પુજા કરતા સમયે બોલી દો આ જાદુઈ શબ્દો, એક ઝટકામાં પુરી થઈ જશે તમારી બધી જ મનોકામનાઓ

મનુષ્ય હંમેશા દુઃખ અને સુખમાં ભગવાનને યાદ કરે છે અને ભારત દેશમાં બધા અલગ અલગ રીતે પોતાનાં દેવતાઓની પુજા-અર્ચના કરે છે. પૃથ્વી પર જેટલી પણ ચીજો હાજર છે, તે બધું જ ભગવાને બનાવ્યું છે એટલા માટે પ્રત્યેક પ્રાણીને ભગવાનમાં વિશ્વાસ છે અને આ વિશ્વાસને કારણે જ આજે બધા લોકો ભગવાનને માને છે અને તેમની પુજા કરે છે.

ભગવાન પોતાના દરેક ભક્તની પ્રાર્થના સાંભળે છે અને તેનું દુઃખ દુર કરે છે. દરેક લોકો સુખ-દુ:ખમાં ભગવાનને પ્રાર્થના કરે છે અને તેમના દુઃખ પણ દુર થાય છે. ઘણા લોકો ભગવાનની પુજા દરમિયાન બસ ધન ની ઉપાસના કરે છે. તેમનું લક્ષ્ય ભગવાનની કૃપાથી ધન પ્રાપ્ત કરવાનું હોય છે જ્યારે ભગવાન બધું કરતા નથી કારણકે થોડું વ્યક્તિનું નસીબ અને મહેનત પણ હોય છે પરંતુ આ બધાની સાથે ભાગ્ય સૌથી મોટું છે. ભાગ્યમાં જે લખ્યું હોય છે વ્યક્તિને એ જ મળે છે.

દરેક મનુષ્યનાં ભવિષ્યમાં શું થવાનું છે, તે ભાગ્ય પર નિર્ભર કરે છે પરંતુ વ્યક્તિને તેનાં વિશે ખબર હોતી નથી એટલા માટે તે ભગવાનની પુજા કરે છે અને તેમની પાસે એ જ આશા રાખે છે કે ધનની પ્રાપ્તિ થાય. જો કે ભગવાનને કંઈક કહેવાની જગ્યાએ તમારે અમુક શબ્દોનો જ પ્રયોગ કરવો જોઈએ. આ એ જાદુઈ શબ્દો છે, જેને પુજા દરમિયાન બોલવા જોઈએ.

જ્યારે પણ તમે ભગવાનની પુજા કરો છો તો ભગવાનને કહો કે “ભગવાન હંમેશા અમારા પર તમારી કૃપાદ્રષ્ટિ જાળવી રાખો”. બસ આ શબ્દોને કહેવાથી તમારા બધા જ દુઃખ-દર્દ દુર થઈ જશે કારણ કે આ જાદુઈ શબ્દો ભગવાનને સૌથી વધારે પ્રિય હોય છે અને આ શબ્દોને બોલવા વાળો વ્યક્તિ ભગવાનનાં આશીર્વાદ મેળવી લે છે. તમે પણ પુજા દરમિયાન આ શબ્દોનો પ્રયોગ કરો અને બાદમાં જુઓ શું થાય છે.