આ દેશની ઘડિયાળમાં ક્યારેય ૧૨ વાગતા જ નથી, ૧૧ વાગ્યા બાદ સીધા જ ૧ વાગે છે, કારણ છે ખુબ જ ચોંકાવનારું
સામાન્ય રીતે આપણા દેશમાં ૧૨ અંકને અશુભ માનવામાં આવે છે એટલે જ તો ઘણા લોકો એવું કહેતા નજર આવે છે કે “તમારા ચહેરા પર ૧૨ કેમ વાગ્યા છે?”. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે દુનિયામાં એક એવી પણ ઘડિયાળ છે જેમાં ક્યારેય ૧૨ વાગતા જ નથી. તેની પાછળની હકિકત જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. … Read more