નવી કાર ખરીદવા જઈ રહ્યાં હોવ તો થઈ જાઓ સાવધાન, શો-રૂમ વાળા આવી રીતે તમને બનાવી શકે છે મુર્ખ
માર્ચ મહિનામાં કાર કંપનીઓ પોતાનાં વેચાણને વધારવા માટે સારી ઓફર અને ડિસ્કાઉન્ટનો સહારો લે છે. હકિકતમાં આ મહિનામાં કંપનીને પોતાની ઇન્વેન્ટરી ક્લીયર કરવાની હોય છે એટલે કે જુનો સ્ટોક ક્લિયર કરવાનો હોય છે પરંતુ એ પણ જોવાની વાત હોય છે કે જે નવા મોડેલ હોય છે કે જેનાં પર વેઇટિંગ ચાલી રહ્યું હોય છે, મોટાભાગે … Read more