ચેન્જીંગ રૂમ કે હોટલનાં રૂમમાં જો લગાવવામાં આવેલ હશે “Spy Camera” તો Oppo નાં આ ફીચરથી ખબર પડી જશે
ચીની સ્માર્ટફોન નિર્માતા કંપની Oppo એ એક નવા ફીચર્સને રજુ કર્યું છે. આ ફિચર્સ તે લોકો માટે ખુબ જ ફાયદાકારક સાબિત થવાનું છે, જે લોકો વધારે મુસાફરી કરે છે. ColorOS ઓપરેટિંગ સિસ્ટમનાં નવા અપડેટ દ્વારા આ ફીચરને રજુ કરવામાં આવ્યું છે. તેનાથી છુપાવવામાં આવેલ કેમેરા વિશે જાણી શકાય છે. આ ફીચર Oppo નાં ફ્લેગશિપ સ્માર્ટફોન … Read more