અભિનેત્રી તાપસી પન્નું પર દેવી-દેવતાઓનો અપમાનનો આરોપ, રિવીલિંગ ડ્રેસ પર પહેર્યો હતો માતા લક્ષ્મીનો હાર, પોલિસમાં ફરિયાદ નોંધાઈ
બોલિવુડ એક્ટ્રેસ તાપસી પન્નુ પોતાની શાનદાર એક્ટિંગ માટે જાણીતી છે. અભિનેત્રીએ ઘણી ફિલ્મોમાં પોતાના અભિનયથી લોકોના દિલ જીતી લીધા છે. તાપસી પન્નુએ પણ ઓટીટી પર પણ સારી પકડ મેળવી છે. જોકે તાપસી પન્નુનો વિવાદો સાથે ઉંડો સંબંધ છે. દરરોજ અભિનેત્રી કોઈને કોઈ વિવાદમાં ફસાતી જોવા મળે છે. આ દરમિયાન બોલિવુડ એક્ટ્રેસ તાપસી પન્નુ વિશે એક … Read more