બોલીવુડમાં ઘણીવાર એવું બને છે કે જે કલાકારો ઓછી ફિલ્મોમાં દેખાય છે અથવા તો છેલ્લા કેટલાક સમયથી ફિલ્મો નથી કરી રહ્યા હોવા છતાં પણ તેઓ બીજાની જેમ ચર્ચામાં રહે છે. આ સ્ટાર્સ ચર્ચામાં રહેવા માટે કંઇપણ કરવાનું શરૂ કરે છે. થોડા દિવસ પહેલા જ ઇન્ડસ્ટ્રીની “ધક ધક ગર્લ” માધુરી દીક્ષિત ઉપ્સ મોમેન્ટનો શિકાર બની હતી. આ સિવાય ૯૦ ના દાયકાની અભિનેત્રીઓ પણ કોઇને કોઇ કારણે ચર્ચામાં રહે છે. હવે આ લિસ્ટમાં ૫૧ વર્ષ પુરા કરનારી એક્ટ્રેસ તબ્બુ નું નામ પણ જોડાઇ ગયું છે.
આજકાલ બોલીવુડમાં ટ્રેન્ડ ચાલી રહ્યો છે નાના કપડા પહેરીને ચર્ચામાં રહેવાનો અને આજકાલની નવી હિરોઈન તો બસ આ વસ્તુનો ફાયદો ઉઠાવીને ઓડિયન્સને આકર્ષિત કરવાની કોશિશ કરે છે. આ હિરોઈન સામાન્ય રીતે નાના કપડા પહેરે છે જેથી કરીને મીડિયાની નજર તેમનાં પર વધારેમાં વધારે પડે પરંતુ દુઃખની વાત એ પણ છે કે આ ટ્રેન્ડની અસર જુની અભિનેત્રીઓ પર પણ પડવા લાગી છે. એક સમય પર પોતાની માન-મર્યાદા અને સંસ્કાર માટે જાણીતી હિરોઈન પણ નાના કપડાનાં માધ્યમથી અંગ પ્રદર્શન કરવામાં પાછળ રહેતી નથી.
આજકાલનાં યુથનો પણ આ વસ્તુમાં વધારે ઇન્ટરેસ્ટ હોવાનાં કારણે આવા ટ્રેન્ડને પ્રોત્સાહન મળી રહ્યું છે. થોડા ટાઈમ પહેલા માધુરી દીક્ષિતને પણ આવા ડ્રેસનાં કારણે જ શરમ સહન કરવી પડી હતી. તો તેની વચ્ચે ભારતીય સંસ્કારી અભિનેત્રી તબ્બુ પણ એક ઇન્ટરવ્યુમાં એવો જ ડ્રેસ પહેરીને જોવા મળી હતી. તેમનો આ ડ્રેસ ત્યારે વધારે ચર્ચામાં આવ્યો હતો જ્યારે તેમણે પોતાનાં ડ્રેસનાં માધ્યમથી સુંદરતા બતાવવાનો પ્રયાસ કર્યો હતો. તબ્બુ એ કાળા રંગનો શર્ટ પહેર્યો હતો, જેમાં તેની સુંદરતા કંઈક વધારે જ નજર આવી રહી હતી. તબ્બુની સુંદરતાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ જ ચર્ચામાં રહ્યો છે.
બોલીવુડ અભિનેત્રીએ ઘણા ટાઈમથી ફિલ્મોમાં એક્ટિંગ કરવાનું છોડી દીધું હતું પરંતુ હાલમાં તેમણે ફરીથી કામ કરવાનું શરૂ કર્યું છે. તબ્બુ એ હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ ભુલભુલૈયાથી કમબેક કર્યું છે અને આ ફિલ્મ એ બોક્સ ઓફિસ પર જબરદસ્ત કમાણી પણ કરી હતી. વળી રણબીર કપુરની ફિલ્મ “બ્રહ્માસ્ત્ર” માં પણ તબ્બુ મુખ્ય ભુમિકામાં જોવા મળી હતી. ૫૧ વર્ષની તબ્બુ એ અત્યાર સુધી લગ્ન નથી કર્યા અને સિંગલ જ છે. મીડિયામાં અજય દેવગન અને તબ્બુની રિલેશન ચર્ચામાં રહે છે.
હાલનાં દિવસોમાં એક ઇન્ટરવ્યુનો વિડીયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તબ્બુ શર્ટના બટન ખોલીને પોતાની સુંદરતા બતાવી રહી છે. વાયરલ થયેલો ઇન્ટરવ્યુનો વિડીયો બોલીવુડ અભિનેત્રી પોતાના સુંદર ફિગરને બતાવીને ચર્ચામાં રહેલી છે. ચર્ચામાં રહેવા માટે અભિનેત્રીઓ નાના કપડાનો સહારો લઈ રહી છે જેથી કરીને મીડિયાનું વધારેમાં વધારે ધ્યાન પોતાની તરફ ખેંચી શકે. આમ તો પડદા પર હંમેશા સંસ્કારી નજર આવનારી તબ્બુ હવે ધીરે-ધીરે સુંદર થઈ રહી છે.
૫૧ વર્ષની અભિનેત્રી તબ્બુનો હાલનાં દિવસોમાં એક ઇન્ટરવ્યુ વિડીયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તબ્બુ સોફા પર બેસેલી છે. કાળા કલરનાં શર્ટમાં તેણે ઉપરનાં બટન ખુલ્લા રાખ્યા છે, જેનાં કારણે તેમની સુંદરતા સ્પષ્ટ દેખાઈ રહી છે. તબ્બુનો ઇન્ટરવ્યુ વાળો વિડીયો ઝડપથી સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યો છે અને ફેન્સ તેને જોઈને આશ્ચર્યચકિત છે કે તબ્બુ પણ હવે ધીરે ધીરે સુંદર થઈ રહી છે.