પર્યાપ્ત હોતું નથી. પરંતુ તેમના સેવન માટેની યોગ્ય રીત પણ તમને માલુમ હોવી જોઈએ. હકીકતમાં અમુક ખાદ્ય પદાર્થોને કાચા ખાવા જોઈએ. કારણ કે તેને ગરમ કરવા … Read more

વેપારમાં થવા લાગશે પ્રગતિ, થશે ધનની વર્ષા, બસ કરી દો આ ઉપાયો

જો તમને તમારા વ્યાપારમાં નુકસાન થતું હોય અને કોઈ પણ કાર્ય સફળ ના થતું હોય તો સફળતા માટે તમારે વ્યાપાર સ્થળમાં વાસ્તુદોષ હોઈ શકે છે. વાસ્તુદોષ થવાના કારણે ધનની હાનિ થાય છે અને લાખો મહેનત કરવા છતાં પણ સફળતા મળતી નથી. વાસ્તુ દોષ હોય તો નીચે જણાવેલા ઉપાયો કરવા. આ સરળ ઉપાયોની મદદથી વાસ્તુદોષ દૂર … Read more

દુલ્હા-દુલ્હન માટે બજારમાં આવ્યું ડાયમંડ માસ્ક : કિમત એટલી કે એક લગ્ન થઈ જાય

કોરોના વાયરસની મહામારીને લીધે માસ્ક આપણા જીવનનો એક મહત્વનો ભાગ બની ગયો છે. હવે આપણે કોઈપણ જગ્યાએ જઈએ છીએ તો માસ્ક જરૂર પહેરીએ છીએ. સરકારના નિયમોને લીધે હવે દુલ્હા અને દુલ્હને પણ લગ્નમાં ફરજિયાત માસ્ક પહેરવું પડે છે. ભારતમાં લગ્નોત્સવ કોઈ તહેવારથી ઓછો નથી હોતો. અહિયાં પ્રદર્શન વધુ હોય છે. ખાસ કરીને દુલ્હા દુલ્હનના કપડાં … Read more

“માં” ને થયો કોરોના : લાચાર પુત્ર રોજ હોસ્પિટલની બારી પર ચડીને માતાને નિહાળતો : તસ્વીર રડાવી દેશે

માતા અને પુત્ર નો સંબંધ દુનિયાનો સૌથી મજબૂત સંબંધ હોય છે. એક માં ને પોતાના પુત્ર પ્રત્યે જેટલી લાગણી હોય છે એટલો જ પ્રેમ તે પુત્ર પણ પોતાની માતાને કરતો હોય છે. જેમ જેમ માં ની ઉમર વધતી જાય છે તેમ તેમ તેમના પુત્રને પણ પોતાની માતાને ગુમાવવાનો ડર વધતો જતો હોય છે. માં થોડીપણ … Read more

ઇન્ટરનેટ પર જબરદસ્ત વાઇરલ થઈ રહી છે મનુષ્યનાં ચહેરા વાળી આ માછલી, દાંત અને હોઠ જોઈને તમને પણ હેરાન થઈ જશો

આમ તો આ સંપૂર્ણ દુનિયા રહસ્યોથી ભરેલી છે. રોજ એવી ઘણી ઘટનાઓ વિશે આપણે સાંભળીએ છીએ જેના પર વિશ્વાસ કરવો ખૂબ જ મુશ્કેલ હોય છે. પરંતુ આ ઘટનાઓને નજર અંદાજ પણ નથી કરી શકતા. આપણી આસપાસ એવી ઘણી જ સામાન્ય ઘટનાઓ બનતી રહેતી હોય છે જેને જોઈને આપણા હોશ ઉડી જાય છે. એવી જ ઘટના … Read more