દુનિયાભરનાં બેટ્સમેનો જેનાથી થરથર કાંપતા તે ખેલાડી આજે જોવા મળ્યો આવી હાલતમાં, રસ્તા પર બાળકો સાથે ક્રિકેટ રમતો જોવા મળ્યો

Posted by

તમને બધા જ લોકોને એ વાતની જાણકારી તો હશે જ કે આ દુનિયામાં ક્રિકેટના પ્રેમી ઘણા બધા છે. હાલના સમયમાં દેશભરમાં ક્રિકેટની દરેક તરફ ચર્ચા થઈ રહી છે કારણ કે હાલના સમયમાં આઈપીએલની મેચો ચાલી રહી છે અને અને આઈપીએલની ૧૬ મી સીઝન પોતાની પૂરી ચરમસીમા પર ચાલી રહી છે. તમને બધા જ લોકોને જાણ હશે કે દર વર્ષે જ્યારે પણ આઈપીએલની મેચો શરૂ થાય છે તો સંપૂર્ણ દેશના લોકો તેનો દિલથી આનંદ લેતા હોય છે.

તમને જણાવી દઈએ કે જ્યારે પણ આઈપીએલની મેચો શરૂ થાય છે તો દેશભરના લોકોની નજર બસ તેના પર જ ટકેલી હોય છે અને બધા જ લોકો પોતાની ટીમનો ઉત્સાહ અને મનોબળ વધારવામાં લાગી જાય છે. ઉત્સાહ અને મનોબળ વધારવામાં ભારતના લોકો કોઈપણ પ્રકારની ખામી રહેવા દેતા નથી. ભારત દેશમાં આઈપીએલ જોવાવાળા લોકોમાં એક અલગ જ ઉત્સાહ જોવા મળતો હોય છે, જેમનું અનુમાન તમે એ વાત પરથી લગાવી શકો છો કે આઈપીએલની મેચ જે જગ્યા પર હોય છે અને જે સ્ટેડિયમમાં પણ મેચ હોય છે ત્યાં ભારે માત્રામાં લોકો જતાં હોય છે અને તે લોકો દર્શાવે છે કે ભારતમાં ક્રિકેટનું કેટલું મહત્વ છે.

પરંતુ આજે અમે તમને આ લેખના માધ્યમથી એક એવી જાણકારી જણાવીશું જેને જાણ્યા બાદ તમે આશ્ચર્યચકિત અવશ્ય થઈ જશો. પુરા દેશમાં જ્યાં આઈપીએલ મેચની મેચો જોવામાં લોકો વ્યસ્ત છે અને ચારેય બાજુ ક્રિકેટના ચાહકો પોતપોતાની પસંદગીની ટીમોનું ટી-શર્ટ પહેરીને પોતાની ટીમોનું મનોબળ વધારી રહ્યા છે તો બીજી તરફ એક દિગ્ગજ ખેલાડી એવી સ્થિતિમાં નજર આવ્યો છે જેમને જોઈને તમારી આંખોમાંથી પણ આંસુ આવી જશે.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આ દિગ્ગજ ખેલાડી થોડા વર્ષો પહેલા આઈપીએલ ક્રિકેટ ટીમનો એક ભાગ હતો અને તેમને લાખો લોકો પસંદ કરતા હતા. પરંતુ આ દિગ્ગજ ખેલાડી આજે રસ્તાના કિનારે બાળકોની સાથે ક્રિકેટ રમતા જોવા મળ્યા હતા. બાળકોની સાથે ક્રિકેટ રમવું કંઈ ખોટું તો નથી પરંતુ અમે અહીંયા વાત કરી રહ્યા છીએ આ દિગ્ગજ ખેલાડીનાં હાલતની વિશે. તેમની હાલતને જોઈને લોકોને ખૂબ જ મોટો ઝટકો લાગ્યો છે કારણ કે આ દિગ્ગજ ખેલાડીની એવી હાલત થઈ ગઈ છે જેને જોઈને બધા જ લોકો આશ્ચર્યમાં પડી ગયા છે અને તેના પર વિશ્વાસ કરવો ખૂબ જ મુશ્કેલ થઈ ગયો છે. જે દિગ્ગજ ખેલાડીનાં વિશેમાં અમે તમારી સાથે વાત કરી રહ્યા છીએ તે દિગ્ગજ ખેલાડી બીજું કોઈ નહી પરંતુ ઓસ્ટ્રેલિયાનો ફાસ્ટ બોલર બ્રેટ લી હતો. તમે તેમનું નામ સાંભળીને અવશ્ય આશ્ચર્યમાં પડી ગયા હશો પરંતુ તે વાત સત્ય છે.

જુઓ વિડિયો