ઘરે આવી રીતે બનાવો રાજસ્થાની સ્વાદિષ્ટ શાહી દાલબાટી, જાણો તેને બનાવવાની રેસીપી

દાલબાટી ચુરમાં શાહી રાજસ્થાની વાનગીમાંથી એક છે. જેના વગર સામાન્ય રાજસ્થાની થાળી પણ અધુરી છે. દાલબાટી ચુરમા ત્રણ અલગ-અલગ વાનગીઓ છે. જેમાંથી બાટીને ઘઉંના લોટ અને ઘી માંથી બનાવવામાં આવે છે. બીજી તરફ દાળને સાધારણ રીતે ટમેટા, ડુંગળી અને ઘણા બધા સૂકા મસાલા દ્વારા તૈયાર કરવામાં આવે છે. આ સિવાય ચુરમા ને લોટ, સૂકા ફળો … Read more