સૈફ અલી ખાન નહીં પરંતુ બોલીવુડનો આ પરણિત અભિનેતા હતો કરીના કપુરની પહેલી પસંદગી, લાંબો સમય સુધી ડેટ કર્યું પરંતુ….
કરિના કપૂર અને સૈફ અલી ખાન બોલિવૂડની સૌથી પ્રસિદ્ધ જોડી માનવામાં આવે છે. કરિના કપૂર અને સૈફ અલી ખાનની વચ્ચે ઘણા વર્ષો સુધી અફેર ચાલ્યું અને ત્યારબાદ તે બંનેએ લગ્ન કરી લીધા. કરિના કપૂર અને સૈફ અલી ખાનની ઉમરમાં ઘણો જ વધારે તફાવત જોવા મળે છે. કરીના કપૂર સૈફ અલી ખાન કરતા અંદાજે ૧૦ વર્ષ … Read more