આ મહિને મારુતિ કરશે મોટો ધમાકો, લોન્ચ કરશે બે નવી કાર, ૭ સીટર સાથે મળશે ૩૨ કિલોમીટરની શાનદાર માઇલેજ
મારુતિ સુઝુકી માર્ચ મહિનામાં પોતાની Wagon R અને Ertiga નવા ફેસલિફ્ટ મોડેલને વેચાણ માટે લોન્ચ કરી શકે છે. આ બન્ને કારમાં કંપનીએ ઘણા મોટા પરિવર્તન કર્યા છે, જે તેને હાલનાં મોડેલથી એકદમ અલગ બનાવે છે. એડવાન્સ ફિચર્સ, કનેક્ટિવિટી અને પેટ્રોલ સાથે જ કંપની ફિટેડ CNG નો પણ વિકલ્પ મળશે. માર્ચ મહિનો સસ્તી કાર ખરીદનાર માટે … Read more