૨ માથા અને ૩ આંખ વાળા વાછરડાનો થયો જન્મ, વીડિયો વાયરલ થતાં જ લોકોની ઉમટી પડી ભીડ

ઓડિશાનાં નબરંગપુર જિલ્લામાં બે માથા અને ત્રણ આંખ વાળા વાછરડાનો જન્મ થયો છે. વાછરડાને માતા દુર્ગાનાં અવતારનાં રૂપમાં પુજવામાં આવી રહ્યું છે. આ વાછરડાને જોયા બાદ લોકો ખુબ જ આશ્ચર્યચકિત થઈ રહ્યાં છે અને આ વાછરડાને માતા દુર્ગાનાં આશીર્વાદ બતાવવામાં આવી રહ્યા છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે લોકો આ વાછરડાની પુજા કરવા લાગ્યા છે. … Read more

અહિયા આવેલી છે એશિયાની સૌથી ભારે ગણેશ પ્રતિમા, કાલસર્પ દોષ અને કોઈપણ બિમારીમાંથી આપે છે મુક્તિ

ભારતમાં ભગવાન શ્રી ગણેશજીનાં ઘણા બધા મંદિર છે વળી અજબ-ગજબ ગણેશજીની મુર્તિ સ્થાપિત છે. બધા જ મંદિર પોતાની વિશેષતાઓ માટે પ્રસિદ્ધ છે. ગણેશોત્સવ દરમિયાન બધા ગણેશ મંદિરમાં ખુબ જ ભીડ જોવા મળે છે. આ અનોખા મંદિરમાંથી એક અજબ મંદિર દક્ષિણ ભારતમાં પણ સ્થાપિત છે. આ મંદિર એશિયાનું એક માત્ર મંદિર છે જ્યાં ૧૪ ટન વજનની … Read more

આખરે રાત્રે શા માટે રડે છે પારિજાતના ફુલ, વૈજ્ઞાનિકો પણ નથી ઉકેલી શક્યા આ રહસ્ય, માત્ર એકવાર સ્પર્શ થી જ ગમે તેવો થાક થઈ જાય છે દુર

થોડા સમય પહેલા રામ મંદિરની આધારશીલા રાખવાની સાથે સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં પારિજાતનું વૃક્ષ પણ લગાવ્યું હતું. “પારિજાત” જેને હારનો શૃંગાર પણ કહેવામાં આવે છે. હિન્દુ માન્યતામાં એક ખુબ જ મહત્વપુર્ણ સ્થાન રાખે છે. આપણા શાસ્ત્રમાં તેને અત્યંત શુભ અને પવિત્ર વૃક્ષની શ્રેણીમાં રાખવામાં આવ્યું છે. પારિજાતનાં ફુલ ખુબ જ સુગંધી તો હોય જ … Read more

મહાદેવનાં આ મંદિરમાં શિવલિંગની પુજા મનુષ્ય નહી પરંતુ નાગદેવતા કરે છે, આ મંદિરનાં દર્શન કરવાથી મનુષ્યની તમામ મનોકામના થાય છે પુરી

“સત્ય હી શિવ હૈ… શિવ હી સુંદર હૈ… દેવો કે દેવ મહાદેવ” નું હિન્દુ ધર્મમાં સર્વશ્રેષ્ઠ સ્થાન છે. શિવનાં અદ્ભુત રૂપનાં લીધે તેમને ઘણા નામથી જાણવામાં આવે છે. જેમકે નીલકંઠ, રુદ્ર, શંકર, મહાકાલ, મહેશ વગેરે. ભગવાન શિવ લાંબા સમયથી મનુષ્યનાં પાપ, દુઃખ-દર્દ દુર કરી રહ્યા છે. શિવ પોતાના સૌમ્ય અને રૌદ્ર રૂપ માટે ત્રણેય લોકમાં … Read more

૪૦૦ વર્ષ જુના મંદિરમાં અડધી રાતે માતાજીની મુર્તિઓ કરે છે એકબીજા સાથે વાત, રિસર્ચ બાદ વૈજ્ઞાનિકો પણ છે આશ્ચર્યચકિત

ભારત મંદિરનો દેશ રહ્યો છે અને અહીં ઘણા એવા ઐતિહાસીક મંદિર છે. જ્યાં થનાર ચમત્કાર જનમાનસ માટે તો રહસ્ય રહ્યું જ છે સાથે સાથે વૈજ્ઞાનિકો માટે પણ રહસ્ય બની ગયેલ છે. તો ચાલો આજે તમને એક એવા મંદિર વિશે જણાવી દઈએ, જે રહસ્યમયી હોવાની સાથે સાથે વૈજ્ઞાનિકો માટે પણ રહસ્ય બનેલું છે. ઈશ્વર છે કે … Read more

આ મંદિરમાં હનુમાનજીની મુર્તિ ૩ વાર બદલે છે પોતાનું સ્વરૂપ, સુર્યદેવ સાથે જોડાયેલી છે પૌરાણિક કથા

મધ્યપ્રદેશમાં હનુમાનજીનું એક અનોખું મંદિર સ્થિત છે. જ્યાં રહેલી ભગવાનની પ્રતિમા દિવસમાં ૩ વાર પોતાનો રંગ બદલે છે. હનુમાનજીનાં આ પ્રાચીન મંદિર સાથે ઘણા પ્રકારની કહાનીઓ પણ જોડાયેલી છે. કહેવામાં આવે છે કે આ મંદિર રામાયણ કાળનાં સમયનું છે. અહીં રહેલી હનુમાનજીની પ્રતિમા રામાયણ કાળની ઘટનાઓને દર્શાવે છે. દર વર્ષે દુર-દુરથી લોકો અહીં આવીને તેમનાં … Read more

તમે પહેલા ક્યારેય નહી સાંભળી હોય આવી હનુમાન ચાલીસા, વિદેશી સિંગરે અનોખા અંદાજમાં ગાઈ હનુમાન ચાલીસા, જુઓ વિડિયો

ભારત અને તેની સંસ્કૃતિની જેટલી પણ પ્રસંશા કરવામાં આવે એટલી ઓછી છે. ભારતીય સંસ્કૃતિ તરફ વિદેશીઓનું આકર્ષણ પણ જગજાહેર છે. તમે ઘણા વિદેશીઓને ભારતીય સંસ્કૃતિને ફોલ્લો કરતાં કે તેની પ્રસંશા કરતા જોયા હશે. મોટા-મોટા મંદિરો અને તીર્થસ્થળો પર આવનારા વિદેશી લોકોને આપણું ઇન્ડિયન કલ્ચર ખુબ જ પસંદ આવે છે. ત્યાં સુધી કે તેઓ હિન્દુ દેવી-દેવતાઓમાં … Read more

શનિવારનાં દિવસે પીપળા સાથે જોડાયેલ કરી લો આ ઉપાય, તમારા જીવનમાંથી દુર થઈ જશે બધા જ કષ્ટ અને પરેશાની

હિન્દુ શાસ્ત્રનું માનીએ તો શનિવારનો દિવસ શનિદેવને સમર્પિત હોય છે. શનિદેવને ન્યાયનાં દેવતા પણ કહેવામાં આવે છે. તે વ્યક્તિને તેના કર્મો અનુસાર ફળ આપે છે. જો શનિદેવ કોઈથી પ્રસન્ન થઈ જાય છે તો તે વ્યક્તિનાં જીવનમાં કોઇપણ પ્રકારની મુશ્કેલી રહેતી નથી. વળી જો શનિદેવ કોઈ વ્યક્તિથી નારાજ થઈ જાય છે તો તે વ્યક્તિનું જીવન કષ્ટો … Read more

ગુજરાતનાં આ મંદિરમાં મહાબલી હનુમાનજીનાં ચરણોમાં સ્ત્રીનાં રૂપમાં રહે છે શનિદેવ, તેની પાછળ છે એક પૌરાણિક કથા

શનિદેવને સૌથી ક્રોધિત દેવતા માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે તેમની ખરાબ દ્રષ્ટિ જો કોઈ વ્યક્તિ પર પડી જાય છે તો તેનાં જીવનમાં પરેશાનીઓ આવવા લાગે છે. આપણા હિન્દુ ગ્રંથોમાં માનવામાં આવ્યું છે કે જે પણ વ્યક્તિ ભગવાન હનુમાનજીની ભક્તિ કરે છે તેમનાં પર શનિદેવનો પ્રકોપ રહેતો નથી. કહેવામાં આવે છે કે મહાબલી હનુમાનજીની … Read more

આ મંદિરમાં પોતાની અદભુત મણી સાથે વિરાજમાન છે નાગરાજ, મણી ને જોઈ લેનાર વ્યક્તિ થઈ જાય છે આંધળો, પુજારી પણ આંખો પર પટ્ટીને બાંધીને કરે છે પુજા

ભારત દેશમાં એક થી એક ચડિયાતા મંદિર છે, જે પોતાની અલગ-અલગ વિશેષતાઓ માટે પ્રસિદ્ધ છે. દરેક મંદિરની પોતાની એક અનોખી માન્યતા છે. દેશમાં એક એવું પણ મંદિર છે, જ્યાં મહિલા અને પુરુષ કોઈપણ શ્રદ્ધાળુઓને મંદિરની અંદર જવાની પરવાનગી નથી. અહીં ભક્તો તો શું મંદિરનાં પુજારીને પણ ભગવાનના દર્શન કરવા મળતા નથી. પુજારી પોતાની આંખો પર … Read more