ધમાલ મચાવવા આવી રહ્યો છે નોકિયાનો સસ્તો સ્માર્ટફોન, સ્ટાઇલીશ ડિઝાઇને લોકોને બનાવી દીધા દિવાના, જાણો ફીચર્સ વિશે
નોકિયા વર્તમાન સમયમાં એન્ટ્રી લેવલ ડિવાઇસ લોન્ચ કરવાની એક સ્ટ્રીક પર છે. Nokia C21, C21 Plus અને C2 2nd Edition ની ઘોષણા કર્યા બાદ કંપની અન્ય એક બજેટ મોબાઈલ લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. જેમકે બ્લુટુથ SIG સર્ટીફીકેશન સાઇટ પર તેની ઉપસ્થિતિ પરથી સ્પષ્ટ છે. સર્ટીફીકેટ પરથી જાણવા મળે છે કે મોડલ નંબર N150DL … Read more