કેન્દ્ર સરકાર દર મહિને બધા લોકોનાં ખાતામાં ટ્રાન્સફર કરશે પુરા ૫૦૦૦ રૂપિયા, પરણિત લોકોને મળશે ૧૦ હજાર રૂપિયા, જલ્દી જાણી લો કેવી રીતે

Posted by

કેન્દ્ર સરકાર તરફથી દેશનાં બધા વર્ગનાં લોકો માટે ખાસ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. આજે અમે તમને સરકારની એક એવી યોજના વિશે જણાવીશું, જેમાં તમને દર મહિને પુરા ૫૦૦૦ રૂપિયા મળશે પરંતુ જો તમે પરણિત છો તો તમને તેનાં બે ગણા એટલે કે પુરા ૧૦,૦૦૦ રૂપિયા મળશે. તમને જણાવી દઈએ કે આ પૈસા દર મહિને તમારા ખાતામાં ક્રેડિટ કરવામાં આવશે.

અટલ પેન્શન સ્કીમ

આ સ્કીમનું નામ અટલ પેન્શન યોજના છે, તેમાં તમને દર મહિને પેન્શનની સુવિધા આપવામાં આવે છે. આ સ્કીમની અંદર પતિ-પત્નિ બંને કમાણી કરી શકે છે. આ સિવાય કોઈપણ વ્યક્તિ સરકારની આ યોજનાનો ફાયદો ઉઠાવી શકે છે. તો ચાલો તમને કેન્દ્ર સરકારની જબરદસ્ત પેન્શન સ્કીમ વિશે જણાવી દઈએ.

કોઈપણ ઉઠાવી શકે છે તેનો ફાયદો

અટલ પેન્શન યોજના મોદી સરકારની એક લોકપ્રીય સ્કીમ છે, જેમાં નાગરિકોને ૧૦૦૦ રૂપિયાથી લઈને ૫૦૦૦ રૂપિયા સુધીની રકમ દર મહિને આપવામાં આવે છે. જો પતિ-પત્નિ બંને આ સ્કીમમાં આવેદન કરે છે તો તેમને દર મહિને ૧૦,૦૦૦ રૂપિયાનો ફાયદો મળશે. પેન્શન કોષ નિયામક તથા વિકાસ પ્રાધિકરણે કહ્યું કે, “પતિ-પત્નિ બંને આ યોજના અંતર્ગત ૫૦૦૦ રૂપિયાની પેન્શન રકમ માટે આવેદન કરી શકે છે.

દર મહિને આપવું પડે છે પ્રીમિયમ

આ સ્કીમમાં નાગરિકને દર મહિને પ્રીમિયમની રકમ આપવી પડે છે. જો આવેદકની ઉંમર ૧૮ વર્ષ છે. તો તેમણે દર મહિને ૨૧૦ રૂપિયાનું પ્રિમીયમ આપવું પડશે. વળી જો આ પૈસા દર ત્રણ મહિને આપો છો તો ૬૨૬ રૂપિયા અને ૬ મહિનામાં આપવા પર ૧૨૩૯ રૂપિયા આપવા પડશે. આ સિવાય દર મહિને ૧૦૦૦ રૂપિયા પેન્શન મેળવવા માટે ૧૮ વર્ષની ઉંમરમાં માત્ર ૪૨ રૂપિયા આપવા પડશે.

૬૦ વર્ષ પહેલા મૃ-ત્યુ થવા પર કોને મળશે પૈસા ?

જો કોઈ કારણવશ નાગરિકનું મૃ-ત્યુ ૬૦ વર્ષની ઉંમર પહેલા થઇ જાય છે તો આ અટલ પેન્શન યોજનાનાં પૈસા નાગરિકની પત્નિને આપવામાં આવશે. જો કોઈ કારણવશ પતિ અને પત્નિ બંનેનું મૃત્યુ થઇ જાય છે તો આ પેન્શનનાં પૈસા નામાંકિત નાગરિકને આપવામાં આવશે.

૪૨ વર્ષની ઉંમર સુધી કરી શકો છો રોકાણ

તેમાં તમે મંથલી, ત્રિમાસિક અને ૬ માસિક રોકાણ કરી શકો છો. તેમાં તમારે ૪૨ વર્ષની ઉમર સુધી રોકાણ કરવું પડશે. ૪૨ વર્ષમાં તમારું કુલ રોકાણ ૧.૦૪ લાખ રૂપિયા હશે. ૬૦ વર્ષ બાદ તમને મંથલી ૫૦૦૦ રૂપિયા પેન્શન મળશે. ઇન્કમટેક્સનાં સેક્શન 80CCD નાં અંતર્ગત તેમા ટેક્સ છુટનો ફાયદો પણ મળે છે.

ક્યાં ખોલાવી શકો છો ખાતુ

તમે એક સદસ્યનાં નામથી માત્ર એક જ એકાઉન્ટ ખોલાવી શકો છો. તમે બેંક દ્વારા આ સ્કીમમાં ખાતું ખોલાવી શકો છો. શરૂઆતનાં ૫ વર્ષ સરકાર તરફથી આ યોગદાન રકમ આપવામાં આવશે.