મેકઅપ રૂમમાં કંઈક આવા હોય છે બોલિવૂડની આ સુંદર હિરોઈનોના હાલ, જુઓ તસવીરો

Posted by

હિન્દી ફિલ્મ જગતમાં એક થી એક ચડિયાતી સુંદર અભિનેત્રીઓ હાજર છે. જોકે તે અભિનેત્રીઓ પોતે ખૂબ જ સુંદર છે પરંતુ આ અભિનેત્રીઓની સુંદરતાને ચાર ચાંદ મેક-અપ મેન લગાવે છે. બોલિવૂડ અભિનેત્રીઓને ગ્લેમરસ અને સુંદર દેખાડવા પાછળ મેકઅપ કરનાર લોકોનો મોટો હાથ હોય છે. આજના સમયમાં જ્યારે દરેક યુવતી મેક-અપને મહત્વ આપી રહી છે તેવામાં આ અભિનેત્રીઓ કઈ રીતે પાછળ રહી શકે.

આજની આ પોસ્ટમાં અમે તમને ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અમુક એવી અભિનેત્રીઓ સાથે મુલાકાત કરાવીશું. જેને પોતાના મેક-અપ રૂમમાં સ્પોર્ટ કરવામાં આવી હતી અને તેમને જોઇને તમે પણ એ વિચારવા માટે મજબૂર થઈ જશો કે સુંદર દેખાવું એટલું સરળ કામ નથી. તેના માટે પણ હિરોઇનોને ખૂબ જ મહેનત કરવી પડતી હોય છે. તો ચાલો તમે પણ જોઈ લો મેક-અપ રૂપમાં આ ૧૦ અભિનેત્રીઓની અમુક ખાસ તસવીરો.

સોનાક્ષી સિન્હા

સોનમ કપૂર

કરીના કપૂર

પરિણીતી ચોપડા

પ્રિયંકા ચોપડા

દિપીકા પાદુકોણ

કેટરીના કૈફ

ઐશ્વર્યા રાય બચ્ચન

એમી જેક્સન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *