ભૂલથી પણ સ્પર્શ ના કરો સ્ત્રીના આ અંગને, તૂટી પડે છે મુસીબતોનો પહાડ

Posted by

કુદરતની બનાવેલી ઘણી ચીજો સુંદર છે અને તેમની તરફ દરેકનું ધ્યાન જરૂર જાય છે. તે રચનાઓમાં એક રચના હોય છે મહિલાઓની. જેમની સામે વ્યક્તિ તો શું દુનિયા પણ ઝૂકી ગઈ છે. મોટા મોટા યુદ્ધ મહિલાનાં લીધે થયા છે, પછી તે રામાયણમાં સીતા માતાનું હરણ હોય કે પછી મહાભારતમાં દ્રૌપદીનું ચીરહરણ હોય. દરેક વખતે મહિલાઓની પાછળ મોટા મોટા ઋષિ મુનિઓની તપસ્યા પણ ભંગ થયેલી છે. મહિલાઓ ઘરને જોડી પણ શકે છે અને ઘરને તોડી પણ શકે છે. મહિલાઓથી જ પૂર્ણ સંસાર ચાલે છે અને તેના કારણે જ બે પરિવાર એક થાય છે, જેને બંનેની ઈજ્જત કહેવામાં આવે છે. પુરુષો મહિલાઓની દરેક અદા ના દિવાના હોય છે પરંતુ જો તમે દેવી માં ને પૂજતા હોય તો ભૂલમાં પણ સ્ત્રીના આ અંગને સ્પર્શ ના કરવો જોઈએ, તેનાથી દેવી નારાજ થઈ જાય છે અને તમારા પર મુસીબતોનો પહાડ તૂટી શકે છે.

સ્ત્રીનાં આ અંગને સ્પર્શ ના કરવો જોઈએ

ઘણી વાતો અજીબ છે પરંતુ શાસ્ત્રોમાં એક વાતના વિશે વિસ્તારથી જણાવવામાં આવ્યું છે કે મહિલાઓની સાથે પુરુષે કઈરીતે વ્યવહાર કરવો જોઈએ. તેમની સાથે સંબંધ બનાવતા ઘણી ચીજોનો ખ્યાલ એક પુરુષે રાખવો જોઈએ. પોતાના મનનું જ ના કરવું જોઈએ. સ્ત્રીમાં એક ખાસ અંગ એવું પણ હોય છે જેના સ્પર્શ માત્રથી મહાકાળી માતા નારાજ થઈ જાય છે અને બાદમાં તમારે તેમનું ખૂબ જ મોટું નુકસાન ભોગવવું પડે છે. હિન્દુ ધર્મમાં મહિલાને દેવીનું રૂપ કહેવામાં આવે છે અને ઘણા લોકો મહિલાઓને પૂજે પણ છે અને તેમની ઈજ્જત કરે છે. સ્ત્રીને ઈશ્વરે ખૂબ જ કોમળ પણ બનાવી છે અને પુરુષને મજબૂત જેનાથી તે મહિલાઓની રક્ષા કરી શકે, ના કે તેમના પર પોતાની બિનજરૂરી વાતોનો હુકમ ચલાવ્યા કરે. સ્ત્રીની કાયાને કોમળ બનાવવામાં આવી છે અને પહેલા તો તેમની સાથે સંબંધ તેમની અનુમતી વગર બનાવવા ના જોઈએ. જો તે માની પણ જાય તો તેમની સાથે ખૂબ જ વિનમ્રપૂર્વક વર્તન કરવું જોઈએ.

શાસ્ત્રોમાં લખવામાં આવ્યું છે કે મહિલાઓ સાથે તેમની મરજી સાથે સંબંધ બનાવવો ખરાબ હોતો નથી પરંતુ સંબંધ સ્થાપિત કરતા સમયે જો તમે તેમની નાભિને સ્પર્શ કરી લો છો તો માં મહાકાળી જરૂર નારાજ થઈ શકે છે. નાભી એક એવી જગ્યા હોય છે જ્યાં ભૂલમાં પણ સ્પર્શ ના કરવો જોઈએ. સ્ત્રીની નાભિમાં માતા મહાકાળીની શક્તિ નિહિત હોય છે. ત્યાં સ્પર્શ કરવાથી પુરુષો પર મુસીબતોનો પહાડ તૂટી શકે છે, આમ તો નાભિની સ્વચ્છતા પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. તે આપણા શરીરનું મહત્વનું કેન્દ્ર હોય છે અને ઠંડીના દિવસોમાં ત્યાં નિયમિત રૂપથી તેલના ટીપા નાખવા જોઈએ, તેનાથી ત્વચા સૂકી રહેતી નથી. તેના સિવાય ત્યાં તેલ નાખવાથી બીજા ઘણા બધા ફાયદાઓ મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *