જો તમારા શરીરમાં છે આવા વાદળી રંગનાં નિશાન તો આ ગંભીર બિમારીનો સંકેત હોય શકે છે, જરૂર વાંચો નહિતર બાદમાં માત્ર પસ્તાવો જ કરવો પડશે

સામાન્ય રીતે જોવા મળે છે કે કેટલાક લોકોનાં શરીર પર અચાનક વાદળી રંગ જેવું નિશાન નજર આવવા લાગે છે. તમે કદાચ જોયું હશે કે વાદળી રંગ ઇજા પહોંચવાનાં કારણે પણ પડે છે પરંતુ જો વાદળી નિશાન ઇજા પહોંચ્યા વગર જોવા મળે છે તો તમારે તેનાથી થનારા નુકશાન વિશે જરૂર જાણવું જોઈએ. આજે અમે તમને જણાવીશું … Read more

તમારા પેશાબનો કલર તમને બતાવશે કે તમે કઈ બિમારીથી પીડિત છો, જો તમારા પેશાબનો કલર પીળો આવે છે તો…

આપણા શરીરની અંદર જે પણ બદલાવ થાય છે, તેનાં સંકેત આપણને બહાર દેખાવા લાગે છે. આપણું શરીર આપણને ઘણા અલગ-અલગ રીતે સંકેત આપે છે, જેમાંથી એક રીત છે પેશાબનો કલર. પેશાબનાં કલરને જોઇને જાણી શકાય છે કે તમારા શરીરની અંદર શું ચાલી રહ્યું છે. સામાન્ય રીતે પેશાબનો કલર પીળો હોય છે અને જ્યારે તમે સંપુર્ણ … Read more

પાણીમાં એક ચમચી મીઠું નાખીને સ્નાન કરવાથી શરીરને મળે છે આ ૫ અદભુત ફાયદાઓ, પરિણામ જોઈને તમને પણ વિશ્વાસ નહિ આવે

આમ તો આપણે જાણીએ છીએ કે ભોજન હોય કે પછી કોઈ અન્ય ચીજ, બધા લોકો માટે મીઠું સૌથી મહત્વનો ભાગ ભજવે છે કારણકે મીઠા વગર આપણે શાકભાજી બનાવીશું તો તેમાં સ્વાદની ખામી રહી જશે અને આપણે શાકને યોગ્ય રીતે ખાઈ નહીં શકીએ એટલાં માટે મીઠું આપણા જીવનમાં ખુબ જ મહત્વ ધરાવે છે કારણકે આપણાં જીવનમાં … Read more

ઉનાળામાં પેટ ભરીને કેરી ખાજો પરંતુ ઝેરી કેમિકલથી પાકેલી કેરી તો બિલકુલ પણ ના ખાતા, જાણો કેમિકલ વાળી કેરી ને કેવી રીતે ઓળખશો

ઉનાળાની ઋતુમાં દરેક તરફ કેરી જ નજર આવે છે. મીઠી અને રસ વાળી કેરી ખાવી દરેક લોકોને પસંદ હોય છે. કેરીમાં ફાઇબર, વિટામિન-સી, એ અને ઘણા બધા મિનરલ્સ રહેલાં હોય છે. કેરી માં ઘણા બધા એન્ટિ-ઓક્સીડેન્ટ પણ રહેલાં હોય છે. કેરી ખાવાથી શરીરને ઘણા પ્રકારનાં ફાયદાઓ થાય છે પરંતુ આજકાલ બજારમાં વેચાતી અમુક કેરીમાં એવા … Read more

પુરતી ઉંઘ થઈ જવા છતાં પણ સવારે સુસ્તી રહેતી હોય તો અપનાવો આ સરળ ટિપ્સ અને સંપુર્ણ દિવસ રહો તરોતાજા

ઘણા લોકોની ફરિયાદ હોય છે કે રાત્રે પુરતી ઉંઘ લેવા છતાં પણ તેમને સવારે ઉઠવામાં મુશ્કેલી થાય છે. સવારે ઉઠતા જ તેમને થાક લાગે છે અને તેનાં કારણે તેમનું મગજમાં સમગ્ર દિવસ ચિડિયાપણું રહે છે. ઘણીવાર થાક એટલો વધારે હોય છે કે તેઓ બેડમાંથી ઉઠાવવાની હિંમત જ થતી નથી. સવાર-સવારમાં થાક અનુભવ કરવાના ઘણા કારણો … Read more

બપોરે જમી લીધા બાદ ઉંઘ શા માટે આવે છે, જો તમને પણ આવું થતું હોય તો વાંચી લો તેની પાછળનું કારણ

શરીરનાં સમગ્ર વિકાસ માટે ભોજન કરવું ખુબ જ આવશ્યક હોય છે, જેનાથી આપણને ઉર્જા મળે છે અને આપણે આખો દિવસ કામ સારી રીતે કરી શકીએ છીએ પરંતુ ક્યારેક-ક્યારેક જમી લીધા બાદ આપણને આળસ આવવા લાગે છે અને તેવામાં ઉંઘ જેવું ફીલ થાય છે. પરંતુ શું તમે જાણો છો કે હંમેશા આવું કેમ થાય છે અને … Read more

હોળીનાં એક દિવસ પહેલા કરી લો આ એક સરળ ઉપાય, આખી જિંદગી ગરીબી તમારા ઘરમાં પ્રવેશ કરી શકશે નહી

હિન્દુ ધર્મમાં હોળીનાં તહેવારને ખુબ જ મહત્વપુર્ણ માનવામાં આવે છે. આ તહેવાર ભગવાનનાં પરમ ભક્ત પ્રહલાદની સ્વયં ભગવાન દ્વારા કરવામાં આવેલ સુરક્ષાની યાદમાં મનાવવામાં આવે છે. રંગોનો તહેવાર દરેક લોકોનાં મનને ઉલ્લાસથી ભરી દે છે પરંતુ આ બધા સિવાય હોળી માં લક્ષ્મીને પ્રસન્ન કરવાનો એક સોનેરી દિવસ પણ છે. જો હોળીકા દહનનાં દિવસે અમુક સરળ … Read more

બાળકોને ચોકલેટ-આઈસ્ક્રીમની જગ્યાએ આપો આ ચીજ, સ્વાસ્થયની સાથે-સાથે તેમનો મુડ પણ રહેશે સારો

બાળકોમાં વધારે મુડ સ્વિંગનાં વિષયને તમે જોતા હશો. બાળકોનું ચીડિયાપણું અને તેમના જિદ્દી વર્તનને હંમેશા આપણે ઇગ્નોર કરી દઈએ છીએ પરંતુ બાળકોની આ હરકતોને ઇગ્નોર કરવું તમને ખુબ જ ભારે પડી શકે છે. બાળકોમાં ચીડિયાપણાનું એક કારણ તેમનો ખોરાક પણ હોય શકે છે. તમારા બાળકોનાં મુડ સ્વિંગને સારો બનાવવા માટે તમારે તેમનાં ડાયટ પર નજર … Read more

કિડની ખરાબ થવા પર તમારું શરીર આપવા લાગે છે આ ૫ સંકેતો, જાણી લો તેનાં લક્ષણ અને રહો સાવધાન

કીડની આપણાં શરીરનું મહત્વનું અંગ છે. જે આપણાં શરીરની સફાઈ કરે છે. કીડનીનું કામ શરીરમાંથી પેશાબ મારફતે ટોક્સિન બહાર ધકેલવાનું છે. તે ઇલેક્ટ્રોલાઇટનાં સ્તરને નિયંત્રિત કરે છે. કીડનીનાં લીધે જ શરીરમાં મીઠું, પાણી અને મીનરલ્સ કંટ્રોલમાં રહે છે. કીડનીમાં રહેલાં લાખો ફિલ્ટર લોહી માંથી ટોકસીનને બહાર કાઢે છે. બોડીનાં આ ખાસ અંગનુ ધ્યાન રાખવામાં ના … Read more

લીંબુનું ઉકાળેલું પાણી પીવાથી શરીરને થાય છે આ ૫ ફાયદાઓ, જાણીને તમે પણ આજથી જ પીવાનું શરૂ કરી દેશો

લીંબુનું સેવન સ્વાસ્થ્ય માટે ઘણા પ્રકારે ફાયદાકારક હોય છે. તમે લીંબુનું પાણી અને તેનાં રસનો ઉપયોગ ભોજનમાં કર્યો હશે પરંતુ શું તમે ક્યારેય લીંબુને પાણીમાં ઉકાળીને તેનું સેવન કર્યું છે?. આ તમને નવો અનુભવ પ્રાપ્ત થશે, જેનાથી તમારા પાચનતંત્ર અને તમારી ચામડી સંબંધિત સમસ્યાઓ ખતમ થઈ શકે છે. સાથે જ તે વજન ઘટાડવા અને હાઇબ્લડપ્રેશર … Read more