પતિ : તું મારા જીવનનો ચાંદ બનીશ?. પત્નિ (ખુશ થઈને) : હા જાનુ જરૂર બનીશ. પતિ : ખુબ જ સરસ, તો…

જોક્સ – ૧ ડોક્ટર : દારૂ પીવામાં વાંધો નહી પણ ચાલવાનું રાખો. દર્દી : સાહેબ, દારૂ લેવા ચાલીને જ જાઉં છું અને પોલીસ પાછળ પડે તો દોડું પણ છું. જોક્સ – ૨ પતિ : તું મારા જીવનનો ચાંદ બનીશ?. પત્નિ (ખુશ થઈને) : હા જાનુ જરૂર બનીશ. પતિ : ખુબ જ સરસ, તો મારાથી ૩,૮૪,૪૦૦ … Read more

(૭૦ વર્ષની એક મહિલાએ કોર્ટમાં છુટાછેડા માટે અરજી કરી હતી.) જજે વૃદ્ધ મહિલાને પુછ્યું : તમે આ ઉંમરે કેમ છુટાછેડા લેવા માંગો છો?. મહિલા : જજ સાહેબ, મારા પતિ મને માનસિક ત્રાસ આપી રહ્યા છે. જજ : કેવી રીતે?. મહિલા : જ્યારે પણ તેઓ ઈચ્છે છે, તેઓ મને ખરું-ખોટું સાંભળાવી દે છે અને જ્યારે હું બોલવાનું શરૂ કરું છું ત્યારે તે…

જોક્સ – ૧ એક બહેન કાર ની બેટરી બદલાવવા ગેરેજ વાળા પાસે આવ્યા. ગેરેજ વાળો : બહેનજી, એક્સાઇડ (Exide) ની લગાવી દઉં?. બહેનજી (થોડો વિચાર કરીને) : ઘડી-ઘડી કોણ ધક્કા ખાય. એમ કરો ને બંને સાઈડની લગાવી દો ને. જોક્સ – ૨ પાડોશમાં રહેતી ભાભીને જોવા માટે પપ્પુ ઝાડ પર ચડ્યો, તે ભાભીની સાસુએ પપ્પુને … Read more

ચેન્નઈએ ફાઇનલમાં જીત મેળવ્યા બાદ રવિન્દ્ર જાડેજાની પત્નિ રિવાબા મેદાનમાં જ પતિને પગે લાગી, ફેન્સનું જીતી લીધું દિલ, અહિયા જુઓ વિડીયો

ચેન્નઇ સુપર કિંગ્સને પાંચમી વખત આઇપીએલમાં ચેમ્પિયન બનાવ્યા બાદ રવિન્દ્ર જાડેજા આઇપીએલનાં હિરો બની ગયા છે. સોમવારે રાત્રે જાડેજાએ છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકારીને માત્ર મેચ જ નહીં પરંતુ ગુજરાત ટાઇટન્સનાં હાથમાંથી ટ્રોફી પણ છીનવી લીધી હતી. રવિન્દ્ર જાડેજાનું મનોબળ વધારવા માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તેમનો આખો પરિવાર પણ હાજર રહ્યો હતો. મેચ પુરી થયા … Read more

ટીચર : જો તારા લગ્ન થાય અને તારી પત્નિ અને સાળી બન્ને જોડિયા હોય તો તું તારી પત્નિને કેવી રીતે ઓળખીશ?. વિદ્યાર્થી : એકદમ સરળ છે. ટીચર : એ કેવી રીતે?. વિદ્યાર્થી : હું બન્નેને…

જોક્સ – ૧ છોકરો પોતાનાં મિત્રને : પ્લીઝ ગીવ મી લીટલ નટ્સ વિથ હન્ડ્રેડ થર્ટી ફાઇવ સરાઉન્ડ વિથ ફ્રેશ લાઈમ પાર્સલ ઇન રબર બેન્ડ. છોકરી : વાઉ… કેટલું સરસ અંગ્રેજી બોલે છે તે. શું માગ્યું?. છોકરાનો મિત્ર : કાચી પાત્રીસનો માવો. જોક્સ – ૨ અરીસા સામે ઉભી રહેલી પત્નિએ પોતાના પતિદેવને પુછ્યું, શું હું જાડી … Read more

રવિન્દ્ર જાડેજા એ આઇપીએલ ટ્રોફી સાથે એમ.એસ.ધોની અને પત્નિ રિવાબા સાથે શેર કરી તસ્વીર, જીતી લીધું દિલ, જુઓ તસ્વીર

ચેન્નઈ સુપર કિંગ્સે આઈપીએલ ૨૦૨૩ માં પોતાની અંતિમ મેચ દિલ્હી કેપિટલ્સ સામે રમી હતી. આ મેચ બાદ ધોની અને જાડેજા વચ્ચે મતભેદ હોવાના સમાચાર સામે આવ્યા હતાં. જોકે સિઝનમાં ચેન્નઈ ચેમ્પિયન બન્યા બાદ આ બધી વાતનો અંત આવી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. તેનાં પર ખુદ રવિન્દ્ર જાડેજાએ પુર્ણવિરામ લગાવી દીધું છે. હકિકતમાં આઈપીએલ … Read more

રવિન્દ્ર જાડેજાને ઉંચકીને રડી પડ્યા મહેન્દ્રસિંહ ધોની, ધોનીને આ પહેલા તમે ક્યારેય રડતા નહિ જોયા હોય, તમે પણ જોઈ લો મેચની અંતિમ ક્ષણનો આ વિડીયો

ઈન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૩ નો રોમાંચ ખતમ થઈ ગયો છે. ૨૯ મે ના રોજ ચેન્નઇ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે ટુર્નામેન્ટની ફાઇનલ મેચ રમાઇ હતી, જેમાં એમ.એસ. ધોનીની યલ્લો આર્મીનો પાંચ વિકેટે વિજય થયો હતો. તેની સાથે જ થાલા (CSK) ની ટીમ પાંચમી વખત આઇપીએલની ચેમ્પિયન બની હતી. સાથે જ આ અભિયાન જીત્યા બાદ … Read more

“પ્રેમ, આંસુ અને ઇમોશન”, આઇપીએલની ફાઇનલમાં જીત મેળવ્યા બાદ રિવાબા એ જાડેજાને લગાવ્યો ગળે, જાડેજાને જોતાં જ આંખોમાં ખુશીનાં આંસુ આવી ગયા, ધોનીનો પણ માન્યો આભાર

ચેન્નઈ સુપર કિંગ્સે પાંચમી વખત આઈપીએલનો ખિતાબ જીતી લીધો છે. CSK એ ફાઇનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સને ૫ વિકેટે હરાવ્યું હતું. રવિન્દ્ર જાડેજા ચેન્નઈની જીતનો હિરો રહ્યો હતો. તેણે છેલ્લા ૨ બોલમાં જ બાજી પલ્ટી નાખી હતી. એક સિક્સ અને એક ફોર દ્વારા તેમણે ટીમને ચેમ્પિયન બનાવી હતી. જીત બાદ રવિન્દ્ર જાડેજા ડગઆઉટ તરફ દોડ્યો … Read more

ટીચરે સાયન્સ લેબમાં તેમના ખિસ્સાથી સિક્કો કાઢ્યો અને એસિડમાં નાખ્યો. ટીચરે પુછયું હવે જણાવો કે આ સિક્કો ઓગળી જશે કે નહીં?. બાળક : સર નહી ઓગળે. ટીચર : શાબાશ, પણ તને કેવી રીતે ખબર પડી?. બાળક : જો સિક્કો ઓગળતો હોત તો…

જોક્સ – ૧ પત્નિ સવારે ઉંઘમાંથી ઉઠીને પતિને, એય સાંભળો છો, મને હમણા-હમણા સપનું આવ્યું કે, તમે મારા માટે હિરાનો હાર લઈ આવ્યા છો. પતિ : પછી સુઈ જા અને પહેરી લે. જોક્સ – ૨ નોકરાણી : મેમ સાહેબ, હું ગર્ભવતી છું મને લાંબી રજા જોઈએ છે. માલકિન : અરે વાહ, શું વાત છે બાઈ, … Read more

વડોદરામાં ૨૭ વર્ષીય એડવોકેટ નિહાલ ત્રિવેદીનું હાર્ટએટેકથી મોત, યુવકનાં અવસાનથી પરિવારની માથે દુઃખનો પહાડ તુટી પડ્યો

ગુજરાત રાજ્યમાં હાર્ટ એટેકના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. વધુ એક વ્યક્તિનું હાર્ટ એટેકનાં કારણે મોત થયું છે. માહિતી અનુસાર વડોદરામાં ૨૭ વર્ષીય એડવોકેટનું હાર્ટ એટેકથી મોત થતાં સમગ્ર શહેરમાં ફફડાટ મચી ગયો છે. એડ્વોકેટ નિહાલ ત્રિવેદીને હાર્ટ એટેક આવતા તેનું મોત થયું હતું. વડોદરા ડિસ્ટ્રિક્ટ ક્રિમિનલ બાર એસોસિએશન દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી … Read more

ગુજરાત વિ. ચેન્નઈ : આજે પણ વરસાદ થયો અને જો ફાઇનલ મેચ રદ્દ થઈ તો વિજેતા કોને જાહેર કરવામાં આવશે, ગુજરાત કે ચેન્નઈ

ગઇકાલે ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે મેચ શરૂ થાય તે પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો. વરસાદનાં કારણે ટોસમાં વિલંબ થયો હતો. અમદાવાદમાં વરસાદ આંખે ઉડીને વળગે તેવી રમત રમી રહ્યો છે. ક્યારેક વરસાદનું જોર વધી રહ્યું છે તો ક્યારેક અટકી જાય છે. આવી સ્થિતિમાં ચાહકોનાં મનમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. … Read more