દિકરીનો ઓનલાઈન ક્લાસ મિસ ના થઈ જાય એટલા માટે પિતાએ કર્યું કંઇક એવું કામ કે ચારેય તરફ થઈ રહી છે તેમની પ્રસંશા, આવા હોય છે પિતા
કોરોના વાયરસે દેશની અર્થવ્યવસ્થાને મોટો ઝટકો આપ્યો છે. તેનાથી ના માત્ર દેશને આર્થિક નુકસાન થયું છે પરંતુ બાળકોનાં અભ્યાસ પર પણ ખરાબ અસર પડી છે. કોરોના કાળમાં સ્કૂલ-કોલેજ બધું બંધ છે, તેવામાં ઓનલાઈન ક્લાસનાં માધ્યમથી બાળકો અભ્યાસ કરી રહ્યા છે પરંતુ આ ઓનલાઈન ક્લાસ એટેન્ડ કરવા દરેક બાળક માટે સરળ નથી. જો બાળક ગરીબ છે … Read more