કરીના કપૂરનો ડ્રેસ જોઈને ભડકેલા લોકોએ કહ્યું – આનાથી સારા કપડા તો અમારે અહીંયા ભિખારી પહેરે છે

Posted by

બોલિવૂડ એક્ટ્રેસ કરિના કપૂર ફેબ્રુઆરીના છેલ્લા સપ્તાહ સુધીમાં પોતાના બીજા બાળકની માં બનશે. તેવામાં હાલના દિવસોમાં કરીના કપૂર પોતાના સ્વાસ્થ્યનું પૂરી રીતે ધ્યાન રાખી રહી છે. જણાવી દઈએ કે કરીના કપૂર પોતાના પતિ સૈફ અલી ખાનની સાથે હાલમાં જ બહાર ફરવા નીકળી પડી હતી પરંતુ બહાર ફરવું કરીના કપૂરને ખૂબ જ મોંઘું પડી ગયું. હકીકતમાં કરીના આ વખતે પોતાના ફેન્સને લઈને ટ્રોલર્સનાં નિશાના પર આવી ગઈ છે. કરીના કપૂરની નો લેંથ ઓવર લુઝ ડ્રેસનાં કારણે ટ્રોલર્સએ તેમને પોતાના નિશાના પર લીધી છે.

કરીના કપૂરના આ ડ્રેસિંગ સેન્સ પર એક યુઝર્સે લખ્યુ કે, આનાથી સારા કપડા તો અમારે અહીંયાનાં ભિખારી પહેરે છે. વળી અન્ય એક યુઝર્સે લખ્યુ કે, મેડમ થોડા ધીમે ચાલો નહીતર પડી જશો. ફક્ત કરીના કપૂર જ નહીં પરંતુ ઇન્ડસ્ટ્રીની બીજી ઘણી અભિનેત્રીઓ પણ પાછલા દિવસોમાં પોતાના ફેન્સને લઈને ટ્રોલ થઈ ચૂકી છે. તો ચાલો જાણી લઈએ આખરે આ લિસ્ટમાં કઈ કઈ અભિનેત્રીઓ સામેલ છે.

હિના ખાન

આમ તો હિના ખાનની ફેશન સેન્સને દરેક લોકો પસંદ કરે છે. આ જ કારણ છે કે સોશિયલ મીડિયા પર તેમની દરેક તસ્વીર ખૂબ જ વાયરલ થતી રહે છે. હાલમાં જ તેમણે પોતાના લહેંગાને પફર સ્લીવ્સ જેકેટની સાથે એક નવો ટચ આપ્યો હતો. હીનાના આ ડ્રેસને પણ ફેન્સએ ખૂબ જ પસંદ કર્યો હતો.

નોરા ફતેહી

નોરા ફતેહીના ડાન્સિંગ સ્ટાઇલના તો દરેક લોકો કાયલ છે. સાથે જ નોરા પોતાના ફેશન સેન્સનાં કારણે પણ ઘણીવાર સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બને છે. નોરા ના સુંદર અને સ્ટાઇલિશ લુકનાં ફેન્સ દિવાના છે, જોકે હાલમાં જ તેમની એક બોલ્ડ તસ્વીર સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી, જેના કારણે તેમણે લોકોના ગુસ્સાનો સામનો કરવો પડ્યો હતો.

રિયા ચક્રવર્તી

સુશાંત સિંહ રાજપૂત સુસાઇડ મામલાના કન્ટ્રોવર્સીમાં ઘેરાઈ ચૂકેલી રિયા ચક્રવર્તી ખૂબ જ ચર્ચામાં રહી હતી. આ પૂરા મામલામાં તેમને જેલમાં દિવસો પસાર કરવા પડ્યા હતાં. જોકે હવે તે જમાનતથી જેલની બહાર આવી ચૂકી છે. આ સંપૂર્ણ કન્ટ્રોવર્સી બાદ હાલમાં જ તે પોતાના ભાઈની સાથે નજર આવી હતી. આ દરમિયાન તેમના શર્ટ પર લખ્યું હતું “love is power”. તેમના પર ફેન્સએ ખૂબ જ લાઈક અને કોમેન્ટ કરી હતી.

મલવાઇકા મોહનાન

એક્ટ્રેસ મલવાઈકા મોહનાન પણ ખૂબ જ બોલ્ડ અવતારમાં જોવા મળી હતી. મલાઈકાનાં આ બોલ્ડ લુકને મીડિયાના કેમેરાએ કેપ્ચર કરી લીધી હતી. આ તસ્વીરમાં એક્ટ્રેસ થાઈ હાઇ ડીપ ક્લીવેજ ડ્રેસમાં નજર આવી હતી. મલવાઈકાની આ તસ્વીર પર ફેન્સએ ખૂબ જ લાઈક અને કોમેન્ટ કરી હતી.

શ્વેતા અગ્રવાલ


મશહૂર ગાયક ઉદીત નારાયણનાં દિકરા આદિત્ય નારાયણએ ૧૦ ડિસેમ્બર ૨૦૨૦નાં રોજ શ્વેતા અગ્રવાલ સાથે લગ્ન કર્યા છે. તેવામાં હાલમાં જ આદિત્ય અને શ્વેતા ડિનર ડેટ પર પહોંચી ગયા હતાં. આ કપલે પોતાના આ ડિનર ડેટની તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી પરંતુ ફેન્સને આ જોડી પસંદ આવી નહી. આદિત્ય અને શ્વેતાની જોડીને જોઈને સોશિયલ મીડિયા યુઝર્સએ ખૂબ જ આલોચના કરી હતી. એક યુઝર્સે તો ત્યાં સુધી કહી દીધું હતું કે, “Wrost Couple Of 2020” છે.

શહનાઝ ગિલ

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)


શહનાઝ ગિલ હાલમાં જ પોતાના બોયફ્રેન્ડ સિદ્ધાર્થ શુક્લા સાથે સ્પોટ થઈ હતી. શહનાઝ ગીલનો અંદાજ ફેન્સને ખૂબ જ પસંદ આવ્યો અને આ તસ્વીરની ખુબ જ પ્રશંસા પણ કરવામાં આવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *