લગ્ન થવામાં આવી રહી હોય અડચણો તો કરો આ ઉપાય, ૧ વર્ષની અંદર થઈ જશે વિવાહ

જે લોકોને લગ્ન થવામાં પરેશાની થઈ રહી હોય અને ખૂબ જ મહેનત કરવા છતાં પણ જીવનસાથી મળી રહ્યો ના હોય તો બસ આ ઉપાયો કરી લો. નીચે જણાવવામાં આવેલ આ ઉપાયો કરવાથી તમારા લગ્ન ૧ વર્ષની અંદર થઈ જશે અને તમને પોતાનો જીવનસાથી મળી જશે. તો ચાલો જાણી લઈએ આ ઉપાયોના વિશે.

કરો કેળાના વૃક્ષની પૂજા

કેળાના વૃક્ષની પૂજા કરવાથી લગ્ન ખૂબ જ જલ્દી થઈ જાય છે. ગુરુવારના દિવસે કેળાનાં વૃક્ષ પર જળ, હળદર અને પીળી દાળ અર્પિત કરો. આ ઉપાય ૧૧ ગુરૂવાર સુધી કરવા. આ ઉપાય કરવાથી તમારા લગ્ન ખૂબ જ જલ્દી થઈ જશે. હકીકતમાં દેવગુરુ બૃહસ્પતિને વિવાહના કારક માનવામાં આવે છે અને તેમનો વાસ કેળાનાં વૃક્ષ પર હોય છે, તેથી ગુરુવારનાં દિવસે કેળાનાં વૃક્ષની પૂજા કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે. કેળાનાં વૃક્ષની પૂજા કરવાની સાથે જ એ વાતનું ધ્યાન પણ રાખવું કે આ દિવસે કેળાનું સેવન ના કરવું. ગુરુવારના દિવસે જેટલું બની શકે તેટલું કેળાનું દાન કરવું. કેળા સિવાય આ દિવસે ચણાની દાળ અને ગોળનુ પણ દાન કરવું જોઈએ. તેના સિવાય તમે ઈચ્છો તો પીળા વસ્ત્રોનું પણ દાન કરી શકો છો.

હળદરનાં પાણીથી કરો સ્નાન

ગુરુવારનાં દિવસે નહાવાનાં પાણીમાં હળદર ભેળવી દો અને આ પાણીથી સ્નાન કરો. હળદરનાં પાણીથી સ્નાન કરવાથી લગ્ન ખૂબ જ જલ્દી નક્કી થઈ જાય છે, તેના સિવાય સ્નાન કર્યા બાદ માથા પર હળદરનું તિલક પણ લગાવવું જોઈએ.

ગાયને ખવડાવો ગોળની રોટલી

દરરોજ ગાયને રોટલીની અંદર ગોળ ઉમેરીને ખવડાવવી જોઈએ. ગાયની સેવા કરવાથી અને ગાયને ગોળની રોટલી ખવડાવવાથી બધા જ ગ્રહો શાંત થઈ જાય છે. ગોળ સિવાય તમે ગાયને ઘાસ પણ ખવડાવી શકો છો.

કરો આ મંત્રોનો જાપ

જલ્દી લગ્ન કરવા માટે નીચે જણાવવામાં આવેલ મંત્રોનો જાપ કરવો જોઈએ. આ મંત્રોનો જાપ કરવાથી જીવનસાથી ખૂબ જ જલ્દી મળી જાય છે અને ૧ વર્ષની અંદર જ લગ્ન પણ થઈ જાય છે.

કન્યા કરે આ મંત્રનો જાપ

વર કરે આ મંત્રનો જાપ

તો આ હતા તે ઉપાયો જેને કરવાથી લગ્નમાં આવી રહેલી અડચણો દુર થઇ જાય છે.