જ્યારે ચારેય બાજુ હોય છે સખત ગરમી ત્યારે શિવજીનાં આ મંદિરમાં ઠંડીથી ધ્રુજવા લાગે છે શ્રદ્ધાળુઓ, ખુબ જ રહસ્યમયી છે આ મંદિર

ભારતમાં એવા ઘણા બધા મંદિરો છે, જેને ખુબ જ ચમત્કારી માનવામાં આવે છે. જેમનું રહસ્ય આજ સુધી પુરાતત્વ વિભાગ પણ જાણી શક્યું નથી અને વૈજ્ઞાનિકો પણ જાણી શક્યા નથી. તેવામાં ભગવાનને માનવાવાળા લોકો અને ના માનવાવાળા લોકો બંને તેને ભગવાનનો ચમત્કાર જ કહે છે. જોકે અમુક લોકો આવા ચમત્કારોને અંધવિશ્વાસનું નામ પણ આપે છે. એવું … Read more

નસીબ બદલવા વાળુ ધામ છે નીમ બાબાનું “કૈચી ધામ”, એપ્પલનાં ફાઉન્ડર સ્ટીવ જોબ્સ થી લઈને ફેસબુકનાં માર્ક ઝુકરબર્ગ છે બાબાનાં ભક્તો

ભારતભુમિ એક પવિત્ર ભુમિ છે જ્યાં શ્રદ્ધા તથા ભક્તિનું અનુપમ ઉદાહરણ જોવા મળે છે. એટલું જ નહીં એ તો આપણે બધા જ જાણીએ છીએ કે દેશના ખુણેખુણામાં એવા અનેક પવિત્ર સ્થળો છે જ્યાં જવા માત્રથી જ વ્યક્તિની તમામ મનોકામનાઓ પુર્ણ થઇ જાય છે. એવું જ એક પાવન તીર્થ દેવભુમિ ઉત્તરાખંડનાં પહાડોની વચ્ચે છે, જેને લોકો … Read more

ભારતનાં આ મંદિરનાં ભોંયરામાં છે હજારો ટન સોનુ, એક મંત્ર થી ખુલશે દરવાજો પરંતુ કોઈ પાસે જવાની પણ હિંમત કરતું નથી, જાણો આખરે શું છે આ દરવાજાનું રહસ્ય

ભારતમાં આજે પણ ઘણા રહસ્ય વિજ્ઞાનિકો ઉકેલી શક્યા નથી. કેરળનાં પદ્મનાથ મંદિર વિશે તો લગભગ તમે સાંભળ્યું જ હશે. એવું માનવામાં આવે છે કે આ મંદિર ભારતનું સૌથી અમીર મંદિર છે. કેરળનાં પદ્મનાથ સ્વામી મંદિરનાં ૬ ભોંયરાઓ માંથી ૫ ભોંયરા ખોલવા પર દુનિયાનાં હોશ ઉડી ગયા હતાં. આ ૫ ભોંયરા માંથી કિંમતી પથ્થર, સોના અને … Read more

હથેળી પર આવા નિશાન હોવા માનવામાં આવે છે ખુબ જ શુભ, જીવનમાં ક્યારેય ધનની કમી ના રહેવાનાં આપે છે સંકેત

સામુદ્રિકશાસ્ત્રમાં હાથ દ્વારા લોકોનું ભવિષ્ય બતાવવામાં આવે છે. હકિકતમાં સામુદ્રિક શાસ્ત્રમાં હથેળી પર બનેલી રેખાની મદદથી વ્યક્તિનું જીવન કેવું રહેશે તેની જાણકારી આપવામાં આવે છે. ભારત સહિત ઘણા દેશમાં હથેળીનાં માધ્યમથી લોકોનું ભવિષ્ય જોઈ શકાય છે. જાણી શકાય છે ભવિષ્ય હથેળી પર રહેલા ચિન્હોની મદદથી ભવિષ્ય વિશે સરળતાથી જાણી શકાય છે. તમારા જીવનમાં આનંદ છે … Read more

ખુબ જ નુકસાન પહોંચાડે છે કુંડળીમાં રહેલાં આ પાંચ દોષ, શરૂ થઈ જાય છે ખરાબ સમય, જાણો ઉપાય

જ્યોતિષશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈની કુંડળીમાં દોષ હોય તો તેને જીવનમાં ઘણા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે, જેનાં લીધે વ્યક્તિને નોકરી, વ્યવસાય પરિવારમાં પણ ઘણા પ્રકારનું નુકસાન ભોગવવું પડે છે. ધર્મ શાસ્ત્રોનાં અનુસાર જ્યારે કોઈ વ્યક્તિની કુંડળીમાં કોઈ અશુભ ગ્રહ, કોઈ શુભ ગ્રહ સાથે સંયોજન કરે છે તો તે સ્થિતિમાં કુંડળી દોષનું … Read more

કરોડો સૈનિકો હોવા છતાં પણ ફક્ત આ ૩ લોકોને જ સાંભળવા મળી હતી શ્રીમદ ભાગવદ ગીતા, ખુબ જ ઓછા લોકો જાણે છે આ વાત

કહેવાય છે કે જો દુર્યોધને ભાગવત ગીતાનું જ્ઞાન શ્રીકૃષ્ણ પાસે લીધું હોત તો કદાચ તેમને જીવનનો મર્મ સમજાઈ જાત અને કુરુક્ષેત્રનાં ઐતિહાસિક યુદ્ધની જરૂર જ ના પડત. એવું નથી કે શ્રીકૃષ્ણ એ ક્યારેય દુર્યોધનને ગીતા જ્ઞાન આપવાની કોશિશ કરી નથી પરંતુ દુર્યોધને ગીતા જ્ઞાન લેતા પહેલા એવું કહીને મનાઈ કરી દીધી હતી કે તે સ્વયં … Read more

કોણ કહે છે કે પૈસા વૃક્ષ પર નથી ઉગતા, જરા જુઓ આ તસ્વીર, દુનિયામાં માત્ર આ એક વૃક્ષ પર ઊગે છે પૈસા

એવું ઘણીવાર થાય છે કે ઘરમાંથી પૈસા માંગતા જવાબ સાંભળવા મળે છે કે “પૈસા વૃક્ષ પર નથી ઉગતા”. આ કહેવત લગભગ આપણે બધાએ સાંભળી હશે. તમે પણ જાણીને આશ્ચર્યચકિત રહી જશો કે આ કળિયુગમાં આ પ્રચલિત કહેવત સાચી પડી રહી છે. પૈસા વૃક્ષ પર પણ ઉગે છે. તસ્વીરમાં તમે સ્પષ્ટ રીતે જોઈ શકો છો કે … Read more

ગણેશજીનાં આ ૩ મંત્રોનો જો ૧૧ દિવસ જાપ કરવામાં આવે તો વિઘ્નહર્તા દુર કરી દેશે જીવનનાં તમામ પ્રકારનાં કષ્ટ

હિન્દુ ધર્મમાં બુધવારનો દિવસ ગણેશજીને સમર્પિત હોય છે. એવી માન્યતા છે કે ગણેશ ભગવાનની સાચા દિલથી પુજા-અર્ચના કરવામાં આવે છે તો તેઓ ભક્તોનાં બધા જ સંકટ દુર કરી દે છે એટલું જ નહીં તે ભક્તોની તમામ મનોકામનાઓ પણ પુરી કરે છે. હિન્દુ ધર્મનાં શાસ્ત્રો પ્રમાણે કોઈપણ શુભ કામ કરતાં પહેલા કે બાદમાં માંગલિક કાર્યની શરૂઆત … Read more

ગુજરાતનાં ખેડા જિલ્લાનાં આ મંદિરમાં ૭૫૦ જેટલાં મટકામાં ભર્યું છે ૬૨૮ વર્ષ જુનું ઘી, મહિલાઓને નથી આપવામાં આવતો મંદિરમાં પ્રવેશ

ગુજરાતનાં નડિયાદ ગામથી લગભગ ૩૦ કિલોમીટરનાં અંતર પર એક નાનું ગામ છે રઢુ. આ ગામમાં લગભગ માત્ર ૨૦ હજાર લોકો જ રહે છે પરંતુ આ ગામમાં કામનાથ મહાદેવનું એક વિશાળ મંદિર છે, જે ગામનાં જ એક ભક્તે સ્થાપિત કર્યું હતું. ઘણા મહાદેવનાં મંદીરની જેમ જ નજર આવનારા આ મંદિરમાં મહિલાઓ જઈ શકતી નથી. તેનું કારણ … Read more

પુજા કરતા સમયે બોલી દો આ જાદુઈ શબ્દો, એક ઝટકામાં પુરી થઈ જશે તમારી બધી જ મનોકામનાઓ

મનુષ્ય હંમેશા દુઃખ અને સુખમાં ભગવાનને યાદ કરે છે અને ભારત દેશમાં બધા અલગ અલગ રીતે પોતાનાં દેવતાઓની પુજા-અર્ચના કરે છે. પૃથ્વી પર જેટલી પણ ચીજો હાજર છે, તે બધું જ ભગવાને બનાવ્યું છે એટલા માટે પ્રત્યેક પ્રાણીને ભગવાનમાં વિશ્વાસ છે અને આ વિશ્વાસને કારણે જ આજે બધા લોકો ભગવાનને માને છે અને તેમની પુજા … Read more