ઇન્ટરનેટ પર જબરદસ્ત વાઇરલ થઈ રહી છે મનુષ્યનાં ચહેરા વાળી આ માછલી, દાંત અને હોઠ જોઈને તમને પણ હેરાન થઈ જશો

આમ તો આ સંપૂર્ણ દુનિયા રહસ્યોથી ભરેલી છે. રોજ એવી ઘણી ઘટનાઓ વિશે આપણે સાંભળીએ છીએ જેના પર વિશ્વાસ કરવો ખૂબ જ મુશ્કેલ હોય છે. પરંતુ આ ઘટનાઓને નજર અંદાજ પણ નથી કરી શકતા. આપણી આસપાસ એવી ઘણી જ સામાન્ય ઘટનાઓ બનતી રહેતી હોય છે જેને જોઈને આપણા હોશ ઉડી જાય છે. એવી જ ઘટના હાલમાં સમુદ્ર કિનારે રહેવા વાળા લોકો સાથે બની છે. ખરેખર તેમને એક રહસ્યમય માછલી જોવા મળી છે જે માછલી ના દાંત માણસના દાંત જેવા જ છે. આ માછલીને જેમણે પણ જોઈ છે તે આશ્ચર્ય પામી રહ્યા છે. હાલમાં આ માછલીના ફોટા ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઇ રહ્યા છે.

તમને જણાવી દઈએ કે આ માછલીને ટ્રિગર ફિશ ના નામથી ઓળખાણ મળી છે. બીજી તરફ આ માછલી વધારે મલેશિયા તથા તેમની આસપાસના વિસ્તારમાં જોવા મળે છે. માણસના દાતો વાળી આ માછલી “એયમ લોટ” અથવા તો “ઇકન જેબોંગ” ના નામથી પણ ઓળખવામાં આવે છે. જો તેમનો ઇતિહાસ જોવામાં આવે તો આ ટ્રિગર ફિશ બાલિસ્ટિડા પરિવારથી સંબંધ રાખે છે.

આ પોસ્ટને જુઓ મોતીની જેમ ચમકી રહ્યા છે માછલીના માણસ જેવા દાંત


તમને જણાવી દઇએ કે આ પોસ્ટ ઇન્ટરનેટ પર ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે. અત્યાર સુધીમાં ૧૪ હજારથી વધુ લોકોએ આ તસવીરને પસંદ કરી ચૂક્યા છે. તેની સાથે ૮ હજારથી વધારે લોકો તેને રી ટ્વીટ પણ કરી ચૂક્યા છે. સાથે સાથે ૬૦૦ થી વધારે લોકો તેના પર કૉમેન્ટ પણ કરી ચૂક્યા છે. માણસની જેવા જ માછલીના દાંત અને હોઠ ને જોઇને બધા જ લોકો આશ્ચર્ય પામી રહ્યા છે. લોકો આ પોસ્ટ પર આ રીતે રીએક્ટ કરી રહ્યા છે.

એયમ લોટ અને ઇકાન જેબોંગ જેવા નામ થી પણ ઓળખવામાં આવે છે

દરિયા કિનારે રહેવાવાળી ટિમ રૈકીટ પોસ્ટ એ માછલીની ઓળખાણ એક ટ્રિગરફીશ તરીકે કરી છે અને તેમણે એમ પણ જણાવ્યુ છે કે તે માછલી મલેશિયાના આસપાસના વિસ્તારોમાં જોવામાં આવતી એક સામાન્ય દરિયાઈ માછલી છે. આ અજીબ ચહેરા વાળી માછલીને મલેશિયા અને તેના આસપાસના વિસ્તારોમાં એયમ લોટ અને ઈકન જેબોંગ ના નામથી ઓળખવામાં આવે છે.

જે અમે તમને પહેલા જ જણાવી ચૂક્યા છીએ કે ટ્રિગરફીશ બાલિસ્ટિડા પરિવાર સાથે સંબંધ ધરાવે છે. બીજી તરફ તેમનો પરિવાર દુનિયાના અલગ અલગ ખૂણામાં દરિયા કિનારે ફેલાયેલ છે. ટીવી ચેનલ નેશનલ જ્યોગ્રાફીક અનુસાર, આ માછલીઓ ખૂબ જ ગંદો વ્યવહાર કરે છે. તે સમુદ્રી અર્ચિન અને કરચલાઓ સામે લડવા માટે પોતાના મજબૂત દાંત અને શક્તિશાળી જડબાઓનો ઉપયોગ કરે છે. ફક્ત એટલું જ નહીં તેમના જબડાઓની પકડ એટલી મજબૂત હોય છે કે જો તે કરડી જાય તો ડ્રાઇવિંગ સ્યૂટમાં પણ પંચર પડી શકે છે.