ઘરેલુ ઉપાયોથી ફક્ત ૫ દિવસમાં ઓગળી જશે ૨૧ MMની પથરી, તે પણ ફક્ત ૪૦ રૂપિયાનાં ખર્ચામાં

આયુર્વેદનાં ચમત્કારોથી બધા જ લોકો વાકેફ છે, જેને પુરી દુનિયા માની રહી છે. ભારતની આયુર્વેદ પદ્ધતિનો ઉપયોગ કરીને ગંભીરમાં ગંભીર રોગોની સારવાર ઓછા સમયમાં અને ઓછા પૈસામાં થઈ શકે છે. ડોક્ટરોનું માનવું છે કે ગાલ બ્લૈડર સ્ટોન એટલે કે પિતની થેલીની પથરીનો કોઈ ઈલાજ જ નથી. પરંતુ આ ઉપાય દ્વારા ફક્ત એક જ નહી ઘણા દર્દીઓના રોગનો ઇલાજ કરવામાં આવ્યો છે. તેના દ્વારા ઘણા ડોક્ટર ૫,૦૦૦ થી ૧૦,૦૦૦ રૂપિયા લઈને ઈલાજ કરે છે જ્યારે તેમની વાસ્તવિક કિંમત ૩૦ થી ૪૦ રૂપિયા જ છે. તેનો ઉપયોગ ગાલ બ્લૈડર અને કિડનીના સ્ટોનને કાઢવા માટે કરવામાં આવે છે અને તે ખૂબ જ કારગર પણ છે.

તેનો પ્રયોગ જે લોકો પર કરવામાં આવ્યો છે તે કોઈ સામાન્ય વ્યક્તિ ના હતાં. ડોક્ટર બિંદુ પ્રકાશ મિશ્રા જે મહર્ષિ દયાનંદ કોલેજ મુંબઈમાં ગણિતના પ્રોફેસર છે, તે યુનિવર્સિટી સીનેટના સદસ્ય પણ છે. તેમને ૨૧ MM નો સ્ટોન ૮ વર્ષથી ગાલ બ્લૈડરમાં હતો અને ખૂબ જ દુખાવો થતો હતો. ડોક્ટરોએ તેમને ઓપરેશનની સલાહ આપી હતી પરંતુ તેમણે આયુર્વેદનો સહારો લેવો વધારે યોગ્ય માન્યું. આયુર્વેદથી તેમનો સ્ટોન ફક્ત ૫ દિવસમાં જ સંપૂર્ણ રીતે ઓગળી ગયો.

ગાલ બ્લૈડર સ્ટોનની ચમત્કારિક દવા

તે ચમત્કારિક દવા કઈ છે તેના વિશે જાણવા માટે તમે પણ આતુર હશો. તે બીજું કંઈ નહીં પરંતુ ગુડહલનાં ફુલથી બનાવેલ પાવડર છે. આ ફૂલ દરેક જગ્યાએ ખુબ જ સરળતાથી મળી જાય છે. જો કોઈ જગ્યાએ ના મળે તો તેનો પાવડર કોઈપણ આયુર્વેદિક સ્ટોર પરથી મળી જશે. જો તેમ છતાં પણ કોઈ જગ્યાએ ના મળે તો તમે ગુગલની મદદ પણ લઈ શકો છો. ગુગલ પર Hibiscus Powder નામ લખીને સર્ચ કરશો તો તમને ઘણી બધી જગ્યા વિશે જાણવા મળશે, જ્યાંથી તમે આ પાવડર ઓનલાઇન ખરીદી કરી શકો છો. જ્યારે તમે ઓનલાઇન ખરીદી કરી રહ્યા હોય તો તે વાતનું ધ્યાન રાખવું કે જો તમને ઓર્ગેનિક ગુડહલ પાવડર (Hibiscus Powder) મળી જાય તો વધારે સારું રહેશે. તે સૌથી શ્રેષ્ઠ હોય છે અને ખૂબ જ અસરદાર પણ હોય છે.

સ્ટોનને ઓગાળવા માટે ગુડહલના પાવડરના ઉપયોગની વિધિ

ગુડહલનાં પાવડર (Hibiscus Powder) ને એક ચમચી રાતે સુતા સમયે ભોજન કરી લીધા બાદ એક-બે કલાક પછી પાણીની સાથે લઈ શકાય છે. તેનો સ્વાદ થોડો કડવો હોય છે. જેટલી પણ ચીજો સ્વાસ્થ્ય માટે સારી હોય છે, તે સ્વાદિષ્ટ હોય તે જરૂરી તો નથી. પરંતુ તે એટલો બધો કડવો પણ હોતો નથી કે તમે તેમને ખાઈ ના શકો. આ પાવડરનું સેવન કર્યા બાદ તમારે કંઈપણ ખાવા-પીવાનું નથી. જો સ્ટોનનો આકાર મોટો હોય તો થોડો દુખાવો થઇ શકે છે કારણકે તેનું સેવન કર્યા બાદ સ્ટોન તૂટવા લાગે છે. આ દુખાવો તેના લીધે જ થાય છે.

તેનો પ્રયોગ કરતા સમયે થોડી સાવધાની રાખવી

પાલક, ટમેટા, બીટ, ભીંડો વગેરેનું સેવન ના કરવું જોઈએ. જો તમારો સ્ટોન આકારમાં મોટો છે તો તે તૂટતાં સમયે દુખાવો પણ થઈ શકે છે. તમે લોકો પોતાના વિવેકથી તેનો પ્રયોગ કરી શકો છો. જો કોઈ ચિકિત્સકની ઉપસ્થિતિમાં તેનો પ્રયોગ કરવામાં આવે તો વધારે સારું રહેશે.