ઇશાન કિશને શુભમન ગિલનાં પ્રાઇવેટ પાર્ટને ટચ કરીને શરમજનક હરકત કરી, કેમેરામાં કેદ થઇ ગઈ ગંદી હરકત

Posted by

આઇપીએલ ૨૦૨૩ ની ક્વોલિફાયર મેચ મુંબઇ ઇન્ડિયન્સ વિરુદ્ધ ગુજરાત ટાઇટન્સ વચ્ચે ૨૬ મે શુક્રવારે રમાઇ હતી. આ મેચ અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. જેમાં ગુજરાતની ટીમે મુંબઈને ૬૨ રનથી હરાવ્યું હતું. આ જીતમાં શુભમન ગિલે મહત્વની ભુમિકા ભજવી હતી. તેણે પોતાની દમદાર સદીથી ટીમને શાનદાર સ્કોર સુધી પહોંચાડવામાં મદદ કરી હતી. જોકે મેચ શરૂ થતા પહેલાનો એક વીડિયો જોરદાર વાયરલ થઇ રહ્યો છે.

આ વાયરલ વીડિયોમાં ઇશાન કિશન અને શુભમન ગિલ શરમજનક હરકત કરતા કેમેરામાં કેદ થઈ ગયા હતાં. વાયરલ થઈ રહેલો આ વીડિયો જોઈને તમે પણ તેનો અંદાજો લગાવી શકો છો. ઇશાન કિશન અને શુભમન ગિલને ખુબ જ સારા મિત્રો માનવામાં આવે છે. આ બંનેની મિત્રતા મેદાન પર ઘણીવાર ચર્ચાનો વિષય બની જાય છે. જોકે આ બંનેની મિત્રતાનો એક શરમજનક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

હકિકતમાં આ વાયરલ વીડિયોમાં શુભમન ગિલ ઈશાન કિશનને મળવા માટે મેદાનમાં પહોંચ્યો હતો. બંને ખેલાડીઓ મેદાન પર એકબીજાને મળ્યા કે તરત જ તેમની ખુશીનું કોઈ સ્થાન નહોતું. બંને એકબીજાને ભેટી પડતાં જ કિશને ગિલના પાછળનાં ભાગને હાથથી દબાવીને તેની મજાક ઉડાવવાનો પ્રયાસ કર્યો હતો. આ શરમજનક હરકતનાં કારણે ચાહકો સોશિયલ મીડિયા પર અલગ-અલગ પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. વાયરલ થઈ રહેલો આ વીડિયો જોઈને તમે પણ તેનો અંદાજો લગાવી શકો છો.

ઇન્ડિયન પ્રીમિયર લીગ આઇપીએલ ૨૦૨૩ ની બીજી ક્વોલિફાયર મેચમાં ગુજરાત ટાઇટન્સ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ મેદાન પર મેચ રમાઇ રહી હતી. આ મેચમાં મુંબઇ ઇન્ડિયન્સનાં કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. તેની સાથે જ અમદાવાદના મેદાન પર વરસાદનાં કારણે આ મેચ તેમનાં સમય પ્રમાણે શરૂ થઇ શકી નહોતી.

પરંતુ વરસાદ બંધ થતા જ તમામ ખેલાડીઓ મેદાન પર પ્રેક્ટિસ કરવા માટે ઉતર્યા હતાં. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં મુંબઈ ઈન્ડિયન્સનાં ઓપનર ઈશાન કિશન ગુજરાતના ઓપનર શુભમન ગિલ સાથે શરમજનક હરકત કરતો જોવા મળ્યો હતો. ઇશાન કિશન અને શુભમન ગિલ બંને ભારતીય ટીમ માટે સાથે રમે છે, જેનાં કારણે બંને ખેલાડીઓ વચ્ચે ખુબ જ સારી બોન્ડિંગ છે.

વળી જ્યારે બીજી ક્વોલિફાયર મેચમાં વરસાદ બંધ થયો ત્યારે બંને ટીમોના ખેલાડીઓ પ્રેક્ટિસ કરવા આવ્યા હતાં અને આ સમય દરમિયાન જ્યારે ઇશાન કિશન તેના મિત્ર ઇશાન કિશન પાસે પહોંચ્યો ત્યારે બંને ખેલાડીઓ એકબીજાને ભેટી પડ્યા હતાં અને આ દરમિયાન ઇશાન કિશને શુભમન ગિલને ખરાબ રીતે સ્પર્શ કર્યો હતો, જેનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.