કબીરા મોબિલીટીએ લોન્ચ કરી ભારતની સૌથી ફાસ્ટ ઈલેક્ટ્રીક બાઈક, ફુલ ચાર્જમાં ચાલશે ૧૫૦ કિલોમીટર, ૧૨૦ કિ.મી. ટોપ સ્પીડ, જાણો કિંમત
DeltaEV BLDC મોટર પર આધારિત આ ઈલેક્ટ્રીક બાઈક એકવાર ફુલ ચાર્જ કર્યા બાદ ૧૫૦ કિલોમીટરનું અંતર કાપી શકે છે. જ્યારે તેની ટોપ સ્પીડ ૧૨૦ કિલોમીટર પ્રતિ કલાક છે. કબીરાની બંને ઈલેક્ટ્રીક બાઈક વધારે રેન્જ સાથે આવી છે અને તે જનરેશન-ઝેડ ને લોભાવાનું લક્ષ્ય રાખે છે. ગોવા સ્થિત સ્ટાર્ટઅપ Kabir Mobility (કબીરા મોબિલિટી) એ ભારતીય બજારમાં … Read more