દિકરાનાં મગજમાં લોહીની ગાંઠો જામી ગઈ હતી એટલે દિકરો બચી શકે એમ જ નહોતો, પછી “માં” એ મોગલ માતાજીની માનતા રાખી અને પછી થયો એવો ચમત્કાર કે…

Posted by

જો તમે પણ “માં મોગલ” ની કૃપા મેળવવા માંગો છો અને તેમનાં આશીર્વાદ મેળવવા માંગો છો તો પછી કોમેન્ટમાં “માં મોગલ” લખવાનું ભુલતા નહીં. “માં મોગલ” ની કૃપાથી તમને તમારા જીવનમાં ૪૮ કલાકમાં જ કોઈ ચમત્કાર જોવા મળશે. “માં મોગલ” નું નામ માત્ર લેવાથી જ ભક્તોનાં મોટામાં મોટા દુઃખો ગાયબ થઈ જાય છે.

“માં મોગલ” મોગલ પરચા અપરંપાર છે. જો તમને પણ “માં મોગલ” પર વિશ્વાસ અને શ્રદ્ધા હોય તો કોમેન્ટ્સમાં “જય માં મોગલ” લખવાનું ભુલતા નહિ. તમને ટુંક સમયમાં જ તમારા જીવનમાં ચમત્કાર જોવા મળશે. “માં મોગલ” ના દર્શન કરવા માટે “મોગલ ધામ” માં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે.

ભક્તો “માં મોગલ” ના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. જે ભક્તો સાચી શ્રદ્ધાથી “માં મોગલ” ને યાદ કરે છે, તેમની મદદ કરવા માટે સાક્ષાત “માં મોગલ” આવે છે. અત્યાર સુધીમાં “માં મોગલ” એ ઘણીવાર ચપટી વગાડતા જ લાખો લોકોના દુઃખ દુર કરેલા છે. વિદેશમાં પણ ઘણા લાખો લોકોને માતાજીના જોવા મળ્યાં છે.

“માં મોગલ” તો આખી દુનિયાની માતા છે. જે પણ ભક્ત પોતાના દુ:ખ-દર્દ સાથે માતાજીનાં શરણમાં આવે છે, તે દરેક ભક્તના દુઃખ માતાજી જરૂર દુર કરે છે. એક માણસ માતાજીનાં શરણમાં રડતો-રડતો આવે છે અને હસતા-હસતા ઘરે પાછો જાય છે. તાજેતરમાં જ એક મહિલા હાથમાં ૧ લાખ રૂપિયા લઈને માતાજીનાં દર્શન કરવા કબરાઉ ધામ પહોંચી હતી.

આ મહિલાએ મોગલ ધામમાં બેસેલા મણિધર બાપુને કહ્યું કે, “મેં “માં મોગલ” ની માનતા રાખેલી છે. તેને પુરી કરવા માટે હું અહીં કબરાઉ ધામ આવી છું. તમે મારી માનતાના આ ૧ લાખ રૂપિયા સ્વીકારો અને મારી માનતા પુરી કરો. ત્યારે મણિધર બાપુએ પુછ્યું કે, “તમે શેની માનતા રાખી છે?.

“મારા પુત્રનાં મગજમાં લોહીની ગાંઠ જામી ગઈ હતી, જેનાં કારણે મારા પુત્રનો જીવ જોખમમાં મુકાયો હતો, જેથી કરીને અમે તેને તરત જ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો પરંતુ ડોક્ટરોએ પણ કહ્યું હતું કે, “મારા દિકરાનો જીવ બચાવવો મુશ્કેલ છે. મારો પુત્ર બચી શકે એવી કોઈ પરિસ્થિતિ નહોતી. આ વાત સાંભળીને અમારા પરિવારમાં શોકનાં વાદળો છવાઈ ગયા હતાં.

અમારો દિકરો પરિવારનો એકનો એક આધાર છે. મારા પુત્રને બચાવવા માટે મેં “માં મોગલ” ને દિલથી પ્રાર્થના કરી અને માતાજીની માનતા રાખી હતી કે જો મારા દિકરાની તબિયત સારી થઈ જશે અને તેની બિમારી દુર થઈ જશે તો હું કબરાઉ ધામમાં “માં મોગલ” ના દર્શન કરવા આવીશ અને માનતા પેટે ૧ લાખ રૂપિયા અર્પણ કરીશ.

માનતા માન્યાનાં થોડા જ સમયમાં મારા દિકરાની તબિયતમાં સુધારો થવા લાગ્યો અને થોડા જ દિવસોમાં મારા દિકરાની તબિયત એકદમ સારી થઈ ગઈ હતી. અમારો આખો પરિવાર ખુશ હતો. આ મહિલાની વાત સાંભળ્યા બાદ મણિધર બાપુએ કહ્યું કે, “જો તમે આ ૧ લાખ રૂપિયા તમારી દિકરી, નણંદ કે ઘરની કોઇ વહુ-દિકરીને આપશો તો માં મોગલ ખુશ થઇ જશે અને તમારી માનતા પણ સ્વીકારી લેશે.