માત્ર ૧૫ દિવસમાં વજન ઘટાડવા માંગતા હોવ તો અપનાવો બાબા રામદેવ નો આયુર્વેદિક ડાયટ પ્લાન

વર્તમાન સમયમાં ખરાબ ખોરાક, અસ્વસ્થ જીવન શૈલી, ફાસ્ટફુડનું વધારે સેવન, તણાવ અને આળસનાં લીધે લોકો મેદસ્વીપણાનાં શિકાર થઈ રહ્યા છે. આજનાં સમયમાં મેદસ્વીપણું એક મોટી સ્વાસ્થ્ય સમસ્યા બનીને સામે આવી છે. મેદસ્વીપણાનાં કારણે વ્યક્તિની બહારની સુંદરતા તો ખરાબ થાય છે જ પરંતુ ડાયાબિટિસ, હાર્ટ-ડિસીઝ કે ઇન્ફ્રટીલીટી જેવી ઘણી ગંભીર અને ખતરનાક બિમારીનું જોખમ પણ વધી … Read more

ચણાના ઔષધીય ગુણો : દરરોજ ખાઓ મુઠ્ઠીભર અંકુરિત ચણા અને બાદમાં જુઓ કમાલ

કહેવાય છે કે એક સ્વસ્થ શરીર માટે સારી ડાયટ હોવી ખુબ જ આવશ્યક છે પરંતુ આજનાં સમયમાં બજારનાં મસાલા તથા ભેળસેળનાં લીધે લોકોનું શરીર જડમાંથી જ કમજોર થઈ ગયું છે. ભેળસેળનાં લીધે હાલનાં સમયમાં ભોજન ગ્રહણ કરવાથી પોષક તત્વો શરીરને મળી શકતા નથી, જેના લીધે દરેક બે લોકો માંથી એક વ્યક્તિ બિમાર રહે છે. આર્યુવેદમાં … Read more

વધારે માત્રામાં કરતાં હોય હિંગ નો ઉપયોગ તો થઈ જાઓ સાવધાન, જાણી લો આ જરૂરી વાત

સંસ્કૃતમાં એક પંક્તિ છે “અતિ સર્વત્ર વર્જયેત”, જેનો ગુજરાતી અર્થ થાય છે કે “અતિ કરવાથી હંમેશા બચવું જોઈએ”. અતિ કોઇપણ ચીજ હોય તે નુકસાનકારક જ હોય છે. તેવામાં આજે અમે તમને ભોજનનો સ્વાદ વધારવા માટે ઉપયોગ થનારી હિંગની વાત જણાવવા જઈ રહ્યા છીએ. જણાવી દઈએ કે ભોજનનાં સ્વાદને વધારવા માટે આપણે ઘણા પ્રકારનાં મસાલા અને … Read more

ટિપ્સ ફોર હાઇ બ્લડપ્રેશર : દરરોજ નહિ લેવી પડે “બીપી” ની દવા, બસ આ ૭ આદતોને બનાવી લો પોતાનો સાથી

હાઇબ્લડપ્રેશરને સાઇલેન્ટ કિલર પણ કહેવામાં આવે છે. મોટાભાગે તેના કોઇ લક્ષણ હોતા નથી પરંતુ હૃદય રોગ અને સ્ટ્રોક માટે તે એક મોટું જોખમ છે. સેન્ટ્રલ ફોર ડીસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેંશન પ્રમાણે હાઈપરટેન્શન સંયુક્ત અમેરિકામાં મૃ-ત્યુનું એક મોટું કારણ છે. વિશેષજ્ઞોનાં અનુસાર હંમેશા તમારું બીપી એ વાત પર નિર્ભર કરે છે કે તમારું હૃદય કેટલું બ્લડ … Read more

ટોયલેટ જતાં સમયે ૯૦% લોકો કરે છે આ ૫ ભુલ, બીજી ભુલથી બગડે છે સૌથી વધારે તમારું સ્વાસ્થ્ય

તમારામાંથી કેટલાક લોકો એ વાતથી સહમત છે કે સવારે ઉઠ્યા બાદ પોતાનું  પેટ સાફ ના હોય તો તમારો સંપુર્ણ દિવસ ટોયલેટમાં પસાર થઈ શકે છે કારણકે જ્યાં સુધી તમે ખુલીને ટોયલેટ જતાં નથી ત્યાં સુધી તમને રાહતનો શ્વાસ મળશે નહિ. સવારના સમયે ટોયલેટ જવું ખુબ જ જરૂરી હોય છે અને જો પેટ સંપુર્ણ રીતે સાફ … Read more

કિડની સ્ટોનથી પીડિત છો તો ના ખાઓ આ ચીજો, નહિતર થઈ શકે છે ગંભીર સમસ્યાઓ

આજનાં ભાગદોડ ભરેલાં જીવનમાં લોકોને શારીરિક સ્વાસ્થ્ય સાથે જોડાયેલી કોઇને કોઇ સમસ્યા રહેતી જ હોય છે. હાલના સમયમાં પથરીની સમસ્યા સામાન્ય રીતે સાંભળવા મળી જાય છે. કિડની સ્ટોનની સમસ્યામાં અસહ્ય દુખાવો થાય છે. તેને સહન કરવો ઘણો જ મુશ્કેલ રહે છે. કિડની સ્ટોનની સમસ્યા એવી છે, જે એકવાર સારી થઈ જાય તો ફરી વાર પણ … Read more

રાત્રે સુતા પહેલાં દૂધમાં ગોળ ભેળવીને પીવું ખૂબ જ છે ગુણકારી, જાણો શું થાય છે ફાયદાઓ

અંગ્રેજીમાં એક સારી કહેવત છે કે “હેલ્થ ઇઝ વેલ્થ”, એટલે કે જેનું સ્વાસ્થ્ય સારું છે, તે દરેક રીતે સંપન્ન છે. એટલું જ નહીં સારું સ્વાસ્થ્ય સફળતાની પૂંજી માનવામાં આવે છે. જો સ્વાસ્થ્ય સારું રહેશે તો વ્યક્તિ પોતાના કામકાજ સારી રીતે કરી શકશે અને સારું કામ થવાનાં કારણે વ્યક્તિ પોતાના જીવનમાં સતત આગળ વધતો રહેશે. હાલના … Read more

જીભનાં કલર પરથી જાણો કે કેટલા સ્વસ્થ છો તમે, જીભનો રંગ બદલવો આપે છે ગંભીર બિમારીનાં સંકેત

જીભનાં રંગની મદદથી તમે તમારા સ્વાસ્થ્ય વિશે જાણી શકો છો. તમારી જીભનો રંગ બદલાઈ જાય તો સમજી લો કે તમે કોઈ રોગથી ગ્રસ્ત છો. હકિકતમાં સામાન્ય રીતે જીભનો રંગ હળવો ગુલાબી હોય છે પરંતુ ઘણીવાર રોગ લાગવાનાં કારણે જીભનો રંગ બદલાય જાય છે. એટલા માટે જીભનો રંગ બદલાવા પર તેને નજરઅંદાજ ના કરો અને ડોક્ટર … Read more

બ્લેક ડાયમન્ડ એપલ સ્વાદમાં મધથી પણ વધારે હોય છે મીઠાં, સંપૂર્ણ દુનિયામાં માત્ર આ જગ્યાએ મળે છે

“અન એપલ અ ડે, કીપ ધ ડોક્ટર અવે” તમે લોકોએ અંગ્રેજીની આ કહેવત જરૂર સાંભળી હશે. તેનો મતલબ થાય છે કે દરરોજ એક સફરજન ખાઓ અને ડોક્ટરથી દૂર રહો. સફરજન સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું હોય છે. તેની અંદર ઘણાં બધાં વિટામિન અને મિનરલ્સ હોય છે. આ જ કારણ છે કે તેને દરરોજ ખાવામાં આવે … Read more

માટીમાં રમવાના છે ઘણા બધા ફાયદા, ફાયદાઓ જાણીને થઈ જશો આશ્ચર્યચકિત

એક જમાનો હતો જ્યારે બાળકોને આઉટડોર ગેમ પસંદ હતી. તે સમયમાં નાના બાળકો સંપૂર્ણ દિવસ બહાર ધૂળ અને માટીમાં રમતા નજર આવતા હતાં પરંતુ ધીમે ધીમે ટેકનિકલ સમય આવ્યો અને માતા-પિતા પોતાના કામમાં વ્યસ્ત થતાં ગયાં. આજના સમયમાં ખૂબ જ ઓછા લોકો હશે, જે પોતાના બાળકોને રમવા માટે સવાર-સાંજ પાર્કમાં લઈને જતા હશે. વળી હવે … Read more