પરણિત મહિલાઓએ ખોલ્યુ સૌથી મોટું રહસ્ય, કહ્યું : આ કારણથી લગ્ન બાદ મોટા થઈ જાય છે તેમના આ અંગો

આપણા ભારત દેશમાં લગ્નસંબંધને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે અને તેને બીજા સંબંધો કરતાં સૌથી વધારે પવિત્ર સંબંધ પણ માનવામાં આવે છે. આ દુનિયામાં દરેક યુવક અને યુવતીને જાણ હોય છે કે એક દિવસ તો તેમના લગ્ન થશે જ. તેવામાં લગભગ જ કોઈ એવું વ્યક્તિ હશે જેના કોઈ કારણસર લગ્ન થઈ શકતા નથી. વળી યુવક અને યુવતી પોતાના લગ્નને લઈને ખુબ જ ઉત્સાહિત રહેતા હોય છે. પોતાના જીવનસાથી અને તેમના સ્વભાવને લઈને બંનેના મગજમાં ઘણા સવાલ-જવાબ ઉત્પન્ન થતા હોય છે.

લગ્નને લઈને સૌથી વધારે યુવતીઓ ઉત્સુક રહેતી હોય છે. લગ્નના થોડા દિવસ પહેલા જ તે પોતાને સજ્જ કરવા માટે મોંઘામાં મોંઘી ક્રીમ અને કોસ્મેટિક પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવાનું શરૂ કરી દેતી હોય છે. તેનું કારણ એ છે કે દરેક યુવતીનું એ સપનું હોય છે કે તે પોતાના લગ્નમાં સૌથી અલગ અને સૌથી સુંદર દેખાય અને બધા તેમને જ જોતા રહી જાય અને તેમની જ પ્રશંસા કરે.

ઘણી યુવતીઓ લગ્ન થયા પહેલાં જ ડાયટીંગ અને કસરત કરવાનું શરૂ કરી દેતી હોય છે કારણ કે લગ્નના દિવસે તેમનું ફિગર સૌથી સારું નજર આવે અને તેમણે પહેરેલા કપડા તેમને ખૂબ જ સુંદર લાગે. પરંતુ શું તમે ક્યારેય પણ એ વાતની નોંધ લીધી છે કે પાતળી અને સ્લીમ દેખાવવા વાળી યુવતીઓ પણ લગ્નના થોડા સમય પછી ખૂબ જ જાડી લાગવા દેખાવવા લાગે છે. આ સવાલનો જવાબ તમે પણ શોધી રહ્યા હશો કે અચાનકથી યુવતીઓનું વજન વધવાનું આખરે શું કારણ હશે. ફક્ત એટલું જ નહીં પરંતુ યુવતીઓના સ્તન અને તેમની કમર પર પણ લગ્ન બાદ ખૂબ જ પરિવર્તન આવી જાય છે.

ઘણા લોકોનું એવું માનવું છે કે લગ્ન બાદ યુવતીઓના પ્રાઇવેટ પાર્ટ્સનું વધવાનું કારણ તેમનું પોતાના પતિ સાથે શારીરિક સંબંધ બનાવવાનું હોઈ શકે છે. પરંતુ હજુ સુધી વિજ્ઞાન પણ આ વાતને લઈને કોઈ પુષ્ટિ કરી શક્યું નથી. તેવામાં થોડા વર્ષો પહેલા જ મહિલાઓને લઈને એક ખાસ સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં મહિલાઓએ લગ્ન બાદ તેમના અંગ વધવાનું કારણ તેમની લાઇફ સ્ટાઇલ અને તેમની રહેણી-કહેણીને બતાવ્યું હતું. તો ચાલો જાણીએ આખરે શા માટે પરિણીત મહિલાઓનું વજન અચાનક વધી જાય છે.

સાયન્સ દ્વારા કરવામાં આવેલા રિસર્ચમાં તેમણે પરણિત અને કુંવારી યુવતીઓને લઈને એક સર્વે કર્યો હતો જેમાં તેમને જાણવા મળ્યું કે કુંવારી યુવતીઓ લગ્ન પહેલા પોતાના સ્વાસ્થ્ય અને ફિગરને લઈને ખૂબ જ કાળજી રાખતી હોય છે. તેથી તે લગ્ન પહેલા ખૂબ જ સારી ડાયટ સાથે કસરત પણ કરતી હોય છે અને પોતાને ફિટ રાખે છે. જ્યારે લગ્ન બાદ તેમના પર જવાબદારીઓ એટલી બધી વધી જતી હોય છે કે તેમને પોતાના સ્વાસ્થ્ય તરફ ધ્યાન આપવાનો સમય જ મળતો નથી. જેના કારણે તેમનું વજન ધીરે ધીરે વધવા લાગે છે. તેના સિવાય લગ્ન બાદ સંબંધીઓ ઘણીવાર નવી દુલ્હનને ભોજન કરવા માટે બોલાવતા રહે છે જેના કારણે તેમની ડાયટ એકદમ બગડી જતી હોય છે અને જેના લીધે તેમનું વજન પહેલા કરતા ખુબ જ વધારે વધી જતું હોય છે.

ફક્ત એટલું જ નહીં પરંતુ લગ્ન બાદ યુવકોનું પણ વજન પહેલા કરતા ખુબ જ વધી જતું હોય છે અને તેમાં પણ શારીરિક સંબંધનો કોઈ રોલ હોતો નથી. કારણકે યુવતીઓની જેમ જ યુવકોને પણ ખાણી-પીણી અને બાકી બધું જ લગ્ન બાદ બગડી જતું હોય છે અને તેમનું પણ પહેલાં કરતાં વજન વધારે વધી જાય છે.