સરકારે લીધો યુ ટર્ન : હવે અનલોક-૩ માં આ ચીજો ખુલશે અને આ ચીજો રહેશે સંપૂર્ણપણે બંધ

એક ઓગસ્ટથી દેશ અનલોક-૩માં પ્રવેશ કરી શકે છે અને તે દરમ્યાન ઘણા પ્રકારની સેવાઓ શરૂ કરવામાં આવી શકે છે. અનલોક-૩ હેઠળ સરકાર ઘણી બધી જગ્યાઓ ખોલવાની સરકાર વિચાર કરી રહી છે. એવી ખબરો મળી રહી હતી કે સરકાર એક ઓગસ્ટથી શાળાઓ પણ ખોલી શકે છે. પરંતુ હવે કેન્દ્ર સરકારે છેલ્લી ક્ષણોમાં પોતાનો આ વિચાર બદલી … Read more

રેલ્વે પુલ પર ઊભા હતાં એક ડઝન બાળકો અને અચાનક આવી ટ્રેન : પછી જે થયું તે આશ્ચર્યચકિત કરી દેશે

ભારતમાં ટ્રેનની નીચે આવવાથી દર વર્ષે સેંકડો લોકોના મૃત્યુ થાય છે. રેલ્વે પ્રસાશન ઘણીવાર આ વિષયમાં કહી ચૂક્યું છે કે લોકો રેલ્વે ટ્રેક પર ઊભા ના રહે. જ્યાં સુરક્ષા ના હોય ત્યાં રેલ્વે ક્રોસિંગ પણ ના કરે. પરંતુ ઘણા બેદરકાર લોકો આ બધુ એક કાન થી સાંભળે છે અને બીજા કાન થી કાઢી નાખે છે. … Read more

નવેમ્બર સુધીમાં ભારતમાં આવી જશે ઓક્સફોર્ડની કોરોના વાયરસ વેક્સિન, એક હજાર રૂપિયા હશે કિમત

ઓક્સફોર્ડ યુનિવર્સિટીના જેનર ઈન્સ્ટિટયુટ દ્વારા બનાવવામાં આવી રહેલી કોરોના વાયરસની વેક્સિન નવેમ્બર સુધીમાં ભારતમાં આવી જશે. ભારતમાં તે વેક્સિનનું નામ કોવિશીલ્ડ હશે અને તેની કિમત એક હજાર રૂપિયા હશે. વેક્સિન બનાવવામાં સામેલ ભારતીય કંપની સિરમ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયાના પ્રમુખ અદર પુનાવાલાએ મંગળવારે આ જાણકારી આપી હતી. તેમણે જણાવ્યુ હતું કે કંપની પોતાના જોખમ પર હવે … Read more

દુલ્હા-દુલ્હન માટે બજારમાં આવ્યું ડાયમંડ માસ્ક : કિમત એટલી કે એક લગ્ન થઈ જાય

કોરોના વાયરસની મહામારીને લીધે માસ્ક આપણા જીવનનો એક મહત્વનો ભાગ બની ગયો છે. હવે આપણે કોઈપણ જગ્યાએ જઈએ છીએ તો માસ્ક જરૂર પહેરીએ છીએ. સરકારના નિયમોને લીધે હવે દુલ્હા અને દુલ્હને પણ લગ્નમાં ફરજિયાત માસ્ક પહેરવું પડે છે. ભારતમાં લગ્નોત્સવ કોઈ તહેવારથી ઓછો નથી હોતો. અહિયાં પ્રદર્શન વધુ હોય છે. ખાસ કરીને દુલ્હા દુલ્હનના કપડાં … Read more

છોકરી દિવાલના સહારે ઉંધા માથે કરી રહી હતી કસરત પણ પછી અચાનક થયું કંઈક એવું કે… જુઓ વાયરલ વિડિયો

સોશિયલ મીડિયાના વધતા જતા ટ્રેન્ડની વચ્ચે લોકો પોતાને પોપ્યુલર અને સ્ટાર બનાવવા માટે એવા-એવા કારનામા કરવા લાગે છે, જે તેમનાં જીવને જોખમમાં મુકી શકે છે. તે અન્ય લોકો માટે પણ ખતરો બની શકે છે. લોકો મોટાભાગે વધારે વ્યુઝ અને લાઇક મેળવવા માટે ખુબ જ ખતરનાક વીડિયો બનાવે છે, જેમાં થોડી પણ બેદરકારી જીવ પણ લઇ … Read more