જો પતિ પોતાની પત્નિ પાસે આ ચીજ માંગે તો તેમણે ક્યારેય પણ મનાઈ ના કરવી જોઈએ નહિતર લગ્ન તુટતા વાર નથી લાગતી

આચાર્ય ચાણક્ય મોટા અર્થશાસ્ત્રી અને નીતિકાર હતાં. આજે પણ અમુક લોકો તેમની નીતિનું પાલન પણ કરે છે. આચાર્ય ચાણક્ય પાસે રાજા-મહારાજા પણ શિક્ષા ગ્રહણ કરતા હતાં. તમને જણાવી દઈએ કે આજના સમયમાં પણ લોકો આચાર્યની નીતિ નો પ્રયોગ પોતાના જીવનમાં કરે છે. તેમની વાતો લોકોને આગળ વધવાની સલાહ આપે છે. આચાર્ય ચાણક્ય એ પતિ-પત્નિ અને લગ્નજીવન પર પણ ઘણા વિચારોનું વર્ણન કર્યું છે. તેમણે જણાવ્યું છે કે લગ્નજીવનમાં ખુશી ત્યારે આવે છે જ્યારે પતિ અને પત્નિ બંને એકબીજાની સાથે ખુશ રહે છે.

Advertisement

તેના માટે બંને સંતુષ્ટ રહેવું ખુબ જ જરૂરી હોય છે. તેના માટે પત્નિ એ પતિની અમુક વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ. જો પતિ પોતાની પત્નિ પાસે અમુક વસ્તુઓની માંગણી કરે છે તો પત્નિ એ તરત જ પુરી કરવી જોઈએ. જો પતિ દુઃખી રહે છે તો પત્નિ પણ જાતે જ દુઃખી થઈ જાય છે. વળી જો પતિ ખુશ રહેશે તો પત્નિનાં ચહેરા પર પણ હંમેશા સ્મિત રહેશે. આ વસ્તુઓ પત્નિનાં દુ:ખી કે સુખી થવા પર પણ પતિ સાથે થાય છે. આ વિશે આચાર્ય ચાણક્ય એ પણ પોતાના વિચારો રાખ્યા છે. આ ટિપ્સ આજનાં સમયમાં ઘણી કારગર હોય છે. તેને અપનાવવામાં આવે તો વ્યક્તિ ખુબ જ સુખી રહે છે.

તેવામાં આજે અમે તમને પતિ-પત્નિ સાથે જોડાયેલી ચાણક્ય નીતિ ની વાતો જણાવવા જઈ રહ્યા છીએ. આચાર્ય ચાણક્ય કહે છે કે એક ખુશહાલ લગ્નજીવન માટે પતિ-પત્નિ વચ્ચે પ્રેમનું હોવું ખુબ જ જરૂરી હોય છે. જો તેમની વચ્ચે પ્રેમ ના હોય તો તેમનો પરિવાર વિખેરાઈ જાય છે. વળી જે પતિ-પત્નિની વચ્ચે પ્રેમ હોય છે, તેમનું ઘર સ્વર્ગ કરતાં પણ સુંદર બની જાય છે. જો પતિ ઉદાસ છે અને તેને પ્રેમની ઈચ્છા છે તો તેનો મતલબ એવો નથી કે પત્નિ મોંઢું ફેરવી લે પરંતુ તેણે પતિ પાસે એ જાણવાની કોશિશ કરવી જોઈએ કે તે કઈ વસ્તુઓની ઈચ્છા રાખે છે. પતિનાં બધા સુખ-દુઃખનું ધ્યાન રાખવું ખુબ જ જરૂરી હોય છે. પત્નિનું કર્તવ્ય છે કે પતિ ની બધી વસ્તુઓ પર ધ્યાન રાખે.

એટલા માટે જો પતિ ક્યારેય પણ ઉદાસ હોય તો તેમને મનાવવો જોઈએ. નાની નાની વસ્તુઓમાં ખુશીને શોધવાની કોશિશ કરો. જો સંબંધ વિખેરાઇ રહ્યો છે તો આચાર્યની નીતિ ને અપનાવો અને પતિ ની ઉદાસીનું કારણ શોધો અને તેને દુર કરો. પતિ ને ખુશ રાખવાનો દરેક સંભવ પ્રયાસ કરો. જો તમે તમારા પતિ ને ખુશ રાખશો તો તમારા ઘરે ક્યારેય પણ દુઃખ નહીં આવે. આ પ્રેમ પતિ પત્નિ વચ્ચે લડાઈ-ઝઘડાને પણ સમાપ્ત કરી દેશે. પ્રેમ બન્નેનાં રિલેશનને વધારે મજબુત બનાવે છે. તેનાથી પતિ પત્નિનો સંબંધ વધારે ગાઢ થઈ જાય છે. તેમનાં ઘરે ધીરે ધીરે ખુશીઓ વધવા લાગે છે. એટલા માટે બીજી વાર પતિ તમારી પાસે પ્રેમની ઈચ્છા રાખે તો તેને નિરાશ ના થવા દો. તેને પુર્ણ રૂપથી સંતુષ્ટ કરો.

Advertisement