પાકિસ્તાનની સંસદમાં શા માટે રાખવામાં આવે છે હનુમાનજીની ગદા ?, કારણ જાણીને તમને પણ લાગશે આંચકો
દુનિયામાં એવી-એવી વિચિત્ર વાતો થતી રહે છે, જેનાથી માણસને હસવું પણ આવી જાય છે અને અજીબ પણ લાગે છે. જેમ કે ભારતીય ફિલ્મોમાં બતાવવામાં આવે છે કે કોર્ટમાં જુબાની આપતા પહેલા ગીતાની કસમ ખવડાવવામાં આવે છે પરંતુ રિયલ લાઇફમાં એવું કંઈ પણ હોતું નથી. એવું જ કંઈક થોડા સમય પહેલાં સોશિયલ મીડિયા પર એક તસ્વીર … Read more