નામનાં પહેલા અક્ષર પરથી જાણો કે તમારો પાર્ટનર કેટલો રોમેન્ટીક, કેયરિંગ અને ક્યુટ છે

માતા-પિતા બાળકોના નામ ખૂબ જ સમજી-વિચારીને રાખે છે. તેમાં તેઓ પોતાના ધાર્મિક ગ્રંથો, મહાન વ્યક્તિત્વ, પોતાના ઈશ્વર અને ઘણી વખત જ્યોતિષની પણ મદદ લેતા હોય છે. આપણા સમાજમાં એવી માન્યતા છે કે જેવું જેનું નામ હોય છે તેઓ જ તેમનો સ્વભાવ હોય છે. એસ્ટ્રોલોજી અનુસાર કોઈ પણ વ્યક્તિના નામનો પહેલો અક્ષર તેમના વિશે ઘણું બધું … Read more

આ ૬ સંકેતો જેના પરથી તમને ખ્યાલ આવી જશે કે તમારો પાર્ટનર તમને દગો આપી રહ્યો છે કે નહી

આ દુનિયામાં કોઈપણ વ્યક્તિ માટે સૌથી મીઠી લાગણી પ્રેમ હોય છે. તમે કોઈપણ વ્યક્તિને હૃદયથી પ્રેમ કરશો તો તે પણ તમને એટલી જ વફાદારીથી પ્રેમ કરશે. તેનાથી સારી બીજી કોઈ લાગણી હોય જ ના શકે. પ્રેમ કરવા વાળો વ્યક્તિ બદલામાં પણ પ્રેમની જ આશા રાખે છે પરંતુ માણસ પ્રેમમાં હંમેશા વફાદાર રહે તે જરૂરી તો … Read more

પોતાના બાળકોને આપો સમગ્ર પરિવાર સાથે બેસીને જમવાની આદત, બાળકોના સ્વભાવમાં આવવા લાગશે આ ૫ સકારાત્મક બદલાવ

શું તમે મહેસૂસ કરી રહ્યા છો કે આજકાલ બાળકોમાં જોડાણ અને લાગણી પોતાના માતા-પિતા સાથે પહેલાની અપેક્ષામાં ઓછી થઈ ગઈ છે? બધા પરિવારમાં આવું થાય, તે જરૂરી નથી. પરંતુ મોટાભાગના ફેમિલીમાં આજકાલ બાળકો પોતાના માતા-પિતા થી થોડા દૂર રહેવા લાગ્યા છે. બાળકોને નાની-નાની વાતો પર ગુસ્સો આવવો, માતા-પિતા સાથે અચકાઈને વાત કરવી, કારણ વગર જીદ … Read more

પોતાના પતિથી આ ૫ વાતો છુપાવે છે મહિલાઓ, સાથે રહેવા છતાં પણ નથી જાણી શકતા પતિ

આપણા દેશમાં મોટી વિચારધારા વાળા લોકો ભલે ગમે તેટલા હોય, પરંતુ લગ્ન એક એવો વિષય છે જેના પર આવતા જ બધાના વિચાર એક જ થઈ જાય છે. માતા-પિતા બાળકોને દરેક કામમાં સાથ આપે છે, પરંતુ લગ્નના વિષયમાં હંમેશા ન ઇચ્છા હોવા છતાં પણ તેમના પર દબાણ કરવા લાગે છે. તેમાં ઘણી વખત લગ્ન તો થઈ … Read more

“માં” ને થયો કોરોના : લાચાર પુત્ર રોજ હોસ્પિટલની બારી પર ચડીને માતાને નિહાળતો : તસ્વીર રડાવી દેશે

માતા અને પુત્ર નો સંબંધ દુનિયાનો સૌથી મજબૂત સંબંધ હોય છે. એક માં ને પોતાના પુત્ર પ્રત્યે જેટલી લાગણી હોય છે એટલો જ પ્રેમ તે પુત્ર પણ પોતાની માતાને કરતો હોય છે. જેમ જેમ માં ની ઉમર વધતી જાય છે તેમ તેમ તેમના પુત્રને પણ પોતાની માતાને ગુમાવવાનો ડર વધતો જતો હોય છે. માં થોડીપણ … Read more

આ પાંચ વાતો તમને જણાવી દેશે કે તમારો પાર્ટનર તમને પ્રેમ કરે છે કે ફક્ત તમને પસંદ જ કરે છે

કોઈને પ્રેમ કરવો અને અને કોઈને ફક્ત પસંદ કરવું તે બંને અલગ અલગ બાબત છે. પરંતુ લોકો ઘણીવાર આ બાબતમાં કંફ્યૂઝ થઈ જતાં હોય છે. જિંદગીમાં ઘણા તમને એવા લોકો મળ્યા હશે જે તમને ખૂબ જ પસંદ આવ્યા હોય છે. પરંતુ તેમનો મતલબ એવો નથી કે તમને તેનાથી પ્રેમ છે. ઘણીવાર લોકોમાં પ્રેમ અને પસંદને … Read more

પાલનપુરમાં જલારામ બાપ્પાનાં મંદિરનાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં લોકગાયક કિર્તીદાન ગઢવી પર સોના-ચાંદીનાં સિક્કાનો થયો વરસાદ, રોકડા કરોડો રૂપિયાનો પણ વરસાદ થયો

ગુજરાતનાં પાલનપુરમાં કિર્તીદાન ગઢવીનો ડાયરો ઐતિહાસિક બની ગયો છે. શહેરના જલારામ મંદિરનાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં લોકગાયક કીર્તિદાન ગઢવીનાં ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વખતે માત્ર રૂપિયા જ નહીં પરંતુ સોના-ચાંદીના સિક્કાઓનો પણ ઐતિહાસિક વરસાદ થયો હતો, જેણે પણ આ નજારો જોયો છે, તે તેને ક્યારેય પણ ભુલી શકે તેમ નથી. હવે આ ડાયરાનો વીડિયો પણ … Read more

નીતા અંબાણી એ NMACC ના લોંચમાં રઘુપતિ રાઘવ પર કર્યો જોરદાર ડાન્સ, તાળીઓનાં ગડગડાટથી ગુંજી ઉઠ્યો હોલ, તમે પણ જોઈ લો વિડીયો

ભારતનાં દિગ્ગજ બિઝનેસમેન મુકેશ અંબાણીની પત્નિ નીતા અંબાણીએ ૩૧ માર્ચ ૨૦૨૩ એ પોતાના એક મોટા સપનાને પુરું કરતા નીતા મુકેશ અંબાણી સંસ્કૃતિ કેન્દ્ર (NMACC) નું ભવ્ય ઉદ્ઘાટન કર્યું હતું. કલાકારો થી ભરપુર આ ઇવેન્ટમાં ઇન્ડિયનની સાથે-સાથે ઇન્ટરનેશનલ સ્ટારે પણ ભાગ લીધો હતો, જેની તસ્વીરો સોશિયલ મીડિયા પર છવાયેલી છે. તેની વચ્ચે નીતા અંબાણીનો એક વીડિયો … Read more