હવે કો-ન્ડોમનો જમાનો ગયો, પુરુષો માટે આવી ગયો નવો સુરક્ષિત વિકલ્પ, રિલેશનને વધારે આનંદમય બનાવશે

Posted by

પ્રેગ્નેન્સી રોકવા માટે ઘણા પ્રકારની રીત અપનાવવામાં આવી રહી છે. જેમ કે કો-ન્ડમ, ગર્ભનિરોધક ગોળીઓ, ઇન્ટ્રા યુટરીન ઉપકરણ, સ્પર્મીસાઇડલ જેલ વગેરેનાં ઉપયોગથી અનિચ્છનીય ગર્ભાવસ્થાને સરળતાથી રોકી શકાય છે. તેમાંથી કો-ન્ડોમને છોડી દેવામાં આવે તો બાકીની આ તમામ પદ્ધતિઓ ક્યાંકને ક્યાંક નુકસાન પણ પહોંચાડે જ છે. જો મહિલાઓની તુલનામાં પુરુષો માટે ગર્ભનિરોધક ઉપાયોની વાત કરીએ તો પણ માત્ર કો-ન્ડમ જ એકમાત્ર વિકલ્પ બચે છે પરંતુ ઘણા કપલ પ્રેગ્નેન્સીની ઈચ્છા ના રાખતાં હોવા છતાં પણ કો-ન્ડોમનો ઉપયોગ કરવાનું ટાળે છે કારણ કે તેનાં લીધે ઘણા લોકો તેમાં આનંદની કમી મહેસુસ કરે છે. હવે એક એવું કો-ન્ડોમ બજારમાં આવવાનું છે, જેનાં ઉપયોગથી સંતોષનું સ્તર અનેકગણું વધી શકે છે.

કો-ન્ડોમની જગ્યા લેશે જી-કૈપ

દાવો કરવામાં આવી રહ્યો છે કે હવે પ્રેગ્નન્સી રોકવા માટે કો-ન્ડોમનાં ઉપયોગની જરૂર પડશે નહીં પરંતુ ફક્ત “કૈપ” વાળો કો-ન્ડોમ જ પુરતો હશે એટલે કે કો-ન્ડમની જગ્યા હવે નાની “ગેલેકટીક કૈપ” લેવાની છે. આ દુનિયાનો પહેલો એવો કો-ન્ડમ હશે, જેની શાફ્ટ ખુલ્લી હશે. આ કો-ન્ડોમ વિકસિત કરવા વાળા પોવેલ ડેવલપમેન્ટનાં સીઈઓ ચાર્લ્સ પોવેલનો દાવો છે કે આ “ગેલેકટીક કૈપ” અઇચ્છનીય ગર્ભ થી એટલી જ સુરક્ષા પ્રદાન કરશે, જેટલી સામાન્ય કો-ન્ડોમ કરે છે પરંતુ તેની સાથે જ તે સેકસુઅલ રિલેશનને વધારે આનંદમય બનાવશે, તેવામાં જે લોકો કોન્ડોમનો પ્રયોગ કરવાને કંટાળાજનક માને છે, તેમનાં માટે આ કો-ન્ડોમ ખુબ જ કારગર સાબિત થશે.

લોકોને આવ્યો પસંદ

પોવેલ ડેવલપમેન્ટનાં સીઈઓ ચાર્લ્સ પોવેલનું કહેવું છે કે, હાલનાં સમયમાં અમને દિવસનાં ૧૦૦ થી ૧૫૦ ઓર્ડર મળી રહ્યા છે પરંતુ અમે આ માંગણીને પણ પુરી કરી શકતા નથી પરંતુ હવે ખુબ જ જલ્દી હજારો ઓર્ડર પુરા કરવાની તૈયારીમાં છીએ એટલે કે મોટા સ્તર પર “ગેલેકટીક કૈપ” નું નિર્માણ શરૂ થઈ જશે. ચાર્લ્સનું કહેવાનું છે કે આજનાં સમયમાં ગ્રાહકો એક નવો ગર્ભનિરોધક વિકલ્પ ઈચ્છતા હતાં, જે પારંપરિક કો-ન્ડોમની તુલનામાં વધારે સંતોષજનક હોય, ગ્રાહકોની આ ઇચ્છાને પુરી કરવાનો સમય આવી ગયો છે.

એચ.આઈ.વી પોઝિટીવ થયા બાદ લીધો સંકલ્પ

ચાર્લ્સનું કહેવાનું છે કે બજારમાં ફુલ ફ્લેશ લોન્ચિંગ પહેલા જી-કૈપ પ્રોડક્ટ ડેવલપમેન્ટ અને ટેસ્ટિંગનાં ચરણમાં છે. ચાર્લ્સ અને તેમનાં ગ્રુપને આ પ્રોડક્ટ માટે સારું એવું ફંડિંગ કરવા માટે પણ ઘણા લોકો સંપર્ક કરી રહ્યા છે. એક રિપોર્ટ અનુસાર જી-કૈપ ને વિકસિત કરવા વાળા ચાર્લ્સ એચ.આઈ.વી પોઝિટીવ થઇ ગયા હતાં. ત્યારબાદ તેમણે સંકલ્પ લીધો કે વધારેમાં વધારે કપલને કો-ન્ડોમનો ઉપયોગ કરવા માટે પ્રેરિત કરશે તેથી તેમણે પારંપારિક કો-ન્ડમનાં વિકલ્પ તરીકે જી-કૈપ ને વિકસિત કરવા વિશે વિચાર્યું. તેમનો ઉદ્દેશ્ય દુનિયાભરમાં કો-ન્ડોમનાં ઉપયોગને પ્રોત્સાહન આપવાનું છે.