ભારતની આ વેબ સીરીઝને રૂમ બંધ કરીને એકલા જ જોવી, પરિવારની સાથે જોવાની ભૂલ ના કરવી

પાછલા ઘણા સમયથી ઘણા OTT પ્લેટફોર્મ આવી ગયા છે. તેમના વધવાને કારણે ઘણી બધી વેબસીરીઝ પણ બની રહી છે. વળી કોરોના વાયરસ અને લોકડાઉન દરમિયાન મોટા ભાગના એક્ટર્સ અને ડાયરેક્ટર્સ પોતાની ફિલ્મો પણ આ જ OTT પ્લેટફોર્મ પર રિલીઝ કરી રહ્યા છે. ડિજિટલ ઇન્ડિયાના આ સમયમાં વેબ સીરીઝ ખૂબ જ ડિમાન્ડમાં છે. તેનું પરિણામ એ છે કે મોટા મોટા સિતારાઓ પણ હવે આ વેબ સિરીઝનો ભાગ બનવા માટે તૈયાર થઈ જાય છે.

લોકોની વચ્ચે આ વેબ સીરીઝ ખૂબ જ લોકપ્રિય થાય છે. તેનું એક કારણ એ પણ છે કે તેમાં કોઇપણ પ્રકારની સેન્સરશિપ હોતી નથી. તેમાં કન્ટેન્ટને કોઈપણ સમાધાન વગર સ્પષ્ટ રીતે લોકોની સામે રજૂ કરવામાં આવે છે. તેથી વેબ સીરીઝમાં ગાળો પણ સાંભળવા મળે છે અને બોલ્ડ એન્ડ કન્ટેન્ટ પણ જોવા મળે છે. તેવામાં તેમાં અમુક વેબ સીરીઝ તો એવી પણ છે, જેને તમે તમારા પરિવારની સાથે બેસીને જોઈ શકતા નથી. જો તમારે તેમને જોવી હોય તો રૂમ બંધ કરીને એકલા જોવી પડે છે.

જો તમને પણ આ પ્રકારની એડલ્ટ અને બોલ્ડ કન્ટેન્ટ વાળી વેબ સીરીઝમાં રસ હોય તો તમે બિલકુલ યોગ્ય જગ્યાએ આવ્યા છો. આજે અમે તમને ૮ એવી વેબ સીરિઝ વિશે જણાવીશું, જેને તમે ચોરી-છૂપીથી મોબાઈલ કે લેપટોપમાં જોઈ શકો છો.

ટ્રીપલ એક્સ અનસેન્સર્ડ

ટ્રીપલ એક્સ અનસેન્સર્ડ વેબ સીરીઝ ખૂબ જ પોપ્યુલર છે, તેને અલ્ટ બાલાજીએ પ્રોડ્યુસ કરી છે. તેને જોવા માટે પણ તમારે તેમની જ એપ ડાઉનલોડ કરવી પડશે.

હેલ્લો મીની

હેલો મીની નામની આ વેબ સીરીઝ બોલ્ડ કન્ટેન્ટથી ભરપુર છે. તેને તમે MX પ્લેયર પર જોઈ શકો છો. રસપ્રદ વાત એ છે કે તેને તમે મફતમાં જોઈ શકો છો.

વર્જિન ભાસ્કર

વર્જિન ભાસ્કર સીરીઝને Zee-5 એ પ્રોડ્યુસ કરી છે. આ વેબસીરીઝને પણ તમારે પરિવારથી દૂર બેસીને એકલા જોવી પડશે.

કવિતા ભાભી

કવિતા ભાભીનું નામ તો તમે બધા લોકોએ જરૂર સાંભળ્યું હશે. આ નામની વેબસીરિઝ ઉલ્લુ પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી. આ વેબસીરીઝમાં ખૂબ જ વધારે બોલ્ડ મટિરિયલ છે.

બોયઝ વીથ ટોયઝ

આ મસ્તી ભરી અને હોટ વેબ સીરીઝને તમે MX પ્લેયર પર મફતમાં જોઈ શકો છો.

ગંદી બાત

અલ્ટ બાલાજીની આ વેબસિરીઝની અત્યાર સુધીમાં ૫ સીઝન આવી ચૂકી છે. આ વેબ સીરીઝ યુવાનોની વચ્ચે ખૂબ જ ફેમસ છે.

માયા

માયા નામની સુંદર અને સેન્સનેબલ વેબ સીરીઝને MX પ્લેયર પર મફતમાં જોઈ શકો છો.

ક્લાસ ઓફ ૨૦૨૦

ક્લાસ ઓફ ૨૦૨૦ ને Zee 5 પર જોઈને તેનો આનંદ લઈ શકો છો.