મગજ ફેરવી નાખવા વાળી આ તસ્વીરોમાં જણાવો અંતર, બુદ્ધિશાળી લોકોએ જ મહેનત કરવી

આજકાલનાં ભાગદોડ ભરેલા જીવનમાં લોકો માટે સમય કાઢવો ખુબ જ મુશ્કેલ થઇ ગયો છે અને તેવામાં મનોરંજનના નામ પર ફક્ત સોશિયલ મીડિયા જ રહી ગયું છે. સોશિયલ મીડિયા પર લોકો પોતાનું મનોરંજન કરે છે, પછી ભલે તે કોઈ સેલિબ્રિટીની પ્રશંસા હોય કે તેમની મજાક ઉડાવવાની હોય, જોક્સ હોય કે પછી કોઈ ઉખાણા હોય. આજકાલ સોશિયલ મીડિયા પર જ બધું જ મળી જાય છે. કંઇક એવું જ અમે તમારા માટે લઈને આવ્યા છીએ, જેમાં અમુક તસ્વીરો છે અને તમારે તેમાં અંતર બતાવવાનું છે. મગજ ફેરવી નાખનાર આ તસ્વીરોમાં શું તમે અંતર બતાવી શકો છો ? કારણકે તેમાં અંતર બતાવનારની પાસે એક ફ્રેશ માઇન્ડ હોવું ખૂબ જ જરૂરી છે, નહિતર કદાચ તમે તેમાં પાછળ રહી જશો.

આ તસ્વીરોમાં બતાવો અંતર

પહેલી તસ્વીર

બીજી તસ્વીર

ત્રીજી તસ્વીર

ચોથી તસ્વીર

પાંચમી તસ્વીર

તસ્વીરોનો સાચો જવાબ

  • જો હવે આ તસ્વીરોના અંતરની વાત કરવામાં આવે તો પહેલી તસ્વીરમાં જે જમણી બાજુ મહિલા છે, તેમના વાળમાં અમુક ફુલ લગાવેલા છે. તેમની ઉપરવાળી તસ્વીરમાં લીલા પાન છે પરંતુ નીચે વાળી તસ્વીરમાં નથી.
  • બીજી તસ્વીરને ધ્યાનપૂર્વક જોવામાં આવે તો તમને જાણ થશે કે પહેલા ફોટોમાં જ્યાં મહિલાએ પોતાના કાનમાં કોઈ આભૂષણ પહેર્યા નથી તો વળી બીજા ફોટામાં તેમના કાનમાં નાના આભૂષણ નજર આવશે.
  • ત્રીજી તસ્વીરમાં રોડના કિનારે જે ઘોડાની મૂર્તિ બનાવેલી છે તેમાં ઉપરવાળી તસ્વીરમાં ઘોડાના પગ ઉપર છે જ્યારે નીચે વાળી તસ્વીરમાં એવું બિલકુલ પણ જોવા મળી રહ્યું નથી.
  • ચોથી તસ્વીરમાં જે વાઘ બેસેલા છે તેમના પગની ઉપર એક પટ્ટાનું નિશાન નથી, જ્યારે બીજી તસ્વીરમાં પટ્ટાનું નિશાન જોવા મળે છે.
  • જો તમે પાંચમી તસ્વીર તરફ ધ્યાન આપવામાં આવે તો તમને જાણવા મળશે કે પહેલી તસ્વીરમાં ડાબી બાજુના પુલ પર કોઈ ખીલ્લી લગાવેલી નથી જ્યારે બીજી તસ્વીરમાં ડાબી બાજુના પુલ પર એક લાલ રંગની ખીલ્લી દેખાઈ રહી છે.

અમને આશા છે કે આ તસ્વીરોને જોઇને તમે પોતાનો જવાબ સાચો આપ્યો હશે અને આ સાથે જ તમને મજા પણ આવી હશે. આ તસ્વીરોને બતાવવા પાછળનો અમારો ઉદ્દેશ્ય બસ એટલો જ હતો કે તમારા તણાવ ભરેલાં જીવનમાં તમે થોડી મસ્તી-મજાકની ક્ષણો કાઢી.