ડિસેમ્બર મહિનામાં આ રાશિ વાળા લોકો પર મહેરબાન રહેશે માતા લક્ષ્મી, જલ્દી મળશે સફળતા અને ઘરમાં ભરાશે ધનના ભંડાર

Posted by

આજના આધુનિક યુગમાં ધન-દોલતનાં મહત્વ વિશે કોઈને કંઈપણ જણાવવાની જરૂર નથી. આજે ધન-દોલત વગર કોઈપણ કામ સંભવ નથી. આજના સમયમાં ત્યાં સુધી કે પાણી પીવા માટે પણ પૈસા આપવા પડે છે. તેવામાં પૈસા વગર જીવન પસાર કરવા વિશે વિચારવું પણ મુશ્કેલ છે. દરેક વ્યક્તિ એવું ઈચ્છે છે કે તેની પાસે ઘણા બધા પૈસા હોય, જેનાથી તે પોતાની દરેક ઈચ્છા પુરી કરી શકે પરંતુ એવું બધા સાથે નથી હોતું. અમુક લોકો પાસે વધારે ધન હોય છે.

જોકે મહેનત બધા લોકો કરે છે પરંતુ જેમની ઉપર ધનની દેવી માતા લક્ષ્મીની વિશેષ કૃપા હોય છે, એ જ ધનવાન બની શકે છે. ઘણા લોકો ધનવાન બનવા માટે માતા લક્ષ્મીની પુજા પણ કરે છે પરંતુ તેનો કોઈ ફાયદો નથી હોતો. તમને જણાવી દઈએ કે ઘણીવાર જ્યારે વ્યક્તિનાં નસીબમાં ધન-દોલત નથી હોતી તો તેના ઘણા પ્રયત્નો કરવા છતાં પણ તે ધનવાન નથી બની શકતો. ઘણીવાર વ્યક્તિનાં ગ્રહ-નક્ષત્ર અને રાશિ તેના ગરીબ બનવાનું કારણ હોય છે.

જ્યોતિષશાસ્ત્રનાં અમુક નિયમોનું પાલન કરીને આ પરેશાનીથી બચી શકાય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ સમયે ડિસેમ્બર મહિનામાં ધનની દેવી માતા લક્ષ્મી અમુક રાશિઓ પર ખુબ જ મહેરબાન રહેવાની છે. તેનાં કારણે આ રાશિ વાળા લોકોને મોટી સફળતા મળવાના યોગ પણ બની રહ્યા છે. આ રાશિ વાળા લોકો ડિસેમ્બર મહિનામાં કરોડપતિ પણ બની શકે છે. જે રાશિઓ પર માતા લક્ષ્મી ડિસેમ્બર મહિનામાં મહેરબાન રહેશે, તેમને ભાગ્યનો ભરપુર સાથ મળવાનો છે. શાસ્ત્ર હિસાબે આ રાશિ વાળા લોકોને ડિસેમ્બર મહિનામાં માતા લક્ષ્મીની કૃપાથી ધન લાભ થવાનો છે.

શાસ્ત્ર અનુસાર ડિસેમ્બર મહિનામાં ધનની દેવી માતા લક્ષ્મી જે રાશિઓ પર પોતાની કૃપા દ્રષ્ટિ રાખવાના છે, તે રાશિઓમાં મેષ, કર્ક, ધન, મિથુન, મીન અને સિંહ રાશિ સામેલ છે. આ રાશિ વાળા લોકોની ઉપર માતા લક્ષ્મી ડિસેમ્બરનો આખો મહિનો મહેરબાન રહેવાની છે, જેનાં કારણે તેમને ખુબ જ સફળતા અને ધન લાભ થઈ શકે છે. તેમના અધુરા બધા જ કામ પણ આ મહિને પુરા થઈ જશે અને નવા-નવા અવસર પણ મળશે. ડિસેમ્બર મહિનો આ રાશિ વાળા લોકો માટે રોજગાર અને વ્યવસાયનાં નવા અવસર લઈને આવશે. એટલા માટે તે ખુબ જ મહત્વપુર્ણ રહેશે.

માતા લક્ષ્મી વિશે કહેવામાં આવે છે કે તે એકવાર જેની ઉપર મહેરબાન થઈ જાય છે, તેને જીવનમાં ક્યારેય પણ ધન-દોલતની, સુખ-સમૃદ્ધિની કમી નથી થતી. આવા લોકોનું આખું જીવન હસી-ખુશીમાં જ પસાર થાય છે. જે રાશિઓ પર માતા લક્ષ્મી મહેરબાન રહેવાની છે, તે લોકોનું પારિવારિક જીવન ખુબ જ સુખમય રહેશે અને તેમને ધન લાભ થવાનાં યોગ બનશે. અહીં જે રાશિઓ વિશે જણાવવામાં આવ્યું છે, તે રાશિ વાળા લોકો સમય પહેલા જ પોતાનું કામ સમાપ્ત કરીને આરામ કરવાનું પસંદ કરે છે. વેપારી વર્ગનાં લોકોએ ખુબ જ મહેનત કરવાની જરૂર રહેશે. તેની સાથે જ તેમણે સફળતા મેળવવા માટે ખોટી આદતોથી પણ દુર રહેવાની જરૂર રહેશે.

મેષ રાશિ

ગુસ્સા પર નિયંત્રણ રાખવું કારણ કે નહિતર તમારું જીવન અસ્તવ્યસ્ત પણ થઈ શકે છે. મિત્રોની મદદથી બિઝનેસ વધી શકે છે. શૈક્ષણિક કાર્યનાં દરેક વિઘ્નો દુર થઈ શકે છે. ઓછી મહેનતમાં વધારે લાભ થશે. નોકરીમાં બદલાવ થવાની શક્યતા છે. ધાર્મિક યાત્રા પર જઈ શકો છો. વાણીમાં મધુરતા રાખવી. પરિવારમાં ધાર્મિક કાર્યો થઈ શકે છે. ભાગદોડ ઓછા રહેશે.

લકી નંબર – ૬

લકી રંગ : ગુલાબી

મિથુન રાશિ

રાજકારણ સાથે જોડાયેલા લોકો માટે આજનો દિવસ ખુબ જ સારો રહેશે. આજે તમારું વર્ચસ્વ રહેશે. તમને શાસક પક્ષનો ટેકો મળશે. ઉચ્ચ અધિકારીઓ ખુશ રહેશે. ધંધાકીય સફળતા પ્રાપ્ત થઈ શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે. પ્રેમીનો તમને પુરો સહયોગ મળશે. વેપારીઓને ધન લાભ થશે. હવે સમય તમને ભરપુર સાથ આપશે. આજે સંજોગો તમારા અનુકુળ રહેશે, જેનાં કારણે તમારી દરેક મુશ્કેલીઓ દુર થઈ શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે. બિઝનેસ પણ સારો રહેશે. આજે કાળજીપુર્વક વાહન ચલાવવું. આજે તમારા પાર્ટનર સાથે સારો સમય પસાર કરશો.

લકી નંબર – ૨

લકી રંગ : ભુરો

કર્ક રાશિ

આજે સત્તાનાં લોકોનો સહયોગ મળશે. સંતાન તરફથી સારા સમાચાર મળી શકે છે. ધર્મ અને કામમાં રસ વધશે. પરિવારમાં કોઈ વૃદ્ધ વ્યક્તિને સ્વાસ્થ્ય સંબંધીત પરેશાનીઓ થઈ શકે છે. આજે તમે કોઈ અજાણ્યા ડર થી પરેશાન થઈ શકો છો. આરોગ્યની સાથે સાથે મુસાફરીમાં પણ ધ્યાન રાખજો. હવે બિનજરૂરી ખર્ચાઓ ઓછા થશે. તમારી લાગણીઓ પર નિયંત્રણ રાખવું. સારી નોકરીની ઓફર મળી શકે છે. આજે વેપારમાં ઓછી મહેનતમાં સારો લાભ થશે. લાભની ઘણી બધી નવી તક મળશે. આત્મવિશ્વાસથી ભરપુર રહેશો. ધીરજ પણ વધશે. પરિવારમાં શાંતિ જળવાય રહેશે.

લકી નંબર – ૭

લકી રંગ : પીળો

સિંહ રાશિ

આજે તમને રોજગારની સારી તક મળશે. સારી નોકરી મેળવવા માટે ખુબ જ સારો દિવસ છે. પારિવારિક જીવનમાં મધુરતા આવશે. જીવનસાથીનો સહયોગ મળશે. પ્રેમી-પ્રેમિકાની મુલાકાત થઈ શકે છે. આજે તમારું જીવન સુખમય રહેશે. સ્વાસ્થ્ય, પ્રેમ, વ્યવસાય ખુબ જ સારો રહેશે પરંતુ ગુપ્ત દુશ્મનો તમારા પર નજર રાખશે પરંતુ તે તમારું કંઈપણ બગાડી નહિ શકે. મહાકાળીની પુજા કરતા રહો. આજે તમારા કેટલાક વિરોધીઓ તમને નુકસાન પહોંચાડવાનાં પ્રયાસ કરશે પરંતુ તે એવું કરી શકશે નહીં. તમારી પ્રગતિ અને ખ્યાતિ વધશે. વડીલોનાં પણ આશીર્વાદ મળશે. આરોગ્ય નરમ-ગરમ રહેશે. પ્રેમ અને બાળકોની સ્થિતિ મધ્યમ રહેશે. વ્યવસાયની દૃષ્ટિએ તમે સારા માર્ગ તરફ આગળ વધી શકો છો.

લકી નંબર – ૯

લકી રંગ : સફેદ

ધન રાશિ

નોકરીમાં પ્રમોશનની તક મળી શકે છે. આવકમાં વધારો થવાનાં યોગ છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. મકાન, વાહન સુખમાં વધારો થઈ શકે છે. સમજી વિચારીને વાતચીત કરવી. આજે કામનાં ક્ષેત્રમાં વૈચારિક મતભેદ થઈ શકે છે. તમારે પરિવારથી દુર જવું પડી શકે છે. પારિવારિક દરેક ચિંતાઓ સમાપ્ત થઈ શકે છે. ઘરમાં કોઈ શુભ કામ પુરા થઈ શકે છે. તમે કાર અથવા કોઈપણ અન્ય માલ ખરીદવાની યોજના પણ બનાવી શકો છો. કોઇપણ નિર્ણય લેતા પહેલા તેનાં વિશે સારી રીતે ચર્ચા કરવી લેવી. સમજી-વિચારીને નિર્ણય લેશો તો ભવિષ્યમાં કોઈ મુશ્કેલી નહી આવે. નવી નોકરી બદલતા પહેલા જુની નોકરી છોડી દેવી નહિ.

લકી નંબર – ૭

લકી રંગ : જાંબલી

મીન રાશિ

મનમાંથી નકારાત્મક વિચારો દુર થશે. માતા-પિતાનો સહયોગ મળી શકે છે. ખર્ચાઓમાં ઘટાડો આવશે. જુનો કોઈ મિત્ર મળવા આવી શકે છે. લાંબા સમયથી અધુરા કામ પુરા થશે. જીવનસાથીનાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. સફળતા માટે શનિવારે વસ્તુઓનું દાન કરવું. પિતાજીનાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. જીવનસાથીને સ્વાસ્થ્ય સંબંધીત પરેશાની થઈ શકે છે. ખર્ચાઓ ઘટવાથી દરેક સમસ્યાઓ સમાપ્ત થઈ શકે છે. પરિવારનો સહયોગ મળશે. આવક પણ વધશે.

લકી નંબર – ૫

લકી કલર : ગોલ્ડન