તેરે નામ ની નિર્જલા થઈ ગઈ હતી ગુમનામ, વર્ષો બાદ આવેલી આ તસવીરમાં લાગી રહી છે કેટલી અલગ
ફિલ્મ તેરે નામ મા તમને ભૂમિકા ચાવલાનું પાત્ર તો યાદ હશે. આ સલમાન ખાનની ફિલ્મ હતી. તેમાં ભૂમિકા ચાવલા નીર્જલાનું પાત્ર ભજવતા જોવા મળી હતી. વર્ષ ૨૦૦૩માં આ ફિલ્મ આવી હતી. આ ફિલ્મથી ભૂમિકા ચાવલાએ બોલીવુડમાં પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મ ખૂબ જ સુપરહિટ રહી હતી. પહેલી જ ફિલ્મ ભૂમિકા ચાવલાના કરિયરની હિટ … Read more