નવજાત બાળકોને આ દૂધથી કોરોના વાયરસનો ચેપ નહી લાગી શકે : રિસર્ચનો દાવો
કોરોના વાયરસ નવજાત બાળકોને પણ પોતાની ઝપેટમાં લઈ રહ્યો છે. બ્રેસ્ટ મિલ્કથી બાળકો સંક્રમિત થઈ રહ્યા છે. જો કે નવા સંશોધનની મદદથી હવે નવજાત બાળકોને કોરોનાથી સંક્રમિત થવાથી બચાવી શકાય છે. હાલના સમયમાં દરેક જગ્યાએ કોરોના વાયરસ ભય ફેલાયેલો છે. મોટા લોકો કરતાં વધારે બાળકો અને ખાસ કરીને નવજાત બાળકોને આ જીવલેણ વાયરસથી જોખમ રહેલું … Read more