ઘરમાં આ જગ્યાએ ઘોડાની નાળ લગાવી દો, ઘોડાની જેમ દોડવા લાગશે તમારું નસીબ, બની જશો અરબોપતિ
ઘરની સુખ-શાંતિ અને ઘરની આર્થિક સંપન્નતા માટે લોકો સમય-સમય પર જ્યોતિષ દ્વારા જણાવવામાં આવેલા ઉપાયો અપનાવે છે પરંતુ ઘણીવાર તેના ફળ નથી મળતા. દરેક લોકો ઈચ્છે છે કે તેનાં ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ ના હોય. શહેરનાં જ્યોતિષાચાર્ય પંડિત જગદીશ શર્મા જણાવે છે કે ઘરનું વાતાવરણ સકારાત્મક હોવાથી ના માત્ર ધન સંપત્તિમાં વધારો થાય છે પરંતુ … Read more