બુધવાર ભગવાન ગણેશજીનો દિવસ છે, ભુલથી પણ ના કરો આ ૭ કામ, જીવન પર પડશે નકારાત્મક પ્રભાવ
બુધવારને વિઘ્નહર્તા ગણેશજીનો દિવસ માનવામાં આવે છે. બુધવારનાં દિવસે ભગવાન શ્રી ગણેશજીની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર ભગવાન ગણેશજીને જીવનના કષ્ટોમાંથી મુક્તિ અપાવવા વાળા દેવતા માનવામાં આવ્યા છે. તે બધા દેવી-દેવતાઓમાં પ્રથમ પુજનીય છે. કોઈપણ પૂજાપાઠ અથવા શુભ કાર્યમાં સર્વપ્રથમ તેમની પૂજા કરવામાં આવે છે. એવું બતાવવામાં આવે છે કે પહેલા તેમની પૂજા … Read more