Interview Questions : એવું શું છે જેનાં પર યુવતિ પ્રેમ થી હાથ ફેરવે છે તો તે ઉભું થઈ જાય છે, જાણો જવાબ

Posted by

આપણા દેશમાં લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓ દર વર્ષે UPSC પરીક્ષા આપીને IAS અને IPS ઓફિસર બનવાનું પોતાનું સપનું પુરું કરવા માટે પોતાનું ભાગ્ય અજમાવે છે પરંતુ આ પરીક્ષામાં કોઈક-કોઈક જ સફળતા પ્રાપ્ત કરી શકે છે. તમને જણાવી દઈએ કે UPSC પરીક્ષાને આપણા દેશની સૌથી મુશ્કેલ પરીક્ષાઓમાંથી એક માનવામાં આવે છે અને સિવિલ સર્વિસ પરીક્ષાની લેખિત પરીક્ષા જેટલી મુશ્કેલ હોય છે, તેનાથી ઘણી વધારે મુશ્કેલ તેનું ઇન્ટરવ્યુ હોય છે, જેમાં ગોળ-ગોળ ફેરવી-ફેરવીને સવાલો પુછવામાં આવે છે.

જણાવી દઈએ કે આઇ.એ.એસ નાં આ ઇન્ટરવ્યુમાં કેન્ડિડેટને ખુબ જ અઘરા-અઘરા સવાલો પુછવામાં આવે છે અને આ સવાલો એવા હોય છે, જે સારા-સારા લોકોનું મગજ ફેરવી નાખે છે. આ ઇન્ટરવ્યુનાં માધ્યમથી કેન્ડિડેટની પર્સનાલિટી, ટેસ્ટની સાથે જ તેમનું IQ ટેસ્ટ, સમજદારી, દુનિયાદારી અને સામાજિક મુદ્દાઓને લઈને તેમની સમજ વિશે તમામ ચીજો પરખવામાં આવે છે અને આજની આ પોસ્ટમાં અમે તમારા માટે અમુક એવા જ મહત્વપુર્ણ UPSC નાં સવાલો અને તેમના જવાબ લઈને આવ્યા છીએ, જે પાછલા થોડા વર્ષોમાં પુછવામાં આવ્યા છે.

સવાલ – ૧

તે શું છે જે વર્ષ અને શનિવારમાં ફક્ત એકવાર જ આવે છે?.

જવાબ : વર્ષ અને શનિવારમાં એકવાર ફક્ત ગુજરાતીનો “વ” અક્ષર જ આવે છે.

સવાલ

એવી કઈ ચીજ છે, જે પુરુષોની વધે છે પરંતુ મહિલાઓની વધતી નથી ?.

જવાબ : દાઢી અને મુંછ

સવાલ

“404” Error શું હોય છે અને તેને “404” જ શા માટે લખવામાં આવે છે?.

જવાબ : કારણકે વેબપેજ ના શોધી શકવાનાં લીધે તમામ સર્ચ એન્જિનમાં Error બતાવવા માટે 404 નંબરને જ માન્યતા પ્રાપ્ત છે.

સવાલ

બે દિકરા અને બે પિતા ફિલ્મ જોવા માટે ગયા. તેમની પાસે માત્ર ત્રણ ટિકિટ છે, તેમ છતાં પણ બધાએ ફિલ્મ જોઈ, કઈ રીતે?

જવાબ : તે ત્રણ લોકો હતાં, જેમાં દાદા, પૌત્ર અને દિકરો સામેલ હતો તેથી તે ત્રણેય એ ત્રણ ટિકિટ પર ફિલ્મ જોઈ લીધી.

સવાલ

જો કોઈ બાળક પ્લેનમાં જન્મ લે છે તો તેમની નાગરિકતા શું હશે?.

જવાબ : ભારતનાં નાગરિકતાનાં નિયમ અનુસાર જો બાળકનાં માતા-પિતા ભારતીય છે તો બાળક પણ ભારતીય હશે. ભલે પછી તેમનો જન્મ ભારતમાંથી બહાર થયો હોય.

સવાલ ૬

જો કોઈ મરઘીએ ભારત અને ચીનની બોર્ડર પર ઈંડુ આપ્યું તો તે ઈંડુ કોનું થશે?.

જવાબ : મરઘીનું.

સવાલ

આપણને હવા શા માટે દેખાતી નથી?.

જવાબ : હવામાં મુળરૂપથી નાઇટ્રોજન અને ઓક્સિજન રહેલ હોય છે, જે પારદર્શી ગેસ છે અને જ્યારે તેમનાં પર પ્રકાશનાં કિરણો પડે છે તો તે પ્રતિબંધિત થતી નથી, જેનાં લીધે હવા આપણને દેખાતી નથી.

સવાલ

સ્ત્રીનું એવું કયું રૂપ છે, જે બધા જોઈ શકે છે પરંતુ તેમનો પતિ જોઈ શકતો નથી.

જવાબ : વિધવાનું રૂપ

સવાલ – ૯

એવું શું છે જે યુવતી પ્રેમથી હાથ ફેરવે છે તો ઊભુ થઈ જાય છે ?.

જવાબ : જો કોઈ યુવતી કુતરાને પ્રેમથી હાથ ફેરવે છે તો તે ઊભુ થઈ જાય છે.